રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 202 તાલુકામાં વરસાદ, વલસાડના કપરાડામાં સૌથી વધુ 3.43 ઇંચ
Gujarat Rain Climate Forecast Replace : રાજ્યમાં વરસાદનું જોર ધીમું પડ્યું છે. શનિવારને 25 જુલાઇના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 202 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડા તાલુકામાં 3.43 ઇંચ વરસ્યો છે. 202 તાલુકામાં વરસાદ સ્ટેટ […]
વાંચન ચાલુ રાખો