U19 એશિયા કપ 2026માં સૌથી વધારે રન બનાવનાર આર્યવીર સેહવાગનો પરિવાર જુઓ
આર્યવીર સેહવાગ હાલમાં અંડર-19 એશિયા કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે ચાર ઇનિંગ્સમાં 101ની સરેરાશ અને 95.58ના સ્ટ્રાઇક રેટથી 303 રન બનાવ્યા છે. આ ઇનિંગ્સમાં તેણે કુલ 16 છગ્ગા અને 29 ચોગ્ગા ફટકાર્યા છે. ભારતીય દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગ અંડર-19 એશિયા કપમાં રમી રહ્યો છે. યુએઈ સામેની મેચમાં આર્યવીરએ […]
વાંચન ચાલુ રાખો