ચોમાસામાં મહારાષ્ટ્રના ફરવા લાયક સ્થળો

ચોમાસામાં મહારાષ્ટ્રના ફરવા લાયક સ્થળો

કાસ ઉચ્ચપ્રદેશ, સતારા મહારાષ્ટ્રના કાસ ઉચ્ચપ્રદેશને ચોમાસા દરમિયાન સૌથી સુંદર પર્યટન સ્થળોમાંનું એક માનવામાં આવે છે. તેને “મહારાષ્ટ્રના ફૂલોની ખીણ” તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પશ્ચિમ ઘાટમાં યુનેસ્કો વર્લ્ડ નેચરલ હેરિટેજ સાઇટ છે. ઓગસ્ટ અને ઓક્ટોબર વચ્ચે, અહીં સેંકડો પ્રજાતિના જંગલી ફૂલો ખીલે છે, જે સમગ્ર ઉચ્ચપ્રદેશને રંગબેરંગી ચાદરથી ઢાંકી દે છે. અહીં દુર્લભ […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં મેઘાની તોફાની બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, 14 ઈંચ વરસાદ સાથે સુરત ‘જળમગ્ન’

ગુજરાતમાં મેઘાની તોફાની બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, 14 ઈંચ વરસાદ સાથે સુરત ‘જળમગ્ન’

As we speak Gujarat rain replace: ગુજરાતમાં ચોમાસું બરોબર જામ્યનં છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો કૂલ 195 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરત શહેરમાં 14.09 ઈંચ પડ્યો હતો. જેના કારણે સુરત શહેર જળમગ્ન થયું હતું. […]

વાંચન ચાલુ રાખો
વરસાદમાં ત્વચા થઇ જાય છે ચીકાશ વાળી, ઘરમાં આ રીતે 3 પ્રકારના ફેસ પેક બનાવો

વરસાદમાં ત્વચા થઇ જાય છે ચીકાશ વાળી, ઘરમાં આ રીતે 3 પ્રકારના ફેસ પેક બનાવો

Oil management Face Pack : વરસાદની ઋતુમાં ચહેરાને લગતી ઘણી સમસ્યાઓ શરૂ થઈ જાય છે. હવામાં ભેજ વધવાને કારણે ચહેરા પર વધુ તેલ એકઠું થવા લાગે છે, જેના કારણે ચીકાશ, ખીલ, બળતરા અને ફોલ્લીઓની સમસ્યા થાય છે. જો આ ઋતુ દરમિયાન ત્વચાની યોગ્ય કાળજી લેવામાં ન આવે, થોડી બેદરકારી રાખવામાં આવે તો મુશ્કેલીઓને વધારી શકે […]

વાંચન ચાલુ રાખો
ચોમાસામાં લદ્દાખના પ્રવાસે જતા હોવ તો આ 7 હિડન સ્થળોની પણ ચોક્કસ મુલાકાત લેવી

ચોમાસામાં લદ્દાખના પ્રવાસે જતા હોવ તો આ 7 હિડન સ્થળોની પણ ચોક્કસ મુલાકાત લેવી

Source link

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં મેઘો રીઝ્યો, 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, વાપીમાં 8.58 ઈંચ ખાબક્યો, ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

ગુજરાતમાં મેઘો રીઝ્યો, 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, વાપીમાં 8.58 ઈંચ ખાબક્યો, ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

In the present day Gujarat rain replace: ગુજરાતમાં ધીમે ધીમે વરસાદ જામતો જાય છે. અને વરસાદ પડવાનો વિસ્તાર પણ વધી રહ્યો છે. અત્યારે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડી રહ્યો છે. જોકે, રાજ્યના બીજા વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો 225 […]

વાંચન ચાલુ રાખો
જો તમે પર્વત અને ટ્રેકિંગના શોખીન છો, તો ચોમાસામાં યુલ્લા કાંડા જવાનો પ્લાન ચોક્કસ કરો, જાણો શું છે ખાસ

જો તમે પર્વત અને ટ્રેકિંગના શોખીન છો, તો ચોમાસામાં યુલ્લા કાંડા જવાનો પ્લાન ચોક્કસ કરો, જાણો શું છે ખાસ

ચોમાસામાં યુલ્લા કાંડા જવાનો પ્લાન ચોક્કસ કરો yulla kanda journey information: હિમાચલ પ્રદેશની કિન્નૌર ખીણમાં સમુદ્ર સપાટીથી આશરે 13,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત, યુલ્લા કાંડા તેની કુદરતી સુંદરતા અને ટ્રેકિંગ માર્ગો માટે જાણીતું છે. તમે શિમલાથી આશરે 200 કિમી દૂર અને પર્વતીય માર્ગો પાર કરીને આ સ્થાન પર પહોંચી શકો છો. આસપાસના પર્વતો, શાંત તળાવો […]

વાંચન ચાલુ રાખો
Amreli Flood Video: અમરેલી-સાવરકુંડલા હાઇવે ફાડીને પૂરના પાણી ધસમસ્યા, રૂપેણ નદી રૌદ્ર સ્વરૂપમાં, 250 લોકોનું રેસ્ક્યૂ

Amreli Flood Video: અમરેલી-સાવરકુંડલા હાઇવે ફાડીને પૂરના પાણી ધસમસ્યા, રૂપેણ નદી રૌદ્ર સ્વરૂપમાં, 250 લોકોનું રેસ્ક્યૂ

Gujarat Climate Replace: ગુજરાતભરમાં ચોમાસું હવે સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. રવિવારે વહેલી સવારે ગીર સોમનાથ જિલ્લાના ગાંગડા ગામમાં રૂપેણ નદીનો બંધ તૂટ્યા બાદ પૂરના પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા હતા. પરિસ્થિતિ ગંભીર બની ગઈ જેના કારણે વહીવટીતંત્રે અડધી રાત્રે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી અને આશરે 250 લોકોને સલામત સ્થળે ખસેડ્યા. રવિવારે રાજ્યના […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં ચોમાસું જામ્યું, 164 તાલુકામાં મેઘમહેર, અમરેલીનું રાજુલા 10.79 ઈંચથી જળબંબાકાર, ક્યાં કેટલો વરસાદ નોંધાયો

ગુજરાતમાં ચોમાસું જામ્યું, 164 તાલુકામાં મેઘમહેર, અમરેલીનું રાજુલા 10.79 ઈંચથી જળબંબાકાર, ક્યાં કેટલો વરસાદ નોંધાયો

In the present day Gujarat rain replace: ગુજરાતમાં ચોમાસું એકદમ જામ્યું છે. છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વરસાદની વાત કરીએ તો આ સમયગાળામાં 164 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.  સાર્વત્રિક મેઘમહેર થતાં ગુજરાતના ખેડૂતોમાં ખુશીની […]

વાંચન ચાલુ રાખો
Gujarat Rain Information: અમરેલીના રાજુલા ખાંભામાં ભારે વરસાદ, ધાતરવડી ડેમ 2 ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ

Gujarat Rain Information: અમરેલીના રાજુલા ખાંભામાં ભારે વરસાદ, ધાતરવડી ડેમ 2 ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ

Gujarat Varsad Aagahi Right this moment : અમેરિકામાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ગંભીર થઇ છે. અમેરિકાના રાજુલા અને ખાંભા તાલુકામાં આભ ફાટ્યું છે અને છેલ્લા 24 કલાકમાં 12 થી વધુ વરસાદ પડ્યો છે. અમેરિકા જિલ્લાના ઘણા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદથી ઘણા રોડ રસ્તાઓ ખોવાઇ ગયા છે, જેમા સાવરકુંડલા મહુલા સ્ટેટ હાઇવે બંધ […]

વાંચન ચાલુ રાખો
Monsoon Suggestions: વરસાદથી છત અને દિવાલ પર શેવાળ જામી ગઇ છે? આ 4 સરળ રીત સાફ કરવામાં મદદ કરશે

Monsoon Suggestions: વરસાદથી છત અને દિવાલ પર શેવાળ જામી ગઇ છે? આ 4 સરળ રીત સાફ કરવામાં મદદ કરશે

Monsoon Moss Cleansing Suggestions : ચોમાસાનો વરસાદ ગરમીથી રાહત આપે છે પરંતુ પોતાની સાતે ઘણી સમસ્યાઓ પણ લાવે છે. સતત વરસાદ અને ભેજને કારણે ઘરની છત, ફ્લોર અને દિવાલો પર લીલ, શેવાળ જમા થવા લાગે છે. ધીમે ધીમે તે લપસણી અને ગંદકીનું કારણ બની શકે છે. આ ઉપરાંત, શેવાળને કારણે છત ગંદી લાગે છે. આવી […]

વાંચન ચાલુ રાખો
સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, જૂનાગઢના માંગરોળમાં 14 કલાકમાં 10.75 ઇંચ વરસાદ, આગામી 4 દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, જૂનાગઢના માંગરોળમાં 14 કલાકમાં 10.75 ઇંચ વરસાદ, આગામી 4 દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

Gujarat Monsoon Replace: દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જૂનાગઢના માંગરોળમાં માત્ર 14 કલાકમાં 10.75 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે, જ્યારે હવામાન વિભાગે આગામી દિવસો માટે રેડ એલર્ટ જાહેર કરીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વિવિધ સમયગાળા માટે રેડ, […]

વાંચન ચાલુ રાખો
VIDEO: જામજોધપુરમાં ધોધમાર 6 ઇંચ વરસાદથી પૂરની સ્થિતિ, બે બાળકોને સ્થાનિકોએ ડૂબતા બચાવ્યા

VIDEO: જામજોધપુરમાં ધોધમાર 6 ઇંચ વરસાદથી પૂરની સ્થિતિ, બે બાળકોને સ્થાનિકોએ ડૂબતા બચાવ્યા

જામજોધપુરમાં માત્ર ચાર કલાકમાં આશરે 6.5 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું. શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જ્યારે ખારવાડ વિસ્તારમાં પૂરના પાણી નદીઓની જેમ વહેતા જોવા મળ્યા. આ દરમિયાન ખારવાડ વિસ્તારમાં ભારે પ્રવાહમાં બે બાળકો તણાઈ ગયા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા અને ભારે […]

વાંચન ચાલુ રાખો
વરસાદ સમાચાર : ગુજરાતમાં મેઘો જામ્યો, છેલ્લા 6 કલાકામાં 68 તાલુકામાં વરસાદ, ડાંગના વઘઈમાં પોણા 10 ઈંચ ખાબક્યો

વરસાદ સમાચાર : ગુજરાતમાં મેઘો જામ્યો, છેલ્લા 6 કલાકામાં 68 તાલુકામાં વરસાદ, ડાંગના વઘઈમાં પોણા 10 ઈંચ ખાબક્યો

Gujarat Varsad Samachar : ગુજરાતમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી બાદ મેઘાની દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધબધબાટી ચાલી રહી છે. છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે પણ આ વિસ્તારોમાં મેઘાની તોફાની બેટિંગ ચાલી રહી છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ડાંગના […]

વાંચન ચાલુ રાખો
Karnataka Monsoon Treks: ચોમાસામાં કર્ણાટકના આ ટ્રેક બની જાય છે ગ્રીન પેરાડાઈઝ, એડવેન્ચર લવર્સ માટે છે બેસ્ટ ડેસ્ટિનેશન

Karnataka Monsoon Treks: ચોમાસામાં કર્ણાટકના આ ટ્રેક બની જાય છે ગ્રીન પેરાડાઈઝ, એડવેન્ચર લવર્સ માટે છે બેસ્ટ ડેસ્ટિનેશન

કુદ્રેમુખ કુદ્રેમુખ કર્ણાટકના સૌથી લોકપ્રિય ટ્રેક્સમાંનું એક છે. ચોમાસા દરમિયાન લહેરાતી લીલી ટેકરીઓ, ગાઢ જંગલો, ઘાસના મેદાનો અને રસ્તામાં નાના પ્રવાહો ટ્રેકને અત્યંત રોમાંચક બનાવે છે. સમુદ્ર સપાટીથી આશરે 6,200 ફૂટની ઊંચાઈ પર સ્થિત, તે રાજ્યનું બીજું સૌથી ઊંચું શિખર છે. Source link

વાંચન ચાલુ રાખો
શું ચોમાસા દરમિયાન પેટ સતત ખરાબ થઈ રહ્યું છે? એક્સપર્ટ પાસેથી જાણો શું ખાવું

શું ચોમાસા દરમિયાન પેટ સતત ખરાબ થઈ રહ્યું છે? એક્સપર્ટ પાસેથી જાણો શું ખાવું

Monsoon Well being Suggestions : ચોમાસામાં એક તરફ ઠંડા પવન, વરસાદી માહોલ સર્જાય છે તો બીજી તરફ બેચેની અનુભવવી, પેટનું ફૂલવું વગેરે સમસ્યા થાય છે. જો તમે આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો પછી તમે એકલા નથી. વરસાદની ઋતુમાં પેટનું ફૂલવું વધુ જોવા મળે છે. વાતાવરણનું દબાણ ઘટવાથી ભેજનું પ્રમાણ વધે છે અને શારીરિક […]

વાંચન ચાલુ રાખો
ચોમાસામાં દાળ-ચોખા અને લોટમાં પડી ગયા છે કીડા? આ સરળ કિચન હેક્સથી મિનિટોમાં જીવાત થશે ગાયબ

ચોમાસામાં દાળ-ચોખા અને લોટમાં પડી ગયા છે કીડા? આ સરળ કિચન હેક્સથી મિનિટોમાં જીવાત થશે ગાયબ

ચોમાસાની ઋતુમાં હવામાં ભેજ વધવાને કારણે રસોડામાં રાખેલા દાળ, ચોખા અને લોટમાં ધનેડા કે નાના કાળા કીડા (જીવાત) પડવાની સમસ્યા સામાન્ય બની જાય છે. આ લેખમાં આપણે દાળ-ચોખાને જીવાતથી બચાવવા અને કીડા દૂર કરવા માટેના કેટલાક સરળ અને અચૂક દેશી ઘરગથ્થુ નુસ્ખા વિશે જાણીશું. ચોખામાંથી જીવજંતુઓ કેવી રીતે દૂર કરવા માસ્ટરશેફ પંકજ ભદૌરિયાએ ચોખામાંથી જીવજંતુઓ […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી: 24 કલાકમાં 107 તાલુકામાં વરસાદ, 6 તાલુકામાં 7 ઈંચથી વધુ ખાબક્યો, સવારમાં સુત્રાપાડામાં 2.36 ઈંચ વરસાદ નોંધાયો

ગુજરાતમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી: 24 કલાકમાં 107 તાલુકામાં વરસાદ, 6 તાલુકામાં 7 ઈંચથી વધુ ખાબક્યો, સવારમાં સુત્રાપાડામાં 2.36 ઈંચ વરસાદ નોંધાયો

At the moment Gujarat rain fall knowledge: લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતોએ હવે હાસકારો ભર્યો છે. ગુજરાતમાં હવે મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદ પડવાનું શરું થયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડવાનું શરું થયું છે. છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડાની વાત કરીએ તો 107 તાલુકામાં મેઘ […]

વાંચન ચાલુ રાખો
આયુર્વેદ પ્રમાણે  વરસાદની સિઝનમાં કેવું ભોજન ખાવું જોઈએ, જાણો

આયુર્વેદ પ્રમાણે વરસાદની સિઝનમાં કેવું ભોજન ખાવું જોઈએ, જાણો

વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે. પરંતુ આ ઋતુમાં ખોરાકની ખૂબ કાળજી લેવી જરૂરી છે. ચોમાસાની ઋતુમાં આહાર સંબંધિત નાની ભૂલો મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે. વરસાદની ઋતુમાં આયુર્વેદ અનુસાર કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ ચાલો જાણીએ. જ્યારે વરસાદના ટીપાં જમીન પર પડે છે ત્યારે ગેસ, વધુ પડતી એસિડિટી, ધૂળની અસર પાચન શક્તિ પર […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં આગામી 3 દિવસ આભ ફાટશે! હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે જાહેર કર્યું રેડ એલર્ટ

ગુજરાતમાં આગામી 3 દિવસ આભ ફાટશે! હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે જાહેર કર્યું રેડ એલર્ટ

Gujarat Climate Replace: ગુજરાતના અનેક વિસ્તારોમાં ચોમાસું સક્રિય થયું છે જેના કારણે રાજ્યના અનેક ભાગોમાં સારો એવો વરસાદ થયો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે થી ત્રણ દિવસમાં ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર અને ગુજરાતના અન્ય ભાગોમાં આગળ વધે તે માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. આગામી પાંચ દિવસ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ માટે […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં ચોમાસું તોફાની બેટિંગ પર: નવસારી, પેટલાદ અને સાવરકુંડલામાં ભારે વરસાદ, આગામી 3 દિવસ અતિભારે વરસાદની ચેતવણી

ગુજરાતમાં ચોમાસું તોફાની બેટિંગ પર: નવસારી, પેટલાદ અને સાવરકુંડલામાં ભારે વરસાદ, આગામી 3 દિવસ અતિભારે વરસાદની ચેતવણી

ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આખરે વેગ પકડ્યો છે. મંગળવારે રાજ્યના 62 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં 20 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ આશરે 3.5 ઇંચ નવસારી તાલુકામાં નોંધાયો હતો. દરમિયાન અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા અને આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં પણ લગભગ ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં દિવસભર ભારે […]

વાંચન ચાલુ રાખો
જુલાઈની શરૂઆતમાં જ મેઘરાજા ભુક્કા કાઢશે, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

જુલાઈની શરૂઆતમાં જ મેઘરાજા ભુક્કા કાઢશે, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Gujarat Climate Replace: ગુજરાતમાં આ વર્ષે ચોમાસું 24 જૂને મોડું બેઠું અને જૂન મહિનામાં 80 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. જોકે હવે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. 1 જુલાઈથી રાજ્યમાં ચોમાસું વેગ પકડશે અને અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વરસાદની સાથે તીવ્ર પવન અને વીજળી પડવાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે. છેલ્લા […]

વાંચન ચાલુ રાખો
ચોમાસામાં રાજસ્થાન પ્રવાસનો બનાવો પ્લાન, કિલ્લાઓ સાથે આ 7 સુંદર ધોધ તમારું મન મોહી લેશે

ચોમાસામાં રાજસ્થાન પ્રવાસનો બનાવો પ્લાન, કિલ્લાઓ સાથે આ 7 સુંદર ધોધ તમારું મન મોહી લેશે

ચોમાસામાં રાજસ્થાન પ્રવાસનો બનાવો પ્લાન Rajasthan journey 7 waterfalls : રાજસ્થાન ભારતના સૌથી લોકપ્રિય પર્યટન રાજ્યોમાંનું એક છે, જે દર વર્ષે ભારત અને વિદેશમાંથી લાખો પ્રવાસીઓને આકર્ષે છે. રાજસ્થાન નામ તરત જ ભવ્ય કિલ્લાઓ, ભવ્ય મહેલો, જીવંત સંસ્કૃતિ, રણ અને શાહી વારસાની છબીઓ ઉજાગર કરે છે. પ્રવાસીઓ ઘણીવાર આ જોવા માટે આવે છે. પરંતુ આ […]

વાંચન ચાલુ રાખો
વરસાદના માહોલમાં મધ્ય પ્રદેશના આ 5 સ્થળોનો પ્રવાસ કરો, ફ્રેશ થઇ જશો

વરસાદના માહોલમાં મધ્ય પ્રદેશના આ 5 સ્થળોનો પ્રવાસ કરો, ફ્રેશ થઇ જશો

Madhaya Pradesh Greatest Locations Go to Monsoon : દેશભરમાં વરસાદની સિઝન શરુ થઇ ગઇ છે.  વરસાદના દિવસોમાં પ્રવાસ કરવાની એક અલગ જ મજા હોય છે. ચોમાસાની ઋતુમાં મધ્ય પ્રદેશમાં પણ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં વરસાદની ઋતુમાં મુલાકાત લેવાથી તમને અદભુત નજારો જોવા મળે છે. ચોમાસામાં ફરવાલાયક મધ્ય પ્રદેશના 5 સ્થળો વિશે જાણીએ. પચમઢી  મધ્યપ્રદેશનું […]

વાંચન ચાલુ રાખો
1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે 28 જૂનના રોજ રાજ્યના 11 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 જુલાઈથી હવામાન વિભાગે તેજ પવન અને વાવાઝોડા સાથે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર […]

વાંચન ચાલુ રાખો