દિવાળી પર નકલી માવો બગાડી શકે છે તમારી હેલ્થ, આ રીતે અસલી કે નકલી માવાની કરો ઓળખ

Actual vs Pretend Mawa : દિવાળીનો તહેવાર નજીક છે. દિવાળીના સમયે મીઠાઈઓની માંગ ઘણી વધે છે. દિવાળી પર લોકો એકબીજાને મીઠાઈ ખવડાવે છે અને સાથે મળીને તહેવારની ઉજવણી કરે છે. આ મીઠાઈઓમાં મોટાભાગની મીઠાઈઓ માવામાંથી બનાવવામાં આવે છે. આજના સમયમાં બજારમાં ભેળસેળયુક્ત માવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.  આવી સ્થિતિમાં જો […]

વાંચન ચાલુ રાખો

SA vs AUS: દક્ષિણ આફ્રિકા 10 વર્ષ બાદ ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1, ઓસ્ટ્રેલિયા પાસેથી છીનવ્યો તાજ – Gujarati Information | Breaking Information SA vs AUS South Africa turns into No 1 in Take a look at rankings after 10 years

ડરબનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ટીમે હિંમત હાર્યા વિના બીજી ટેસ્ટમાં વાપસી કરી અને શ્રેણી 1-1થી બરાબર કરી હતી. Source link

વાંચન ચાલુ રાખો

ઇન્ડિયા ગઠબંધનના ‘જન મહાભિયોગ’ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું – અમારો પહેલો ટાર્ગેટ જ્ઞાનેશ કુમાર

india alliance public impeachment occasion : કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા એલાયન્સે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં જન મહાભિયોગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં વિપક્ષી નેતાઓ અને આરટીઆઈ કાર્યકરો સહિત અનેક સામાજિક સંગઠનોએ ભાગ લીધો હતો. આ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણી ગેરકાયદેસર ચૂંટણી છે. તેમણે મુખ્ય […]

વાંચન ચાલુ રાખો

એકતા દિવસ પર પીએમ મોદીએ કહ્યું – સરદાર પટેલ વગર આજના ભારતની કલ્પના પણ મુશ્કેલ

pm narendra modi speech : રાષ્ટ્રીય એકતા દિવસના પ્રસંગે એકતાનગરમાં ભવ્ય પરેડ યોજાઇ હતી. પરેડમાં કૂલ 15 ઝાંકીઓ સામેલ રહી હતી. લગભગ 5000 કલાકારોએ એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર સાંસ્કૃતિક પ્રસ્તુતિ આપી હતી. આ પછી પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે મેં ગઈકાલે સાંજે ભારત પર્વ પેવેલિયનમાં શાનદાર પ્રસ્તુતિ જોઇ […]

વાંચન ચાલુ રાખો

SA vs AUS: કાગીસો રબાડાએ રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 350 વિકેટ લેનારો બોલર બન્યો – Gujarati Information | Breaking Information Kagiso Rabada quickest bowler to take 350 wickets in Check cricket

31 વર્ષીય રબાડાએ માત્ર 75 ટેસ્ટ મેચની 138 ઇનિંગ્સમાં આ મુકામ હાંસલ કર્યો છે. 350 વિકેટ પૂરી કરવા માટે તેણે કુલ 13,808 બોલ ફેંક્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો

પેટ્રોલ પર ડ્યૂટી ઘટાડી, ડીઝલ-ATF પર એક્સાઈઝ ડ્યુટી વધારી, જાણો તમારા પર શું થશે અસર?

Petrol Diesel Export : કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ પેદાશોની નિકાસ પરના ટેક્સમાં મોટો ફેરફાર કર્યો છે. નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, સરકારે પેટ્રોલની નિકાસ પર લાદવામાં આવતી સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી (એસએઈડી) ને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. આ સાથે જ દેશની બહાર મોકલવામાં આવતા હાઈ સ્પીડ ડીઝલ પરનો ટેક્સ વધારીને 11.5 રૂપિયા […]

વાંચન ચાલુ રાખો

મૂળાનું સેવન પાંદડા સાથે કરવું કે પાંદડા વગર? સ્વાસ્થ્ય માટે યોગ્ય રીત શું છે, જાણો

Radish with Leaves : શિયાળામાં બજારમાં જોવા મળતા સફેદ અને ક્રિસ્પી મૂળા માત્ર સલાડનો સ્વાદ વધારવા માટે જ નહીં, પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ પણ ખાસ છે. ઓછી કેલરી અને પાણીથી ભરપૂર મૂળામાં ફાઇબર સહિત ઘણા પોષક તત્વો હોય છે. આ જ કારણ છે કે તેને સંતુલિત આહારનો એક ભાગ માનવામાં આવે છે. મૂળા પાચનને જાળવવામાં મદદ […]

વાંચન ચાલુ રાખો

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પત્રકાર નિધિ રાઝદાન સાથે કર્યા લગ્ન, સામે આવી તસવીર

Omar Abdullah marries Nidhi Razdan : જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પોતાના જીવનની નવી ઈનિંગની શરૂઆત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી છે. તેમણે પત્રકાર નિધિ રાઝદાન સાથે તસવીરો પોસ્ટ કરી છે અને રિંગની ઇમોજી પણ મૂકી હતી. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમણે પત્રકાર નિધિ રાઝદાન […]

વાંચન ચાલુ રાખો

‘રવિન્દ્ર જાડેજાની વન-ડે કારકિર્દી લગભગ ખતમ’, ચેતેશ્વર પૂજારાએ ભવિષ્યવાણી કરતા ગણાવ્યું કારણ

India vs New Zealand ODI : ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પુજારાનું માનવું છે કે રવિન્દ્ર જાડેજાની વન ડે કારકિર્દી લગભગ ખતમ થઈ ગઈ છે. ટીમ મેનેજમેન્ટે અક્ષર પટેલને પ્રાધાન્ય આપતાં ન્યૂઝીલેન્ડ સામેની પાંચ વન ડેની શ્રેણી માટેની ટીમમાં જાડેજાની પસંદગી કરવામાં આવી નથી. આવતા વર્ષે યોજાનારા વન ડે વર્લ્ડ કપને જોતા સ્પષ્ટ થાય છે કે […]

વાંચન ચાલુ રાખો

સિંધવ મીઠામાં આ વસ્તુ ઉમેરો, ઘરમાં સુગંધ આવશે, કેવી રીતે સ્પ્રે બનાવશો?

જીવનશૈલી | ઘણા લોકો ઇચ્છે છે કે તેમના ઘરો હંમેશા તાજી અને સુગંધિત રહે. આ માટે, સ્ટોર્સમાં વેચાતા આર્ટિફિશિયલ રૂમ સુગંધ સ્પ્રે, એર ફ્રેશનર વગેરેનો ઉપયોગ કરવો સામાન્ય છે. જો કે, કેટલાક ઉત્પાદનોમાં સુગંધ કેમિકલ અને અસ્થિર કાર્બનિક સંયોજનો માથાનો દુખાવો, નાકમાં બળતરા, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફનું કારણ બની શકે છે, ખાસ કરીને સેન્સિટિવ લોકો […]

વાંચન ચાલુ રાખો

સોનામાં 200% થી વધુનું રિટર્ન! ₹1 લાખના થઈ ગયા ₹3 લાખ, રોકાણકારોમાં ખુશીનો માહોલ – Gujarati Information | Gold Funding Creates Huge Wealth Buyers Have a good time Surprising Returns From Gold

SGB 2021-22 સિરીઝ VII ના ઓનલાઈન બોન્ડ 4,715 રૂપિયા પ્રતિ ગ્રામના ભાવે જારી થયા હતા. હવે તેની પ્રીમેચ્યોર રિડેમ્પશન કિંમત 14,167 રૂપિયા પ્રતિ યુનિટ નક્કી કરવામાં આવી છે. આ પ્રકારે પ્રતિ ગ્રામ રોકાણકારોને 9,452 રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. ટકામાં જોઈએ તો આ લગભગ 200.47% નું એબ્સોલ્યુટ રિટર્ન છે. આ ગણતરીમાં વ્યાજથી થનારી કમાણી સમાવિષ્ટ […]

વાંચન ચાલુ રાખો

મોક સંસદમાં મલ્લિકાર્જુન ખડગેએ જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જન મહાભિયોગ રજૂ કર્યો, કહ્યું – CEC ને હટાવવામાં આવે

india bloc mock parliament :  ઇન્ડિયા ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મોક સસંદ બોલાવી હતી. આ મહાભિયોગ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે 2014થી સત્તા મેળવવા અને તેને જાળવી રાખવા માટે દરેક પ્રકારના કાવતરા ઘડવામાં આવ્યા છે. સાંસદોને તોડવામાં આવ્યા, રાજકીય […]

વાંચન ચાલુ રાખો

વાળને બ્રાઉન કલર આપવા માટે ઘરે જ નેચરલ હેર ડાઇ બનાવો, જાણો કઈ વસ્તુઓની જરૂર પડશે

Pure Brown Hair Dye : મોટાભાગની મહિલાઓ ડાઇ કરાવવા માટે પાર્લરમાં જાય છે. પરંતુ આ કેમિકલ ધરાવતા રંગોનો વારંવાર ઉપયોગ કરવાથી વાળને નુકસાન થઈ શકે છે. જો તમે વાળમાં બ્રાઉન અથવા ભૂરો રંગ લાવવા માંગો છો તો આ માટે કુદરતી વસ્તુઓની મદદ લઈ શકાય છે. હેર ડાઈ કુદરતી વસ્તુઓમાંથી બનાવી શકાય છે અને તેનો ઉપયોગ […]

વાંચન ચાલુ રાખો

હિના ખાનને ગ્લોઈંગ સ્કિનનું સિક્રેટ ખોલ્યું, આ તેલનો દરરોજ ઉપયોગ કરે છે

જીવનશૈલી | ચાહકો ઘણીવાર ખૂબ જ ઉત્સુકતાથી જુએ છે કે સેલિબ્રિટીઓ તેમના સુંદર શરીર અને ગ્લોઈંગ સ્કિનને જાળવી રાખવા માટે કઈ સ્વાસ્થ્ય આદતોનું પાલન કરે છે. હિના ખાન એક એવી અભિનેત્રી છે જે તેના વ્યસ્ત જીવનમાં પણ નિયમિત રૂટિન અને સ્વસ્થ આદતોનું પાલન કરે છે.  હિના ખાન સ્કિન કેર રૂટિન અભિનયની સાથે, સ્ટાર ઘણીવાર તેના ચાહકો […]

વાંચન ચાલુ રાખો

દાળ કે શાકમાં લગાવી શકો છો તેલ વગરનો તડકો, જાણો સાચી રીત

oil free tadka recipe: તડકા ભારતીય ભોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે દાળથી લઈને શાકભાજી સુધી દરેક વસ્તુમાં સુગંધ, રંગ અને સ્વાદ ઉમેરે છે. થોડુંક જ ગરમ કરવા માટે તેલની જરૂર પડે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તડકા તેલ વગર બનાવી શકાય છે? હા, તમે દાળ, પોહા, ઉપમા, રાયતા અને અન્ય ઘણી […]

વાંચન ચાલુ રાખો

સાઈ પલ્લવીને જીવનસાથી તરીકે કેવો પુરુષ જોઈએ છે? બિગ બીના સ્ટેજ પર ખુલાસો

મનોરંજન ન્યૂઝ | સાઈ પલ્લવી પડદા પર દેવી સીતાના પાત્રમાં જોવા મળશે. નિતેશ તિવારી દિગ્દર્શિત ‘રામાયણ ભાગ 1’ ના રિલીઝની રાહ જોઈ રહેલા દર્શકોમાં પહેલેથી જ ઉત્સુકતા વધી ગઈ છે. દક્ષિણ ભારતીય અભિનેત્રી તાજેતરમાં જ ‘કૌન બનેગા કરોડપતિ 18’ ના સ્ટેજ પર સહ કલાકારો રણબીર કપૂર અને રવિ દુબે સાથે ફિલ્મના પ્રમોશન માટે આવી હતી.  […]

વાંચન ચાલુ રાખો

ISRO એ NVS-03 નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કર્યો, કોને શું ફાયદો થશે

NVS-03 navigation satellite tv for pc launched: ભારતની લશ્કરી શક્તિને હવે વધુ એક હવાઈ સુરક્ષા કવચ મળવાની તૈયારી છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) એ તેના નેવિગેશન સેટેલાઇટ, NVS-03 ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ ઉપગ્રહ ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ, NavIC ને ફરીથી જીવંત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આનાથી દેશમાં નેવિગેશન સેવાઓની ચોકસાઈ અને ઉપલબ્ધતામાં […]

વાંચન ચાલુ રાખો

Immediately information reside: પીએમ મોદીનો ગુજરાતમાં બીજો દિવસ, પળેપળની માહિતી

Immediately information reside: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાતમાં બીજો દિવસ છે. આજે 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે.પીએમ મોદી એકતા નગરમાં ₹400 કરોડથી વધુ મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, તેનું ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે.  ઉદ્ઘાટન થનારા પ્રોજેક્ટ્સમાં સુએજ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફેસાદ લાઈટિંગ […]

વાંચન ચાલુ રાખો

આજનું શનિવારનું લવ રાશિફળ, 31 ઓક્ટોબર 2026

આજનું લવ રાશિફળ: જ્યોતિષ પાસેથી જાણો મેષ, વૃષભ, કર્ક, સિંહ, મિથુન, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિના લોકો માટે આજની પ્રેમ કુંડળી. Source link

વાંચન ચાલુ રાખો

દેશમાં અલગ અલગ રાજ્યોમાં કેવું રહેશે હવામાન?

at present climate updates: દેશના હવામાનમાં હાલમાં નોંધપાત્ર ફેરફાર થઈ રહ્યા છે. ચક્રવાત અર્ણબની અસરો સંપૂર્ણપણે ઓછી થઈ નથી, પરંતુ બંગાળની ખાડીમાં વધુ એક તોફાન ઝડપથી વિકસી રહ્યું છે. IMD અનુસાર આગામી થોડા દિવસોમાં દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાશે.  પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને સતત વરસાદને કારણે ઠંડીનો અહેસાસ વધ્યો છે. લોકોએ […]

વાંચન ચાલુ રાખો

Breaking Information: કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીને ન્યુઝીલેન્ડમાં કેમ નથી મળી રહી તક? ઓકલેન્ડમાં હાર બાદ કોચે આપ્યો જવાબ

ન્યુઝીલેન્ડ સામેની ચોથી T20માં ભારતીય બોલરોએ 259 રન આપ્યા હતા અને ટીમને 87 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી જેવા અનુભવી સ્પિનરોને તક ન મળતાં ક્રિકેટ ચાહકોએ ટીમ મેનેજમેન્ટના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા હતા. સ્પિન બોલિંગ કોચ સાઈરાજ બહુતુલેએ સ્પષ્ટ કર્યું કે બંને ખેલાડીઓ ટીમની યોજનાનો ભાગ છે. […]

વાંચન ચાલુ રાખો

મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી એન બિરેન સિંહનું છલકાયું દર્દ, કહ્યું – મારી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું હતું

Manipur : મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી એન બિરેન સિંહે તેમના કેટલાક સાથીઓ પર તેમને પદ પરથી હટાવવા માટે ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. બિરેન સિંહે કહ્યું છે કે ભાજપ સરકારે આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા લોકોનો ખોવાયેલો વિશ્વાસ અને ભરોસો પાછો મેળવવો જોઈએ. એન બિરેન સિંહે સવાલ કર્યો હતો કે ફેબ્રુઆરી 2025 માં મણિપુરના […]

વાંચન ચાલુ રાખો

એકવાર દહીં ભીંડાનું ગ્રેવી વાળું શાક ટ્રાય કરો, પરાઠા સાથે આવશે અદ્ભુત સ્વાદ

Dahi Bhindi Gravy Recipe: જો તમે પણ ઘરમાં એક જ રીતે બનેલું ભીંડાનું શાક ખાઈને કંટાળી ગયા છો તો આ વખતે કંઈક નવું ટ્રાય કરવાનો પ્રયાસ કરો. તમને દહીં સાથે કેટલાક મસાલાથી તૈયાર દહીં ભીંડાનો સ્વાદ પસંદ પડશે. દહીંની હળવી ખટાશ અને મસાલાનો તીખા સ્વાદ તેને સામાન્ય શાકભાજીથી અલગ બનાવે છે. પરોઠા, રોટલી કે પુરી […]

વાંચન ચાલુ રાખો

દિવાળી પર ઘરની સજાવટને બનાવો ખાસ, DIY કમળના તોરણથી દરવાજાને સજાવો

DIY Toran Decor : દિવાળીનો તહેવાર ઘરોમાં ખુશીઓ લાવે છે. આ અવસર પર દરેક વ્યક્તિ તેમના ઘરને સૌથી સુંદર બનાવવા માટે સફાઈ, પેઇન્ટિંગ અને સજાવટની વિવિધ રીતો અપનાવે છે. ઘરોને સજાવવા માટે દીવા, રંગબેરંગી લાઇટ, રંગોળી અને સુંદર સુશોભન વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે દરવાજાને સજાવવા માટે તોરણ લગાવવામાં આવે છે. ઘણી વાર આપણે […]

વાંચન ચાલુ રાખો

Gold Value Fall Earlier than Diwali 2026 : દિવાળી પહેલાં સોનાના ભાવમાં મોટો ઘટાડો ? ધનતેરસની ખરીદી કરનારાઓ માટે આવ્યા મોટા સંકેત! – Gujarati Information | A serious drop in gold costs earlier than Diwali, Important indicators for these planning Dhanteras purchases

સોના-ચાંદીનો ગુણોત્તર એટલે એક ઔંસ સોનાની કિંમત જેટલી કિંમતનું ચાંદીનું પ્રમાણ. સરળ શબ્દોમાં કહીએ તો, એક ઔંસ સોનું ખરીદવા માટે કેટલા ઔંસ ચાંદીની જરૂર પડે છે તે આ ગુણોત્તર દર્શાવે છે. જ્યારે આ ગુણોત્તર વધે છે, ત્યારે સામાન્ય રીતે સોનું ચાંદીની સરખામણીએ મોંઘું થતું હોવાનું જણાય છે. બીજી તરફ, ગુણોત્તર ઘટે ત્યારે ચાંદી સોનાની […]

વાંચન ચાલુ રાખો