ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગ, મુખ્યમંત્રી ફડણવીસે આપ્યા તપાસના આદેશ
Spread the love મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા પુષ્પા પાર્ક પાસે અભિનેતા ટાઈગર શ્રોફની કાર નજીક ગોળીબારની ઘટના સામે આવી છે. આરોપ છે કે મોટરસાઈકલ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ત્યાં પહોંચીને ગોળીબાર કર્યો હતો. શરૂઆતી અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે ટાઈગર શ્રોફ સહિત ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે. જોકે ANIના અહેવાલ મુજબ, મુંબઈ પોલીસે […]
વાંચન ચાલુ રાખો