જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કોંગ્રેસની દિલ્હીમાં રેલી, ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ સામેલ થશે
India Bloc Rally In Delhi : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષી ભારતીય ગઠબંધન દ્વારા ‘સામૂહિક મહાભિયોગ’ પ્રસ્તાવ પસાર થયા બાદ વિપક્ષ મહા રેલીમાં પોતાની તાકાત બતાવવા માટે તૈયાર છે. રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં આ રેલી યોજાશે. ચૂંટણી પ્રણાલીમાં કથિત ગેરરીતિઓના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવા અને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને ચલો દિલ્હી માર્ચ અને […]
વાંચન ચાલુ રાખો