મૂળા ખાવાથી ગેસ બને છે? આચાર્ય બાલકૃષ્ણ પાસેથી જાણો

મૂળા શિયાળામાં સૌથી વધુ ખાવામાં આવતા શાકભાજીમાંથી એક છે. કચુંબર હોય, પરોઠા હોય, અથાણું હોય કે શાકભાજી હોય, મૂળા દરેક સ્વરૂપમાં પસંદ કરવામાં આવે છે. તે વિટામિન સી, ફાઇબર, પોટેશિયમ અને ઘણા મિનરલ્સનો ઉત્તમ સ્રોત છે. દરરોજ લગભગ 100 ગ્રામ મૂળા ખાવાથી પાચનમાં સુધારો થાય છે અને લીવરને સાફ કરવામાં મદદ મળે છે. તેના ડિટોક્સ […]

વાંચન ચાલુ રાખો

શિયાળામાં સૂતી વખતે બાળકને ટોપી પહેરાવવી કે નહીં? જાણો ડૉક્ટરની સલાહ

નાના બાળકને સુવડાવતી વખતે તેના આરામ અને સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને શિયાળા દરમિયાન માતા-પિતા વધુ સાવચેત રહે છે જેથી બાળકને શરદી ન થઈ જાય. આ કારણોસર પરિવારના વડીલો ઘણીવાર સલાહ આપે છે કે બાળકને સૂતી વખતે ટોપી પહેરાવવી જોઈએ, જેથી તેનું માથું ઢંકાયેલું રહે અને તેને હૂંફ મળે. જોકે […]

વાંચન ચાલુ રાખો

શિયાળામાં ઊની કપડાં પહેરતા ખંજવાળ કેમ થાય છે? જાણો બચાવના ઉપાયો

Winter Skincare Suggestions: શિયાળાની શરૂઆત સાથે જ ગરમ કપડાં આપણા કબાટમાં સ્થાન મેળવી લે છે. ઘણા લોકો માટે દૈનિક જીવનશૈલીમાં ગરમ ​​પાણીથી સ્નાન કરવું, ઊનના કપડાં પહેરવા અને હીટરની સામે બેસવા જેવી બાબતોનો સમાવેશ થઈ જાય છે. જોકે ઘણા લોકો શિયાળાની ઋતુનો આનંદ માણે છે પરંતુ તેની સાથે આવતી કેટલીક સમસ્યાઓ ઘણીવાર પરેશાન કરી શકે […]

વાંચન ચાલુ રાખો

કોંગ્રેસને ઝટકો! શરદ પવારની પાર્ટી પરિસીમન બિલને સમર્થન કરશે

Delimitation Invoice: શરદ પવારની પાર્ટી, એનસીપી (એસએસીપી) સંસદમાં પરિસીમન બિલનું સમર્થન કરશે. એનસીપી (એસએસીપી)ના નેતા જિતેન્દ્ર આવ્હાડે મીડિયાને આ અંગે માહિતી આપી હતી. તેમણે શુક્રવારે સાંજે મુંબઈમાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે પરિસીમન સંવૈધાનિક હોય છે. તે આજે નહીં તો કાલે કરવાનું હોય છે. તેમણે કહ્યું કે એ પુરી રીતે સ્પષ્ટ છે કે પરિસીમન […]

વાંચન ચાલુ રાખો

સમય રૈનાએ રચ્યો ઇતિહાસ, 1 મિલિયન પેઇડ મેમ્બર્સ વાળો દુનિયાનો પ્રથમ યૂટ્યુબર બન્યો

Samay Raina : કોમેડિયન સમય રૈનાએ યૂટ્યુબની દુનિયામાં એક મોટી સિદ્ધિ મેળવી છે. તે વિશ્વભરના પોતાની યૂટ્યુબ ચેનલ પર એક મિલિયન (10 લાખ) પેઇડ મેમ્બર્સનો આંકડો પાર કરનાર પ્રથમ ક્રિએટર બની ગયો છે. 2025માં તેનો શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ મોટા વિવાદોમાં ફસાઈ ગયો અને શોના તમામ એપિસોડ તેની ચેનલમાંથી હટાવી દીધા હતા. આમ છતાં તેણે […]

વાંચન ચાલુ રાખો

મંદિરમાં શા માટે જવું જોઈએ? જાણો ગર્ભગૃહથી લઈને મૂર્તિ પૂજા પાછળનું ધાર્મિક રહસ્ય

મંદિરમાં દર્શન કરવાથી ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને શ્રદ્ધાની અનુભૂતિ થાય છે. ભગવાન સમક્ષ પ્રાર્થના કરવી એ હિન્દુ ધર્મની પ્રાચીન પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ છે. હિન્દુ મંદિરના ગર્ભગૃહને વિશેષ પવિત્ર સ્થાન માનવામાં આવે છે. મંદિર નિર્માણની પરંપરામાં ગર્ભન્યાસ અને તાંબાના યંત્ર જેવા ધાર્મિક તત્ત્વોનું પણ મહત્વ જોવા મળે છે. મૂર્તિ પૂજા દ્વારા ભક્તો પોતાનું મન ભગવાનની આરાધનામાં […]

વાંચન ચાલુ રાખો

ગુજરાતમાં પકડાયેલ જૈશના આતંકીના ટાર્ગેટ પર કોણ હતું?

એક મહત્વપૂર્ણ ઓપરેશનમાં ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ વડોદરામાંથી ‘જૈશ-એ-મોહમ્મદ’ સાથે સંકળાયેલા એક આતંકવાદીની ધરપકડ કરી છે, જેના દ્વારા એક મોટા આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. 22 વર્ષીય આરોપી મોહમ્મદ સહારુલ ઇસ્લામ કબીરુદ્દીન જે મૂળ આસામના કરીમગંજનો રહેવાસી છે. ગુજરાતમાં આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. પોલીસને તેની પાસેથી એક AK-47 રાઇફલ અને […]

વાંચન ચાલુ રાખો

10 ગ્રામ ‘સોનું’ 2.38 લાખને પાર જશે? આ એક ભવિષ્યવાણીએ રોકાણકારોની ઊંઘ ઉડાડી, બજારમાં માહોલ ગરમ – Gujarati Information | Gold Value Could Hit Rs 2.38 Lakh per 10 Grams Skilled Prediction Raises Large Query for Gold Traders

મેકલિયોડે અમેરિકી નાણાકીય વ્યવસ્થામાં વધી રહેલા જોખમો અંગે પણ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, અમેરિકી રોકાણકારો પાસે સોનાનો ભંડાર ઘણો ઓછો છે, જ્યારે ત્યાંનું શેરબજાર એક ગંભીર મંદીના દોર તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે. જો બજારમાં Cashની તંગી સર્જાય, તો રોકાણકારો પૈસા ઊભા કરવા માટે દરેક પ્રકારના એસેટ્સ વેચવા માટે મજબૂર થઈ શકે […]

વાંચન ચાલુ રાખો

પરિસીમન અને મહિલા અનામત સંશોધન બિલને કેબિનેટે મંજૂરી આપી, લોકસભા અને વિધાનસભામાં 50 ટકા બેઠકો વધશે

Union Cupboard assembly : કેન્દ્ર સરકારે મહિલા અનામત અને પરિસીમનને લઇને મોટું પગલું ઉઠાવ્યું છે. કેન્દ્ર કેબિનેટે મહિલા રિઝર્વેશન સુધારા બિલને મંજૂરી આપી છે. આ હેઠળ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં બેઠકોની સંખ્યા 50 ટકા સુધી વધારવાનો પ્રસ્તાવ આવ્યો છે. આ નિર્ણય સાથે પરિસીમન અંગે પણ મહત્વપૂર્ણ પ્રાવધાન કરવામાં આવ્યા છે. પ્રસ્તાવ અનુસાર લોકસભા અને વિધાનસભાઓમાં […]

વાંચન ચાલુ રાખો

શેરબજાર સમાચાર, સેન્સેક્સ 989 પોઇન્ટ તૂટ્યો, IT શેરમાં નફાવસૂલી

Share Market Information At this time Spotlight In Gujarati : શેરબજારમાં નફાવસૂલીના દબાણથી સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા છે. આજે સેન્સેક્સ 989 પોઇન્ટ તૂટ્યા અને 83,339 બંધ થયા છે. તો એનએસઇ નિફ્ટી 277 પોઇન્ટ ઘટીને 25607 બંધ થયા છે. આજે ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ 1100 પોઇન્ટથી વધુ ઘટીને 83,208 સુધી તૂટ્યો હતો. આજે BSE માર્કેટકેપ સાધારણ […]

વાંચન ચાલુ રાખો

સ્વિત્ઝરલેન્ડ જેવા ભારતના 6 સુંદર હિલ સ્ટેશન, જોવાલાયક સ્થળો અને ખાસિયત

Mini Switzerland On India : દરેક ભારતીયને જીવનમાં એક વખત સ્વિત્ઝરલેન્ડ ફરવા જવાની ઇચ્છા હોય છે. જો કે ઘણી વખત સમય અને બજેટના લીધે ફરવા જઇ શકતા નથી. જો કે તેના કારણે નિરાશ થવાની જરૂર છે. ભારતમાં એવા ઘણા સુંદર સ્થળો છે જેને મિની સ્વિત્ઝરલૅન્ડ કહેવામાં આવે છે.  અહીં ભારતના મિની સ્વિત્ઝરલૅન્ડ કહેવાતા 6 સુંદર […]

વાંચન ચાલુ રાખો

208 કરોડ રુપિયાનું દાન: તિરુપતિના તિરુમલા મંદિરમાં 121 કિલો સોનું-હીરા આપનાર વર્ધમાન જૈન કોણ છે?

Vardhaman Jain donated 121 kg gold and diamonds : એક્સેસ હેલ્થકેરના સંસ્થાપક અને વાઇસ ચેરમેન વર્ધમાન જૈન હાલમાં ચર્ચામાં છે. તેમણે પોતાની પત્ની રાધિકા જૈન સાથે મળીને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ને 121 કિલોગ્રામ સોનાના દાગીના અને હીરા દાન કર્યા છે. તેની કિંમત અંદાજે 208 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. ચેન્નાઈમાં રહેતા વેપારીએ ગુરુવારે આંધ્ર […]

વાંચન ચાલુ રાખો

વડોદરામાંથી જૈશના શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ, AK-47 અને કારતૂસ જપ્ત

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને એક મોટી સફળતા મળી છે. તેમણે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ (JeM) સાથે સંકળાયેલા એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે. આરોપીને વડોદરામાં એક બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. માનવામાં આવે છે કે તે આસામથી ગુજરાત આવ્યો હતો. ગુજરાત ATSના જણાવ્યા અનુસાર, પકડાયેલા વ્યક્તિની ઓળખ મોહમ્મદ સહારુલ ઈસ્લામ તરીકે થઈ […]

વાંચન ચાલુ રાખો

શું દરરોજ કાજુ ખાવા સ્વાસ્થ્ય માટે સારા છે?

જીવનશૈલી | કાજુ વિટામિન, ખનિજો અને હેલ્ધી ફેટ્સનો સમૃદ્ધ સ્ત્રોત છે. તે હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં અને વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આહારમાં ભલામણ કરેલ માત્રામાં કાજુનો સમાવેશ કરવાથી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ ઘટાડવામાં પણ ફાયદાકારક છે. દરરોજ કાજુ ખાવાના ફાયદા કાજુ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તેમાં રહેલું તાંબુ નર્વસ સિસ્ટમ, રોગપ્રતિકારક શક્તિ અને અન્ય […]

વાંચન ચાલુ રાખો

સુરતમાં ‘માઈગ્રન્ટ’ પરિવારના મૃત્યુના મામલામાં નવો વળાંક

Kamal Saiyad: તાપી નદી પર આવેલા ઉકાઈ (વલ્લભ સાગર) ડેમમાંથી વલસાડ અને નવસારીના ખેતરો સુધી પાણી લઈ જતી નહેરમાંથી આ દંપતીની 9 વર્ષીય પુત્રી ‘સ્વીટી’નો મૃતદેહ પણ મળી આવ્યો છે. સુરતમાં 13 વર્ષના એક છોકરાએ પોલીસને આપેલી વિચિત્ર કહાનીમાં તેણે જણાવ્યું હતું કે આ અઠવાડિયાની શરૂઆતમાં તેને તેના માતા-પિતા, બે ભાઈઓ અને એક બહેન સાથે […]

વાંચન ચાલુ રાખો

સીમાંકન પર ફરી દાવ લગાવશે સરકાર, એપ્રિલમાં મોદી સરકાર કેમ નિષ્ફળ ગઈ?

Delimitation Invoice 2026: સરકારે સંસદના બંને ગૃહોના પ્રમુખ અધિકારીઓને 30 નવેમ્બરે લોકસભા સત્ર અને 2 ડિસેમ્બરે રાજ્યસભા સત્ર બોલાવવા વિનંતી કરી છે. સંસદનું આ ખાસ સત્ર 3 ડિસેમ્બરે પૂર્ણ થવાની ધારણા છે. આનાથી 2029ની લોકસભા ચૂંટણીથી મહિલા અનામત લાગુ કરવા માટે બંધારણીય સુધારા બિલ રજૂ કરવાના સરકારના પ્રયાસો પર નવી ચર્ચા શરૂ થઈ છે. તે […]

વાંચન ચાલુ રાખો

સીતાની ભૂમિકા ભજવવા બદલ રવિ કિશનને તેના પિતાએ માર માર્યો, માત્ર આટલા રુપિયા લઇ મુંબઈ ગયો

મનોરંજન ન્યૂઝ  | ‘કોફી વિથ કરણ 9’ ના તાજેતરના એપિસોડમાં અભિનેતા રવિ કિશન અક્ષય કુમાર સાથે દેખાયા હતા અને તેના જીવનના મુશ્કેલ ચેપ્ટર વિશે વાત કરી હતી. તેમણે બોલીવુડમાં સ્થાપિત થતાં પહેલાં કેટલી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું તેનો અનુભવ શેર કર્યો હતો. જોકે તેઓ બાળપણથી જ અભિનય તરફ આકર્ષાયા હતા, પરંતુ તેમના પરિવારે તેમની ઇચ્છાને […]

વાંચન ચાલુ રાખો

આજનું શુક્રવારનું લવ રાશિફળ, 27 નવેમ્બર 2026

આજનું લવ રાશિફળ: જ્યોતિષ પાસેથી જાણો મેષ, વૃષભ, કર્ક, સિંહ, મિથુન, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિના લોકો માટે આજની પ્રેમ કુંડળી. Source link

વાંચન ચાલુ રાખો