શેરબજાર સમાચાર, સેન્સેક્સ નિફ્ટી તૂટયા, એશિયન બજારો નરમ
Share Market Information At the moment Reside Replace In Gujarati : એશિયન બજારોની નરમાઇના પગલે ગુરુવારે ભારતીય શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ખુલ્યા હતા. આજે સેન્સેક્સ 82,074 અને નિફ્ટી 25,186 ખુલ્યા હતા. શેરબજારમાં નફાવસૂલીના દબાણથી સેન્સેક્સ 300 પોઇન્ટ ઘટીને 82000 લેવલ નીચે 81700 સુધી ઘટ્યો હતો. Nov 19, 2026 13:02 IST સેન્સેક્સ 400 પોઇન્ટ સુધર્યો, બેંક […]
વાંચન ચાલુ રાખો