ઊંઘતા પહેલાની આ 4 આદતો પેટ અને મગજનું તાલમેલ બગાડે છે, ડોક્ટરે જણાવ્યું અસલી કારણ

intestine well being : શું તમે ઊંઘતા પહેલા ફોન ચલાવો છો અથવા ડીનર પછી તરત જ ઊંઘી જાઓ છો? જો હા, તો આ આદતો તમારા આંતરડા-મગજના તાલમેલને વિક્ષેપિત કરી શકે છે. રાતની કેટલીક સામાન્ય ભૂલો જેમ કે મોડી રાત્રે જમવું, કેફીનનું સેવન કરવું, મોબાઇલ સ્ક્રોલિંગ અથવા અનિયમિત ઊંઘ આપણા પાચન અને મૂડ બંનેને અસર કરે […]

વાંચન ચાલુ રાખો

સમોસા-કચોરીને બદલે ઝટપટ બનાવો ચટપટા ફ્લાવર કટલેટ

સાંજના સમયે જ્યારે ભૂખ લાગે ત્યારે કંઈક સ્વાદિષ્ટ અને ચટાકેદાર ખાવાનું મન થાય છે. જો તમે એવો નાસ્તો શોધી રહ્યા હોવ જે તમારા સ્વાદને એકદમ સંતોષી દે તો ફ્લાવરના કટલેટ જરૂર અજમાવો. તે બનાવવા ખૂબ જ સરળ છે અને ઝટપટ તૈયાર થઈ જાય છે. વળી તે બધાને ચોક્કસ ગમશે! તો ચાલો જાણીએ કે આ શાનદાર […]

વાંચન ચાલુ રાખો

જેન્સન હુઆંગ ફરી Nvidia ના CEO બન્યા, કંપનીના શેર 30 ટકા સુધી વધ્યા

Jensen Huang Nvidia Chief : જેન્સન હુઆંગની ફરી એનવીડિયોમાં (Nvidia) વાપસી થઇ છે. કંપનીના બોર્ડે જેન્સન હુઆંગને કંપનીના ચેરમેન, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને બોર્ડ સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે. કંપનીએ તેમના રાજીનામા સ્વીકારવાનો અગાઉનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. બોર્ડે જણાવ્યું કે હુઆંગ સાથે અનેક રાઉન્ડની ચર્ચાઓ પછી તેમની વાપસી સર્વસંમતિથી મંજૂર કરવામાં આવી […]

વાંચન ચાલુ રાખો

પ્રોસ્ટેટ કેન્સરની શરૂઆતમાં નથી દેખાતા લક્ષણો, જાણો જરૂરી ચેતવણી સંકેતો – Gujarati Information | Prostate Most cancers Warning Indicators: 6 Signs Males Over 50 Ought to By no means Ignore, Know When to Get Examined

કમર, થાપા અને હાડકાંમાં સતત દુખાવો: જો કમર, પેલ્વિક એરિયા, થાપા કે હાડકાંમાં સતત દુખાવો બની રહેતો હોય, તો તેની તપાસ કરાવવી જોઈએ. એડવાન્સ સ્ટેજમાં પ્રોસ્ટેટ કેન્સર હાડકાં સુધી ફેલાઈ શકે છે.(Picture: Canva) Source link

વાંચન ચાલુ રાખો

પીએમ મોદીએ નેપાળના પીએમ બાલેન શાહને કેમ ભેટ આપી રામાયણ પેઇન્ટિંગ, બનારસી સ્ટોલ અને ગંગાજળ? જાણો ઉદ્દે્શ્ય

India Nepal relations : પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે નવી દિલ્હી ખાતે નેપાળના પ્રધાનમંત્રી બાલેન શાહ સાથેની બેઠક દરમિયાન તેમને ભારતની સમૃદ્ધ કલા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાને લગતી ત્રણ વિશેષ ભેટો આપી હતી. જેમાં ભગવાન રામની જીવનયાત્રા દર્શાવતી કલમકારી સંપૂર્ણ રામાયણ પેઇન્ટિંગ, બનારસી બ્રોકેડ સિલ્ક સ્ટોલ અને વારાણસીથી લાવવામાં આવેલ ગંગાજળ સામેલ છે. આ ભેટો દ્વારા […]

વાંચન ચાલુ રાખો

‘પંચાયત’ની પાંચમી સીઝન ટૂંક સમયમાં થશે રિલીઝ, જુઓ ટ્રેલર

એમેઝોન પ્રાઇમ વીડિયોની સિરીઝ ‘પંચાયત’ની પાંચમી સીઝન ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. પ્રીમિયર પહેલાં નિર્માતાઓએ ‘પંચાયત 5’નું ટ્રેલર રજૂ કર્યું છે, જે સ્થાનિક નેતૃત્વમાં આવેલા બદલાવ બાદ ફૂલેરાની સ્થિતિની ઝલક આપે છે. ટ્રેલરમાં પૂર્વ પ્રધાન ખૂબ જ હતાશ દેખાય છે. પોતાના નજીકના સાથીઓ વચ્ચે બેસીને તેઓ દુઃખ વ્યક્ત કરે છે, “પ્રહલાદ, હું અંદરથી […]

વાંચન ચાલુ રાખો

ક્રીમના ખાલી ડબ્બામાંથી બનાવો મિની પ્લાન્ટર અને મેકઅપ ઓર્ગેનાઇઝર

હાથ અને પગની ત્વચાને ભેજયુક્ત રાખવા માટે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ સામાન્ય છે. ખાસ કરીને સ્ત્રીઓ પાસે વિવિધ પ્રકારની ક્રીમ અને ત્વચાની સંભાળ (સ્કિનકેર) માટેના ઉત્પાદનો હોય છે. એકવાર ઉત્પાદન વપરાઈ જાય પછી તેના ડબ્બાઓને ઘણીવાર કચરામાં ફેંકી દેવામાં આવે છે. જોકે મોટાભાગના લોકો આવું જ કરે છે પરંતુ આ ખાલી ડબ્બાઓનો અનેક સર્જનાત્મક રીતે ફરીથી ઉપયોગ […]

વાંચન ચાલુ રાખો

શિયાળામાં નાસ્તા માટે બનાવો બાજરીના ચીલા, સ્વાદ સાથે હેલ્ધી પણ રહેશે

Bajra Chilla Recipe : શિયાળામાં બાજરી ખાવી હેલ્થ માટે સારો વિકલ્પ માનવામાં આવે છે. મિલેટમાં ફાઈબર, પ્રોટીન, આયરન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. જો તમે રોજિંદા નાસ્તામાં કંઈક એવું ઉમેરવા માંગો છો જે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ પેટ ભરતું પણ હોય, તો તમે બાજરીના ચીલા બનાવી શકો છો. તે બનાવવું સરળ છે, […]

વાંચન ચાલુ રાખો

Breaking: ગોધરા ટ્રેન અગ્નિકાંડ: 18 વર્ષથી જેલમાં બંધ દોષિત ઇરફાનને SC થી રાહત, આજીવન કેદની સજા પર રોક – Gujarati Information | Godhra Prepare Burning Case: Supreme Court docket Grants Bail to Irfan Siraj Pado After 18 Years in Jail on Medical Grounds

2011 માં વિશેષ SIT કોર્ટે સંભળાવી હતી આજીવન કેદની સજા: ગોધરા ટ્રેન અગ્નિકાંડ મામલે વિશેષ SIT અદાલતે માર્ચ 2011 માં કુલ 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા. તેમાંથી 11 દોષિતોને મોતની સજા સંભળાવવામાં આવી હતી, જ્યારે 20 લોકોને આજીવન કેદની સજા મળી હતી. અદાલતે આ મામલે 63 આરોપીઓને નિર્દોષ પણ છોડ્યા હતા. ઇરફાન સિરાજ પડો એ […]

વાંચન ચાલુ રાખો

ચમકતી અને સ્વસ્થ ત્વચા માટે ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ

જો તમે ઈચ્છો છો કે તમારી ત્વચા અંદરથી સ્વસ્થ અને બહારથી ચમકદાર રહે તો આ ખાદ્યપદાર્થોનો તમારા આહારમાં સમાવેશ કરવાનું વિચારો. 1. આમળા આમળામાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે, જે કોલેજનના ઉત્પાદનને વધારવામાં મદદ કરે છે. ત્વચાને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે કોલેજન આવશ્યક છે. તેથી તમારા આહારમાં આમળાનો ચોક્કસ સમાવેશ કરો. 2. ગાજર […]

વાંચન ચાલુ રાખો

ગોધરા કાંડના દોષીની આજીવન કેદ મેડિકલ ગ્રાઉન્ડ પર સસ્પેન્ડ કરાઈ

સોમવારે સુપ્રીમ કોર્ટે ગોધરા કાંડ કેસમાં દોષિત ઠરેલા એક વ્યક્તિની આજીવન કેદની સજા સ્થગિત કરી દીધી. વર્ષ 2002 માં ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના એક ડબ્બાને આગ લગાડવામાં આવી હતી, જેમાં 58 કારસેવકોના મૃત્યુ થયા હતા. કોર્ટે તબીબી કારણોસર દોષિત ઈરફાન સિરાજ પાડાની આજીવન કેદની સજા સ્થગિત કરી છે. ન્યાયમૂર્તિ એમ.એમ. સુન્દરેશ અને ન્યાયમૂર્તિ પી.બી. […]

વાંચન ચાલુ રાખો

દિલજીતના શોમાં ગોલ્ડ પાસ લઈ ફોન ચોરનાર દિલ્હીના બે શખ્સો ઝડપાયા

પંજાબી ગાયક દિલજીત દોસાંજ તેમના ‘ઓરા ઈન્ડિયા ટૂર 2026’ ના ભાગરૂપે ગયા શનિવારે (21 નવેમ્બર, 2026) અમદાવાદમાં હતા. આ કોન્સર્ટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયો હતો, જેમાં અન્ય સ્થળોએ યોજાયેલા તેમના શોની જેમ જ મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. આ કાર્યક્રમ દરમિયાન કુલ ₹4.30 લાખની કિંમતના મોબાઈલ ફોનની ચોરીની ઘટના સામે આવી છે. અમદાવાદ પોલીસની ઝોન-2 […]

વાંચન ચાલુ રાખો

9 નવા મહાનગરોમાં 11 સુવિધાઓ માટે જમીન નિયમોમાં 5 વર્ષની છૂટછાટ

ગુજરાત સરકારે રાજ્યની નવરચિત 9 મહાનગરપાલિકાઓમાં નાગરિક સુવિધાઓના માળખાકીય વિકાસને વેગ આપવા અને જમીન મેળવવા માટે ઊભા થતા આર્થિક ભારણને ઘટાડવા મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત મહાનગરપાલિકાઓને જરૂરી નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે પ્રવર્તમાન જમીન ફાળવણીના નિયમોમાં પાંચ વર્ષ માટે ખાસ છૂટછાટ આપવામાં આવી છે. નવરચિત 9 મહાનગરપાલિકાઓને મળશે લાભ મહેસુલ વિભાગના તાજેતરના […]

વાંચન ચાલુ રાખો

બાલેન શાહ સાથે સંયુક્ત નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું – નેપાળ વિના અમારા ધામ પણ અધૂરા, રામ પણ અધૂરા

India Nepal relations : નેપાળના વડા પ્રધાન બાલેન શાહ સાથે દ્વિપક્ષીય વાતચીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નેપાળ વિના, અમારા ધામ અને રામ બંને અધૂરા છે. તેમણે નેપાળ માટે 24,000 કરોડ નેપાળી રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. તેમણે નેપાળમાં IITની બનાવવાની જાહેરાત પણ કરી હતી. આ દરમિયાન નેપાળના વડા પ્રધાન બાલેન શાહે ભારતનો […]

વાંચન ચાલુ રાખો

રામાયણ ફિલ્મમાં ક્યા સંગીતકારે મ્યુઝિક આપ્યું છે? રાવણ તાંડવના 13 વર્ઝન તૈયાર કર્યા હતા

Ramayana AR Rehman Music : રણબીર કપૂરની રામાયણ ફિલ્મના તમામ કલાકારો પ્રશંસા થઈ રહી છે. જેમા મ્યુઝિક કમ્પોઝર એ. આર. રહેમાન પણ છે, જેમણે નિતેશ તિવારીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ માટે જર્મન સંગીતકાર હાન્સ ઝિમર સાથે મળીને મ્યુઝિક તૈયાર કર્યું છે. એ.આર. રહેમાને ખુલાસો કર્યો કે, આ એક ફિલ્મ માટે તેમણે 12 ફિલ્મોની ઓફર છોડી. […]

વાંચન ચાલુ રાખો

હેન્ડલુમ અને પાવરલુમ સાડી વચ્ચેનું અંતર કેવી રીતે ઓળખવું?

handloom and powerloom distinction: ફક્ત જોઈને ફેબ્રિક હેન્ડલૂમ છે કે પાવરલૂમ તે કહેવું મુશ્કેલ છે. ટેક્સચર, વણાટ અને ફિનિશમાં તફાવત હોવા છતાં આ તફાવત હંમેશા સ્પષ્ટ રીતે દેખાતો નથી, ખાસ કરીને વણાટ પદ્ધતિઓમાં પ્રગતિને જોતાં. કાપડ ઉદ્યોગમાં બંનેનું પોતાનું મહત્વ છે. વાસ્તવિક તફાવત ફેબ્રિક કેવી રીતે બનાવવામાં આવે છે, તેમાં સામેલ શ્રમ અને ફિનિશ્ડ ફેબ્રિકની […]

વાંચન ચાલુ રાખો

સલમાન ખાનના બિગ બોસ 20 શોને ટોપ 10 સ્પર્ધકો મળ્યા

Salman Khan Bigg Boss 20 Present : સલમાન ખાનના શો બિગ બોસ 20 ને તેના ટોપ 10 સ્પર્ધકો મળી ગયા છે. આ સાથે આ રિયાલિટી શો માંથી વધુ એક કન્ટેસ્ટન્ટ બહાર થઇ ગયો છે. આ અઠવાડિયામાં ઉદિતિ સિંહ સિવાય બધા શો માટે નોમિનેટ થયા હતા. ત્યારબાદ એક ટાસ્ક મારફતે અરિશ્ફા પણ સુરક્ષિત થઇ ગઇ હતી. […]

વાંચન ચાલુ રાખો

ઘરમાં ફુલ ટાઇમ મેડ રાખતા પહેલા કઇ કઇ બાબત ધ્યાનમાં રાખવી, વિવાદથી બચી જશો

Home Security Suggestions : શહેરોમાં લોકોની જીવનશૈલી ખૂબ વ્યસ્ત હોય છે, ખાસ કરીને જો પતિ-પત્ની બંને નોકરી કરતા હોય, તો ઘર ચલાવવું ઘણીવાર મુશ્કેલ બની જાય છે. સવારમાં જાગવું, ઘર સફાઇ કરવી, રસોઇ બનાવવી, બાળકો અને વડીલોની સંભાળ રાખવી સહિત અન્ય ઘરકામ કરવામાં સમસ્યા પડે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો ફુલ ટાઇમ મેડ એટલે કે […]

વાંચન ચાલુ રાખો

PMGKAY યોજનાના 13 ટકા લોકો ‘ગેરલાયક’; સરકારી નોકરી, કાર AC છતાં સરકારી અનાજ મેળવે છે – Specific Unique

Specific Unique : કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા મૂલ્યાંકનમાં જાણવા મળ્યું કે સરકાર પાસેથી મફત અનાજ મેળવનારા લગભગ 13 ટકા લોકો આ યોજના માટે પાત્ર નથી. તેમા એવા લોકો પણ શામેલ છે જેમની પાસે સરકારી નોકરી છે, પાકુ મકાન, કાર અને એર કન્ડિશનર પણ છે. મૂલ્યાંકનમાં જાણવા મળ્યું કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ, 2013 હેઠળ મફત […]

વાંચન ચાલુ રાખો

આજનું સોમવારનું લવ રાશિફળ, 23 નવેમ્બર 2026

આજનું લવ રાશિફળ: જ્યોતિષ પાસેથી જાણો મેષ, વૃષભ, કર્ક, સિંહ, મિથુન, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિના લોકો માટે આજની પ્રેમ કુંડળી. Source link

વાંચન ચાલુ રાખો

આજના તાજા સમાચાર, દેશ-વિદેશ અને ગુજરાત સહિતના બ્રેકિંગ ન્યૂઝ અપડેટ્સ

Immediately information stay: અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ ત્રણ દાયકામાં સૌથી મોટો વિજય મેળવ્યો છે. ડેમોક્રેટ્સે હવે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 258 સીટો મેળવી છે. 1992 પછી પાર્ટીએ આવી જીત ક્યારેય જોઈ ન હતી. આ મહિનાની શરૂઆતમાં યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટ્સે અત્યાર સુધી હાઉસમાં 44 સીટો જીતી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન 2018ની મધ્યસત્ર […]

વાંચન ચાલુ રાખો

આજનું હવામાનઃ ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો, નલિયા 11 ડિગ્રી તાપમાન

Aaj nu havaman: હવામાન હવે ઠંડુ થઈ રહ્યું છે. પર્વતોમાં બરફ પડી રહ્યો છે અને મેદાની વિસ્તારોમાં તાપમાન ઘટી રહ્યું છે. ગુજરાત, રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં પણ ઠંડી વધી રહી છે. દરમિયાન ચક્રવાત અક્વાનની અસરો પણ અનુભવાઈ રહી છે, જેના કારણે ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર આજે સોમવારે […]

વાંચન ચાલુ રાખો

23 નવેમ્બર 2026 ના રોજ કઈ રાશિઓને મળશે આર્થિક લાભ અને કરિયરમાં પ્રગતિ? વાંચો આજનું ભાગ્યફળ – Gujarati Information | Immediately’s Gujarati Horoscope 23 November 2026 Know Your Day by day Rashifal, Profession, Love and Finance Predictions

વૃષભ રાશિ: આજે નોકરી અને વ્યવસાયમાં સહકર્મીઓનો ઉત્તમ સહકાર મળશે, જેથી અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે. નાણાકીય આયોજન વ્યવસ્થિત રાખવું, અચાનક થતા બિનજરૂરી ખર્ચથી બજેટ ખોરવાઈ શકે છે. વિદ્યાર્થીઓએ મિત્રો સાથે સમય બગાડવાને બદલે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું. દાંપત્યજીવનમાં પરસ્પર પ્રેમ અને સમજણ વધશે તથા જૂના મતભેદોનો ઉકેલ આવશે. બહારનો તળેલો અને મસાલેદાર ખોરાક […]

વાંચન ચાલુ રાખો