ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ, મહેમદાવાદમાં 19.96 ઈંચ ખાબક્યો

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ, મહેમદાવાદમાં 19.96 ઈંચ ખાબક્યો

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Immediately Gujarat rain fall knowledge: ગુજરાતના માથે ચાર વરસાદી સીસ્ટમ સક્રિય થતાં સતત વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા ત્રણ ચાર દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યા બાદ હવે મધ્ય ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 255 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ખેડા જિલ્લાના મેમદાવાદમાં 19.96 ઈંચ વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 23 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાથી લઈને 24 જુલાઈ 2026, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 255 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસદા ખેડાના મહેમદાવાદ તાલુકામાં 20 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

27 તાલુકામાં 10 ઈંચથી 20 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો 

વરસાદના મળતા આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી 27 તાલુકા એવા છે જ્યાં 10 ઈંચથી લઈને 20 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ખેડાના મહેમદાવાદમાં 19.96 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આ તાલુકાની માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે. 

તાલુકો વરસાદ (ઈંચમાં)
મહેમદવાાદ 19.96
ધોળકા 18.62
ચિખલી 17.76
ખેરગામ 17.09
ઉમરગામ 17.09
ઉમરપાડા 17.05
માતર 16.22
ખેડા 14.72
વિરમગામ 14.61
વાંસદા 14.57
વઘઈ 14.57
ગણદેવી 13.07
પારડી 11.73
અમદાવાદ શહેર 11.65
બાવળા 11.65
વાસો 11.61
દસક્રોઈ 11.57
ડોલવાન 11.46
સોજીત્રા 11.26
નેત્રંગ 11.18
નાનાપોંઢા 10.79
વલસાડ 11.71
બેચરાજી 10.28
અંબિકા 10.28
પેટલાદ 10.04

35 તાલુકામાં 5 ઈંચથી 10 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો 

વરસાદના મળતા આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી 35 તાલુકા એવા છે જ્યાં 5 ઈંચથી લઈને 10 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ખેડાના તારાપુમાં 09.76 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.

અમદાવાદ શહેર પાણીમાં સમાયું હોય એમ અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા

ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. પહેલા મેઘરાજાએ દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતનો વારો પાડી દીધો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકથી વધારે સમયથી અમદાવાદ સહિત મધ્યગુજરાતના વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. 

આવી સ્થિતિમાં અમદાવાદ શહેર પાણીમાં સમાયું હોય એમ અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. એક સાથે 10 ઈંચ કરતા વધારે વરસાદે અમદાવાદની દશા ખરાબ કરી નાંખી છે. જેના પગલે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *