61 વર્ષની ઉંમરના આમિર ખાન પહેલી હેરડાય વગર દેખાયા, એક્ટરે જણાવ્યું કારણ!
મનોરંજન ન્યૂઝ | એક કાર્યક્રમમાં આમિર ખાન (Aamir Khan) ના તાજેતરના દેખાવે ઇન્ટરનેટ પર ધ્યાન ખેંચ્યું છે, કારણ કે 61 વર્ષીય પીઢ અભિનેતા સફેદ વાળમાં જોવા મળ્યા હતા. તેમના આ લુકથી ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા, જેના કારણે તેઓ અચાનક થયેલા પરિવર્તન વિશે ઉત્સુક બન્યા હતા. આમિર ખાન સફેદ વાળ લુક મુંબઈમાં સેલિબ્રેટ સિનેમા ફેસ્ટિવલ 2026 […]
વાંચન ચાલુ રાખો