ગુજરાતમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી: 24 કલાકમાં 107 તાલુકામાં વરસાદ, 6 તાલુકામાં 7 ઈંચથી વધુ ખાબક્યો, સવારમાં સુત્રાપાડામાં 2.36 ઈંચ વરસાદ નોંધાયો
At the moment Gujarat rain fall knowledge: લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતોએ હવે હાસકારો ભર્યો છે. ગુજરાતમાં હવે મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદ પડવાનું શરું થયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડવાનું શરું થયું છે. છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડાની વાત કરીએ તો 107 તાલુકામાં મેઘ […]
વાંચન ચાલુ રાખો