તંદૂર વગર આ રીતે ઘરે બનાવો સ્પેશ્યલ તંદૂરી ચા, કુલ્હડ ચા એકદમ સ્વાદીષ્ટ બનશે
Tandoori Chai Recipe : ભારતમાં ચા પ્રેમીઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે. તેમાં પણ શિયાળામાં તો ગરમા ગરમ ચા પીવાનું બધા પસંદ કરે છે. જો તમે પણ ચા ના શોખીન છો તો તમે તંદૂરી ચાનો સ્વાદ ચાખ્યો હશે. તેને કુલ્હડ ચા પણ કહેવામાં આવે છે. આદુ અને મસાલાથી તૈયાર કરવામાં આવતી આ ચા માટીની કુલ્હડમાં […]
વાંચન ચાલુ રાખો