ગુજરાતમાં હૃદયદ્રાવક ઘટના…દ્વારકામાં માતાએ પાંચ વર્ષના પુત્ર સાથે લાઇટહાઉસના ત્રીજા માળેથી છલાંગ લગાવી

ગુજરાતમાં હૃદયદ્રાવક ઘટના…દ્વારકામાં માતાએ પાંચ વર્ષના પુત્ર સાથે લાઇટહાઉસના ત્રીજા માળેથી છલાંગ લગાવી

Final Up to date:Jan 04, 2026 8:09 PM IST દ્વારકા લાઇટહાઉસના ત્રીજા માળેથી માતાએ 6 વર્ષના પુત્ર સાથે છલાંગ લગાવી આત્મહત્યા કરી, પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી, પોલીસે તપાસ ચાલુ કરી. દ્વારકા લાઇટહાઉસના ત્રીજા માળેથી માતાએ 6 વર્ષના પુત્ર સાથે લગાવી મોતની છલાંગ દ્વારકા :  દ્વારકાના લાઈટહાઉસમાં એક હૃક્ષ્યદ્રાવક ઘટના સામે આપી છે. […]

વાંચન ચાલુ રાખો
કાર ચાલકે બે યુવકનો લીધો ભોગ

કાર ચાલકે બે યુવકનો લીધો ભોગ

ખંભાળિયા-જામનગર હાઈવે પર ગોઝારા અકસ્માતની ઘટના બની છે. દાંતા ગામ નજીક ફૂલ સ્પીડે દોડતી અજાણી કારે બાઈકને અડફેટે લેતા બે યુવાનો રોડ પર ફંગોળાયા હતા. જ્યાં તેમનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. મહત્વનું છે કે અકસ્માત સર્જ્યા બાદ નિર્દયી કાર ચાલક યુવકોને ત્યાં રસ્તા પર જ છોડીને ફરાર થઈ ગયો હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા મંદિરના હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો

દ્વારકા મંદિરના હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો

પોષ પૂર્ણિમા નિમિત્તે આજે દ્વારકાધીશના દર્શને પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આજે શનિવારે વહેલી સવારથી જ મોટી સંખ્યા શ્રદ્ધાળુઓ દેવભૂમિ દ્વારકા પહોંચ્યા હતા. આજે ગોમતી નદીમાં સ્નાનનું પણ મહાત્મય હોવાથી શ્રદ્ધાળુઓએ ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે નદીમાં આસ્થાની ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી હતી. બીજી તરફ મંદિર પરિસર પણ વહેલી સવારથી જ ભક્તોથી છલોછલ થઈ ગયું […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાના ખેડૂતો પર ‘પડતા ઉપર પાડું’ જેવો ઘાટ

દ્વારકાના ખેડૂતો પર ‘પડતા ઉપર પાડું’ જેવો ઘાટ

સૌરાષ્ટ્રમાં ત્રાટકેલા માવઠાએ ખેડૂતો માટે મોટી મુસીબત ઊભી કરી છે. હજુ તો ખરીફ સિઝનમાં થયેલી નુકસાનીમાંથી પાર નથી આવ્યા ત્યાં જ રવિ સિઝન પર માવઠાએ સપાટો બોલાવી દીધો. ઘઉં અને ઘાસચારાના પાક ઢળી પડ્યા છે. માવઠું થવાથી જીરૂં, ધાણા, ચણા પર માઠી અસર થવાની આશંકા છે. દ્વારકા જિલ્લામાં ખેડૂતોએ સર્વે કરીને નુકસાનીનું વળતર ચૂકવવા માગ […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા-પોરબંદરમાં ભરશિયાળે માવઠું!

દ્વારકા-પોરબંદરમાં ભરશિયાળે માવઠું!

હવામાનની આગાહી પ્રમાણે ભરશિયાળે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો છે. વર્ષના છેલ્લા દિવસે દ્વારકા-પોરબંદરના વાતાવરણમાં પલટો આવ્યો છે. દ્વારકાના ખંળાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વાદળો ઘેરાયા અને છૂટોછવાયો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. પોરબંદર શહેર અને આસપાસના વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટા વચ્ચે વરસાદી ઝાપટાં પડ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો
બરડામાં દારૂની ભઠ્ઠીઓ પર ડ્રોન સ્ટાઈક!

બરડામાં દારૂની ભઠ્ઠીઓ પર ડ્રોન સ્ટાઈક!

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં બરડા ડુંગરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે ડ્રોન કેમેરાની મદદથી મોટી કાર્યવાહી કરી છે. ધામણી નેસ પાસેના ચેકડેમ નજીક ચાલતા દારૂના અડ્ડાઓ પર પોલીસે દરોડા પાડ્યા છે. આ દરમિયાન દારૂ બનાવવાનો કાચો આથો અને સાધનો મળી કુલ 1.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરોડા ડ્રોન કેમેરાની મદદથી પાડવામાં આવ્યા હતા. […]

વાંચન ચાલુ રાખો
ભક્તિમાં લીન મહિલાઓના ગળામાંથી ઘરેણા કાઢી ગયા ચોર

ભક્તિમાં લીન મહિલાઓના ગળામાંથી ઘરેણા કાઢી ગયા ચોર

ધાર્મિક પ્રસંગમાં પણ તસ્કરો ચોરી છોડતા નથી. દ્વારકાના ખંભાળિયાના મોવાણ ગામે રામદેવપીરના મંડપનું આયોજન કરાયું હતું. જેમાં સૌ ભક્તો ભક્તિમાં લીન હતા ત્યારે જ મોકો જોઈને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. ભક્તોની ભીડનો લાભ લઈને તસ્કરોએ એક સાથે 5 જેટલી મહિલાઓના ગળામાંથી દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા. ભોગ બનનાર મહિલાઓએ આપેલી ફરિયાદ બાદ પોલીસે તપાસ […]

વાંચન ચાલુ રાખો
ભાવનગરના 15 વર્ષના 21 ભૂલકાઓની અનોખી ભક્તિ! 425 કિમીની ‘સ્કેટિંગ યાત્રા’ કરી દ્વારકા જગત મંદિરે શિર નમાવ્યું

ભાવનગરના 15 વર્ષના 21 ભૂલકાઓની અનોખી ભક્તિ! 425 કિમીની ‘સ્કેટિંગ યાત્રા’ કરી દ્વારકા જગત મંદિરે શિર નમાવ્યું

skating journey Dwarka: ભાવનગરના લાયન સ્કેટિંગ ક્લબના 6થી 12 વર્ષની વયના એક છોકરી સહિત 21 બાળકો 425 કિમી સ્કેટિંગ યાત્રા કરીને દ્વારકા પહોંચ્યા છે. તેમણે જગત મંદિરે શીશ ઝુકાવ્યું અને શારીરિક પ્રવૃત્તિનો સંદેશ આપતાં નવો રેકોર્ડ સ્થાપ્યો છે. Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણ થતાં જળબંબાકાર

દ્વારકામાં નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણ થતાં જળબંબાકાર

દેવભૂમિ દ્વારકાના રાવલ નજીક નર્મદાની મુખ્ય પાઈપલાઈનમાં મોટું ભંગાણ સર્જાયું. રાવલ ગામ નજીક આવેલા રોજિઆઈ માતાજીના મંદિર પાસે લાઈન તૂટતા હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આકાશ તરફ ઉડતા પાણીના ફુવારા તંત્રની લાપરવાહીની ચાડી ખાઈ રહ્યા છે. પાઈપલાઈન તૂટવાના કારણે પાણીનો પ્રવાહ વહેતા જોતજોતામાં આસપાસના ખેતરો અને રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા. Source link

વાંચન ચાલુ રાખો
બરડા ડુંગરમાંથી પીપડા ભરીને દેશી દારૂ ઝડપાતા પોલીસ પણ ચોંકી ગઈ!

બરડા ડુંગરમાંથી પીપડા ભરીને દેશી દારૂ ઝડપાતા પોલીસ પણ ચોંકી ગઈ!

ભાણવડનાં બરડા ડુંગરમાંથી ફરી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડા પાડતા ભઠ્ઠીમાંથી 1,800 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. મહત્ત્વનું છે કે આરોપીઓ દ્વારા ખોડિયાર જર પાસે આવેલા ચેકડેમની બાજુમાં દેશી દારૂની ભૃઠ્ઠી ચલાવવામાં આવતી હતી. પોલીસે દરોડા પાડતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે કાચો આથો, દેશી […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં ગાઢ ધૂમ્મસનું સામ્રાજ્ય, ખેડૂતોની ચિંતા વધી

દ્વારકામાં ગાઢ ધૂમ્મસનું સામ્રાજ્ય, ખેડૂતોની ચિંતા વધી

દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ વાળું વાતાવરણ જોવા મળ્યું. જેના કારણે વિઝિબિલિટી ઘટી જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. ચાલકોએ પોતાના વાહનોની હેડલાઇટ્સ ચાલુ રાખીને ધીમી ગતિએ ચલાવવા મજબૂર બન્યા હતા. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ત્યારે હવે બીજી તરફ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે કારણ કે […]

વાંચન ચાલુ રાખો
Bike Stunts: દ્વારકાના યુવાને ચાલુ બાઈક પર ફરમાવ્યો આરામ!

Bike Stunts: દ્વારકાના યુવાને ચાલુ બાઈક પર ફરમાવ્યો આરામ!

દ્વારકા જિલ્લામાં બાઈક ચાલકના જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયો. દાવા પ્રમાણે આ વીડિયો દ્વારકા-ઓખા હાઇવે પરનો હોવાનો કહેવાઈ રહ્યું છે. જેમાં જોઈ શકાય છે કે બાઈક ચાલક જોખમી રીતે સ્ટંટબાજી કરીને અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યો છે. જાગૃત નાગરિકે આ ઘટનાને કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે. Source link

વાંચન ચાલુ રાખો
ધનુર્માસમાં દ્વારકા મંદિરે ક્યારે થશે આરતી? જાણો દર્શનનું નવું સમયપત્રક

ધનુર્માસમાં દ્વારકા મંદિરે ક્યારે થશે આરતી? જાણો દર્શનનું નવું સમયપત્રક

Final Up to date:December 16, 2025 11:09 AM IST ધનુર્માસના પવિત્ર અવસરે દ્વારકાના જગતમંદિરમાં ભક્તોની ભારે ભીડ વચ્ચે ઠાકોરજીના નિત્યક્રમ અને દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધનુર્માસ દરમિયાન સૂર્યોદય પૂર્વે અભિષેક અને વિશેષ ભોગ-આરતીના મહત્વને ધ્યાનમાં રાખી દ્વારકાધીશ તથા બેટ દ્વારકાધીશ મંદિરમાં નિર્ધારિત તારીખોએ મંગલા આરતી સહિતના દર્શન સમયપત્રકમાં બદલાવ કરાયો છે, જેની ભક્તોએ […]

વાંચન ચાલુ રાખો
ટ્રાફિકથી ધમધમતા સુદર્શન પુલ વચ્ચે બેસીને ધૂણ્યો યુવક, વીડિયો વાયરલ

ટ્રાફિકથી ધમધમતા સુદર્શન પુલ વચ્ચે બેસીને ધૂણ્યો યુવક, વીડિયો વાયરલ

દ્વારકામાં યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા સુદર્શન સેતુ પર સુરક્ષા અને સલામતીની ગંભીર અવગણનાનો કિસ્સો સામે આવ્યો. અહીં એક યુવક જાહેર માર્ગ પર જ અંધશ્રદ્ધા ફેલાવતો જોવા મળ્યો. સુદર્શન સેતુ પરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક ચાદર ઓઢીને પુલ પર બેઠેલો જોવા મળે છે અને અચાનક ધુણવા […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા: ‘કાલે ગાડી આવશે,’ યુરિયા ખાતર માટે ખેડૂતોના વલખા

દ્વારકા: ‘કાલે ગાડી આવશે,’ યુરિયા ખાતર માટે ખેડૂતોના વલખા

શિયાળુ પાક માટે જરૂરી યૂરિયા ખાતની માંગ વધી છે. બીજી તરફ રાજ્યના અનેક શહેરમાં ખાતરની દુકાનો બહાર ખેડૂતોની લાઈનો જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પણ આવા જ દ્રશ્યો જોવા મળે છે. અહીં વહેલી સવારથી ખેડૂતો ખાતર માટે લાઈનો લગાવે છે. યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થયા છે. Source link

વાંચન ચાલુ રાખો
₹130 કરોડના દરિયાકાંઠા વિકાસ સાથે કચ્છ-સૌરાષ્ટ્રમાં રોકાણની નવી તકો

₹130 કરોડના દરિયાકાંઠા વિકાસ સાથે કચ્છ-સૌરાષ્ટ્રમાં રોકાણની નવી તકો

Final Up to date:December 09, 2025 4:37 PM IST વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર ટૂરિઝમ રોકાણ માટે પ્રીમિયમ પ્લેટફોર્મ News18 ગાંધીનગર: ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર આજે ટકાઉ વિકાસ, આધુનિક માળખાકીય સુવિધાઓ અને વૈશ્વિક ગુણવત્તાના ધોરણો સાથે દેશ માટે એક નવા માપદંડની સ્થાપના કરી રહ્યું છે. રાજ્યના પ્રથમ “ગ્લોબલ બ્લૂ ફ્લેગ બીચ” – શિવરાજપુરના સમગ્ર વિકાસ […]

વાંચન ચાલુ રાખો
વેપારી-ગ્રાહક વચ્ચે બબાલ

વેપારી-ગ્રાહક વચ્ચે બબાલ

અહીં એક શાકભાજી વિક્રેતા પર ગ્રાહકે બોલાચાલી બાદ અચાનક જ હુમલો કરી દીધો અને થોડી જ સેકંડોમાં અનેક લાફા ઝીંકી દીધા. ખંભાળિયા માર્કેટયાર્ડમાં એક ગ્રાહક ખરીદી કરવા આવ્યો હતો. ખરીદી સમયે શાકભાજી વિક્રેતા સાથે બોલાચાલી થઈ. શરૂઆતમાં મામલો બોલાચાલી સુધી સીમિત હતો. જો કે, અચાનક ગ્રાહક ઉગ્ર બન્યો અને વેપારી પર લાફાનો વરસાદ કરી દીધો. […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાની કરુણ ઘટના: ગાયના મોંમાં વિસ્ફોટક પદાર્થ ફૂટતા જડબું ફાટ્યું! સારવાર દરમિયાન મોત, ગૌપ્રેમીઓમાં આક્રોશ

દ્વારકાની કરુણ ઘટના: ગાયના મોંમાં વિસ્ફોટક પદાર્થ ફૂટતા જડબું ફાટ્યું! સારવાર દરમિયાન મોત, ગૌપ્રેમીઓમાં આક્રોશ

Final Up to date:December 04, 2025 10:14 AM IST દ્વારકા જિલ્લાના મોખાણા ગામે વિસ્ફોટક પદાર્થ ખાઈ ગયેલી ગાયના મોતથી ગૌપ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે, જેથી આવું કૃત્ય કરતા આવારા તત્વો કડક કાર્યવાહી અને પશુ સુરક્ષાની માંગ ઉઠી છે. ગૌપ્રેમીઓમાં આક્રોશ દ્વારકા: દિવસે ને દિવસે શ્વાન અને ગાય જેવા પાલતુ પ્રાણીઓ પર અત્યાચારની ગંભીર ઘટનાઓ સામે […]

વાંચન ચાલુ રાખો
શિયાળામાં ચણાનું સૌથી વધુ વાવેતર

શિયાળામાં ચણાનું સૌથી વધુ વાવેતર

માવઠાના માર પછી દ્વારકા જિલ્લા મોટાભાગના ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર કરાયું છે. દ્વારકા જિલ્લામાં 1.38 લાખ હેક્ટર જમીનમાં રવિ પાકનું વાવેતર કરાયું છે. જેમાં સૌથી વધુ 61 હજાર હેક્ટર જમીનમાં ચણાના પાકનું વાવેતર થયું છે. જીરૂનું વાવેતર 38 હજાર હેક્ટરમાં તથા ધાણાનું વાવેતર 13 હજાર હેક્ટરમાં થયું છે. ઘઉંનું વાવેતર સૌથી ઓછું એટલે કે […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાના બરડા ડુંગર પરથી 1400 લિટર દારુ પકડાયો

દ્વારકાના બરડા ડુંગર પરથી 1400 લિટર દારુ પકડાયો

દ્વારકા: જિલ્લામાં ખુલ્લેઆમ ધમધમતા દેશી દારૂના અડ્ડા પર પોલીસે તવાઈ બોલાવી. ભાણવડ પંથકના બરડા ડુંગર પર ધમધમતી દારૂની ભઠ્ઠી પર LCB પોલીસ ત્રાટકી. ધાર પીપરાવાળા વીરડા નજીક દારુની ભઠ્ઠી ચાલતી હોવાની પોલીસને ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતા દારુની ભઠ્ઠી, આથો મળી આવ્યો. જોકે પોલીસે દરોડા પડતા જ આરોપી કરમણ ભીખા મોરી […]

વાંચન ચાલુ રાખો
13 લાખથી વધુ લોકોએ ગુજરાતની આ જગ્યાની મજા માણી, તમે ગયા કે નહીં? કરી નાખો thirty first ડિસેમ્બરનું પ્લાનિંગ

13 લાખથી વધુ લોકોએ ગુજરાતની આ જગ્યાની મજા માણી, તમે ગયા કે નહીં? કરી નાખો thirty first ડિસેમ્બરનું પ્લાનિંગ

ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ (TCGL) અનુસાર, વર્ષ 2023માં 6,78,647 અને 2024માં 6,80,325 પ્રવાસીઓ શિવરાજપુર દરિયાકિનારાની મુલાકાતે આવ્યા હતા. 2020માં બ્લૂ ફ્લેગ બીચ સર્ટિફિકેશન મળ્યા બાદ શિવરાજપુર બીચ ભારતના બ્લૂ ફ્લેગ બીચની યાદીમાં સામેલ થયો છે. પાણીની ગુણવત્તા, પર્યાવરણની જાળવણી, સુરક્ષા અને સેવાઓને આવરી લેતા 32 માપદંડોના આધારે આ પ્રમાણપત્ર આપવામાં આવે છે. અહીં સ્કુબા […]

વાંચન ચાલુ રાખો
સોનાની દ્વારકા! પ્રાચીન દ્વારકાને શોધવા માટે દિલ્હીથી દોડી આવી ટીમ!

સોનાની દ્વારકા! પ્રાચીન દ્વારકાને શોધવા માટે દિલ્હીથી દોડી આવી ટીમ!

ભારતીય પુરાતત્ત્વ વિભાગની ઉચ્ચસ્તરીય ટીમ દિલ્હીથી દ્વારકા પહોંચી. અધિક મહાનિર્દેશક આલોક ત્રિપાઠીની ટીમ દ્વારા દ્વારકા અને તેની આસપાસમાં સર્વે કરવામાં આવ્યો. ભારતીય પુરાતત્ત્વ વિભાગની ટીમ દ્વારા સૌ પ્રથમ સ્થળ પર પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખોદકામ શરૂ કરવામાં આવેલ. મહત્વનું છે કે ભગવાન શ્રીકૃષ્ણની પ્રાચીન નગરી ‘જૂની દ્વારકા’ના દટાયેલા અને મહત્ત્વપૂર્ણ અવશેષોની શોધ કરવામાં આવશે. […]

વાંચન ચાલુ રાખો
ડમ્પિંગ સાઈટ પર અચાનકથી જ વિકરાળ આગ ફાટી

ડમ્પિંગ સાઈટ પર અચાનકથી જ વિકરાળ આગ ફાટી

દેવભૂમિકા દ્વારાકાના જામખંભાળિયા શહેરમાં તરઘડી પાસે આવેલી ડમ્પીંગ સાઈટ પર અચાનકથી વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ દૂર દૂર સુદી દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ આગને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટે ફેલાયા હતા. Source link

વાંચન ચાલુ રાખો
બે આખા વચ્ચે ધીંગાણું થતાં આખી બજાર બંધ થઈ ગઈ

બે આખા વચ્ચે ધીંગાણું થતાં આખી બજાર બંધ થઈ ગઈ

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. ફરી એકવાર શહેરની સોની બજારના મુખ્ય રોડ પર બે આખલાઓ વચ્ચે ભીષણ યુદ્ધ જામ્યું હતુ. આખલા યુદ્ધના કારણે બજારમાં ભયનો માહોલ સર્જાયો. વેપારીઓએ પોતાનો જીવ બચાવવા માટે ટપોટપ દુકાનના શટરો પાડી દીધા. રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પણ ડરના કારણે ત્યાં જ રોકાઈ ગયા […]

વાંચન ચાલુ રાખો
આખલાને છૂટા પાડવા ગામ ગોથે ચડ્યું

આખલાને છૂટા પાડવા ગામ ગોથે ચડ્યું

દ્વારકા: ખંભાળિયામાં જાહેર રોડ પર આખલા બાખડતા અફરાતફરી મચી ગઈ. ખંભાળિયા શહેરમાં ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. જોધપુરગેટ વિસ્તાર નજીક બે આખલાઓ વચ્ચે ભયાનક યુદ્ધ થયું, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો. રસ્તા પર વેપારીઓ, રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ. રોડ પર આખલા યુદ્ધ જામતા રસ્તામાં જે […]

વાંચન ચાલુ રાખો