Bike Stunts: દ્વારકાના યુવાને ચાલુ બાઈક પર ફરમાવ્યો આરામ!

Bike Stunts: દ્વારકાના યુવાને ચાલુ બાઈક પર ફરમાવ્યો આરામ!

ધર્મ RELIGION
Spread the love



દ્વારકા જિલ્લામાં બાઈક ચાલકના જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયો. દાવા પ્રમાણે આ વીડિયો દ્વારકા-ઓખા હાઇવે પરનો હોવાનો કહેવાઈ રહ્યું છે. જેમાં જોઈ શકાય છે કે બાઈક ચાલક જોખમી રીતે સ્ટંટબાજી કરીને અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યો છે. જાગૃત નાગરિકે આ ઘટનાને કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *