બરડામાં દારૂની ભઠ્ઠીઓ પર ડ્રોન સ્ટાઈક!

બરડામાં દારૂની ભઠ્ઠીઓ પર ડ્રોન સ્ટાઈક!

ધર્મ RELIGION
Spread the love



દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં બરડા ડુંગરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે ડ્રોન કેમેરાની મદદથી મોટી કાર્યવાહી કરી છે. ધામણી નેસ પાસેના ચેકડેમ નજીક ચાલતા દારૂના અડ્ડાઓ પર પોલીસે દરોડા પાડ્યા છે. આ દરમિયાન દારૂ બનાવવાનો કાચો આથો અને સાધનો મળી કુલ 1.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરોડા ડ્રોન કેમેરાની મદદથી પાડવામાં આવ્યા હતા. પહેલા ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી દારૂના અડ્ડાઓ શોધવામાં આવ્યા, બાદમાં પોલીસે અચાનક દરોડા પાડ્યા હતા. જોકે, ડુંગરાળ વિસ્તારનો લાભ લઈ આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *