દ્વારકા-પોરબંદરમાં ભરશિયાળે માવઠું!

દ્વારકા-પોરબંદરમાં ભરશિયાળે માવઠું!

ધર્મ RELIGION
Spread the love



હવામાનની આગાહી પ્રમાણે ભરશિયાળે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો છે. વર્ષના છેલ્લા દિવસે દ્વારકા-પોરબંદરના વાતાવરણમાં પલટો આવ્યો છે. દ્વારકાના ખંળાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વાદળો ઘેરાયા અને છૂટોછવાયો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. પોરબંદર શહેર અને આસપાસના વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટા વચ્ચે વરસાદી ઝાપટાં પડ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *