દ્વારકાના ઓખામાં કાળજું કંપાવનારી ઘટના: નવપરણિત યુવકે શરીરે પેટ્રોલ છાંટી આગ ચાંપી પત્નીને બાથ ભીડી!

દ્વારકાના ઓખામાં કાળજું કંપાવનારી ઘટના: નવપરણિત યુવકે શરીરે પેટ્રોલ છાંટી આગ ચાંપી પત્નીને બાથ ભીડી!

Final Up to date:November 15, 2025 4:18 PM IST દ્વારકાના ઓખામાં નવપરણિત દંપતી વચ્ચે વિખવાદથી પતિએ પોતાને આગ લગાડી પત્નીને બાથ ભરી હતી, જે ઘટનામાં બંનેને સળગતા જોઈ બચાવવા પડેલી યુવતીની મા પણ ગંભીર રીતે દાઝી ગઈ છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ કરી છે. ત્રણેયનો આબાદ બચાવ! દેવભૂમિ દ્વારકા: ઓખા ખાતે એક હૃદયદ્રાવક […]

વાંચન ચાલુ રાખો
ઓખામાં કોસ્ટ ગાર્ડની જેટીનો એક ભાગ તૂટ્યો!

ઓખામાં કોસ્ટ ગાર્ડની જેટીનો એક ભાગ તૂટ્યો!

દ્વારકા: ઓખા ખાતે ચાલી રહેલ કોસ્ટ ગાર્ડ જેટી પર ફરી અકસ્માત થયો. જેટીનો એક ભાગ અચાનક તૂટી પડતા કામ કરી રહેલા તમામ કામદારોના જીવ પડીકે બંધાયા હતા. મહત્વનું છે કે કોસ્ટગાર્ડ જેટીનું કામ BMS કંપની દ્વારા હાલ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે જેટીનો એક ભાગ તૂટીને સીધો દરિયામાં ખાબક્યો હતો. આ ઘટનામાં 3 કામદારોને […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાના દરિયાકાંઠે ચાંપતો બંદોબસ્ત

દ્વારકાના દરિયાકાંઠે ચાંપતો બંદોબસ્ત

ગીર સોમનાથ: દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પાસે ચાલતી i20 કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જે બાદ રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું છે. દરેક સ્થળો પર સુરક્ષાને લઈને પોલીસને સતર્ક કરાઈ છે. જે બાદ દ્વારકાના દરિયા કાંઠે ચાંપતો બંદોબસ્ત ગોઢવાયો છે. Source link

વાંચન ચાલુ રાખો
Farmer Protest: પાક નુકસાનીના સર્વેનો ખેડૂતો કેમ કરી રહ્યા છે વિરોધ?

Farmer Protest: પાક નુકસાનીના સર્વેનો ખેડૂતો કેમ કરી રહ્યા છે વિરોધ?

ગુજરાત: રાજ્યમાં હાલમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. ખેડૂતોની મગફળી, સોયાબીન, કપાસ, ડુંગળી સહિતના પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા છે. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં અલગ-અલગ ટીમો બનાવી તાત્કાલિક ધોરણે સર્વે કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે, સાથે કેટલીક જગ્યાએ ખેડૂતો પાસેથી ડિજિટલ સર્વે મંગાવી રહ્યા છે. જેથી ગુજરાતના અમુક વિસ્તારોમાં […]

વાંચન ચાલુ રાખો
બોલાચાલી થતાં યુવાનની થઈ ઘાતકી હત્યા!

બોલાચાલી થતાં યુવાનની થઈ ઘાતકી હત્યા!

અગાઉની માથાકૂટનો ખાર રાખીને 20 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે અમન અબ્દુલ નાયક નામના 20 વર્ષીય યુવાનને થોડા દિવસો અગાઉ આસિફ જુણેજા અને તારિક જુણેજા સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બને ભાઈઓએ અમન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મૃતક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા જેને નજીકની હોસ્પિટલ […]

વાંચન ચાલુ રાખો
પૂરઝડપે દોડતી કારે બાઇક ચાલકને કચડી નાખ્યો

પૂરઝડપે દોડતી કારે બાઇક ચાલકને કચડી નાખ્યો

ખંભાળિયા દ્વારકા હાઈવે પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. પૂરઝડપે દોડતી કારે બાઇક ચાલકને અડફેટે લીધો. એક બાઇક ચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે જ પૂરપાટ દોડતી કાર કાળ બનીને આવી અને બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી દીધી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારની અડફેટે આવતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત […]

વાંચન ચાલુ રાખો
ખંભાળીયામાં રખડતા શ્વાને યુવતીનો લીધો જીવ, આખી ઘટના જાણી ધ્રુજી જશો

ખંભાળીયામાં રખડતા શ્વાને યુવતીનો લીધો જીવ, આખી ઘટના જાણી ધ્રુજી જશો

Final Up to date:October 26, 2025 11:30 AM IST મહિલાનું અકાળે મોત નીપજતા આખા પંથકમાં ભારે રોષ અને શોકની લાગણી છવાઈ ગઈ છે. મહિલાની ફાઇલ તસવીર દ્વારકા: ખંભાળીયામાંથી લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ખંભાળીયા પંથકમાં રખડતા શ્વાને 40 વર્ષીય યુવતીનો ભોગ લીધો છે. સલાયા રોડ પરથી ટુવ્હીલરને આડે શ્વાન આવી જતા ફાલ્ગુનીબેન રૂપારેલિયા સ્લીપ […]

વાંચન ચાલુ રાખો
ભાઈબીજના દિવસે માધવના શરણે માનવ મહેરામણ ઉમટ્યું

ભાઈબીજના દિવસે માધવના શરણે માનવ મહેરામણ ઉમટ્યું

માધવના શરણે માનવ મહેરામણ ઉમટ્યું. યાત્રાધામ દ્વારકામાં ભાઈબીજના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાઈન જોવા મળી અને મંદિર પરિસર જય દ્વારકાધીશના નાદથી ગુંજી ઉઠ્યું. ભગવાન શ્રીકૃષ્ણ ભાઈબીજના દિવસે બહેન સુભદ્રાના ઘરે ભોજન કરે છે, તેથી આ દિવસનું અનેરું મહત્ત્વ રહેલું છે. ભાઈબીજના પાવન અવસરે ગોમતી સ્નાનનું પણ વિશેષ મહત્ત્વ હોવાથી હજારો યાત્રિકો […]

વાંચન ચાલુ રાખો
જગત મંદિરને રંગબેરંગી લાઈટોનો શણગાર!

જગત મંદિરને રંગબેરંગી લાઈટોનો શણગાર!

દ્વારકા: દિવાળીના પ્રકાશોત્સવને લઈને દ્વારકાધીશ જગત મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે, દર વર્ષની જેમ આ વખતે પણ મંદિરને દીવાઓ અને લાઇટોથી ભવ્ય શણગારવામાં આવ્યું છે, અને અહીં દિપોત્સવ તથા નૂતન વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. મહત્વનું છે કે દિવાળીનું મિની વેકેશન હોવાથી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ દર્શને ઉમટી છે. ત્યારે શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અગવડતા ન […]

વાંચન ચાલુ રાખો
ખેડૂતો હાથમાં સાંકળ બાંધીને સરકારી કચેરી પહોંચ્યા!

ખેડૂતો હાથમાં સાંકળ બાંધીને સરકારી કચેરી પહોંચ્યા!

ભાણવડ મામલતદાર કચેરીમાં અનોખા દૃશ્યો જોવા મળ્યા છે. કિસાન કૉંગ્રેસ અને ખેડૂતો હાથમાં સાંકળ બાંધીને મામલતદારને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા. મહત્ત્વનું છે કે ટેકાના ભાવે મગફળી 300 મણ ખરીદી કરવાની માગ સાથે કેટલાક ખેડૂતોએ આજે ભાણવડ મામલતદાર કચેરીમાં આવેદન આપ્યું હતું. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે […]

વાંચન ચાલુ રાખો
Diwali 2025: દ્વારકામાં ક્યારે ઉજવાશે દિવાળી? દર્શને જતા પહેલા જાણી લો

Diwali 2025: દ્વારકામાં ક્યારે ઉજવાશે દિવાળી? દર્શને જતા પહેલા જાણી લો

Final Up to date:October 15, 2025 9:19 AM IST દ્વારકા જગત મંદિરમાં 19 થી 23 ઓક્ટોબર સુધી દિવાળી, અન્નકૂટ, નવા વર્ષ અને ભાઈબીજની વિશેષ ઉજવણી થશે. તેમજ દર્શનક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તહેવારમાં ભીડ વધવાની શક્યતા છે. દ્વારકા મંદિરમાં દિવાળીની ઉજવણી દ્વારકા: દ્વારકા જગત મંદિરમાં મોટાભાગના હિન્દુ ધર્મના તહેવારોની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે. […]

વાંચન ચાલુ રાખો
શક્તિનો ખતરો! દ્વારકાનો દરિયો બન્યો તોફાની

શક્તિનો ખતરો! દ્વારકાનો દરિયો બન્યો તોફાની

દ્વારકા: અરબ સાગરમાં સક્રિય થયેલા ‘શક્તિ’ વાવાઝોડાની દ્વારકા જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર પર અસર થવાની સંભાવના છે. દ્વારકાના દરિયામાં હાલ હળવો કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. વહીવટી તંત્રએ સાવચેતીના ભાગરૂપે તમામ માછીમારોને દરિયામાં ન જવા માટે સૂચના આપી છે. સાથે જ જિલ્લાના તમામ બંદરો પર ત્રણ નંબરનું […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં ‘શક્તિ’ વાવાઝોડાની અસર, ઊંચા-ઊંચા મોજા ઉછળ્યા, કેટલાક વિસ્તારોમાં વરસાદ

ગુજરાતમાં ‘શક્તિ’ વાવાઝોડાની અસર, ઊંચા-ઊંચા મોજા ઉછળ્યા, કેટલાક વિસ્તારોમાં વરસાદ

દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ઊંચા ઊંચા મોજા જોવા મળ્યા છે. જ્યારે દ્વારકા જિલ્લાના તમામ દરિયાઈ વિસ્તાર પર માછીમારી ભાઈઓને દરિયો ન ખેડવા કડક સુચના અપાઈ છે. સાથે જ દરિયામાં બોટ સાથે પરત આવી જતા સૂચના બહાર પડાઈ છે. તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. Source link

વાંચન ચાલુ રાખો
ગુજરાતના દરિયામાં વાવાઝોડાની અસર?

ગુજરાતના દરિયામાં વાવાઝોડાની અસર?

વાવાઝોડું ગંભીર બને તે પહેલા ગુજરાતમાં અસર જોવા મળી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ વિસ્તારમાં કરંટ જોવા મળ્યો હતો. સંભવિત વાવઝોડાની અસરને પગલે દરિયામાં ઊંચે ઊંચે સુધી દરિયાના મોજા ઉછળતા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે અગમચેતીના ભાગરૂપ માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના […]

વાંચન ચાલુ રાખો
માછીમારીની આડમાં કરતા હતા ન કરવાનું કામ!

માછીમારીની આડમાં કરતા હતા ન કરવાનું કામ!

દ્વારકા: અરબી સમુદ્રમાં ગેરકાયદેસર ડિઝલની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ થયો છે. માછીમારીની આડમાં દરિયામાં ગેરકાયદેસર રીતે ડીઝલની ખરીદી કરી આર્થિક રીતે ફાયદો મેળવવા માટે અન્ય માછીમારોને ડીઝલનું વેચાણ કરતા બે શખ્સો ઝડપાયા છે. SOG પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા સલાયા બંદર ખાતેથી બિલાલ ભાયા અને આમદ હુંદડા નામના બે આરોપીઓને દબોચી લીધા હતા. આ આરોપીઓની પૂછપરછ […]

વાંચન ચાલુ રાખો
નવરાત્રિ મહોત્સવમાં આખલો ઘૂસી જતાં અફરાતફરી!

નવરાત્રિ મહોત્સવમાં આખલો ઘૂસી જતાં અફરાતફરી!

નવરાત્રી મહોત્સવમાં આરતી સમયે જ એક આખલો ધસી આવતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટના દ્વારકાધીશ મંદિર નજીકની છે. જ્યાં આયોજીત ગરબીમાં માતાજીની આરતી કરવામાં આવી રહી હતી અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉપસ્થિત હતા. તેવા સમયે જ એક આખલો ભીડ વચ્ચે ઘૂસી જતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીને માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના CCTV […]

વાંચન ચાલુ રાખો
એક્ટિવા પાડી, જમીન પર ઢસડ્યા! દોઢ મિનિટ સુધી વૃદ્ધને મારતો રહ્યો આ નરાધમ, વીડિયો જોઈ હચમચી જશો

એક્ટિવા પાડી, જમીન પર ઢસડ્યા! દોઢ મિનિટ સુધી વૃદ્ધને મારતો રહ્યો આ નરાધમ, વીડિયો જોઈ હચમચી જશો

Final Up to date:September 23, 2025 6:08 PM IST Dwarka Information Viral CCTV: ગુજરાતમાં લો એન્ડ ઓર્ડરને અરીસો દેખાડતી ગંભીર ઘટના હાલ દ્વારકા જિલ્લાના ભાણવડમાંથી સામે આવી છે, જ્યાં એક આધેડે એક 79 વર્ષિય વૃદ્ધને એક્ટિવા પરથી પાડી, જમીન પર ઢસડ્યોને પછી દોઢ મિનિટ સુધી નિર્દય રીતે માર મારતો રહ્યો. આ ઘટના CCTV કેમેરામાં કેદ […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં બુલડોઝર કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત, રૂ. 3.15 કરોડની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ

દ્વારકામાં બુલડોઝર કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત, રૂ. 3.15 કરોડની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ

Final Up to date:September 23, 2025 6:14 PM IST દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેગા ડિમોલિશન ડ્રાઈવથી શરૂ કરાઈ છે, ત્યારે આ ડ્રાઈવના આજે બીજા દિવસે 5 હોમસ્ટે સહિત ગેરકાયદેસર બાંધકામો તોડી પાડીને 5750 ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરાઈ છે, જેની કિંમત 3.15 કરોડ જેટલી થાય છે. કાર્યવાહી હજુ પણ યથાવત્ દેવભૂમિ દ્વારકા: દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામો […]

વાંચન ચાલુ રાખો
મહાકાય ક્રેનમાં લાગી ભીષણ આગ

મહાકાય ક્રેનમાં લાગી ભીષણ આગ

દ્વારાકાના ખંભાળિયામાં રોડ પર મહાકાય ટ્રેનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ખંભાળિયા પોરબંદર હાઇવે રોડ પર ક્રેનમાં આગ લાગવાની ઘટના બની હતી. ધતુરીયા ગામના પાટીયા પાસે ક્રેન વીજળીના તારને અડી જતા શોર્ટ સર્કિટ થયો અને અચાનક આગ લાગી ગઈ હતી. જોત જોતામાં આગ વિકરાળ બની અને આખી ક્રેન ભડ ભડ સળગવા લાગી. આગ લાગવાના […]

વાંચન ચાલુ રાખો
કાર ડૂચો બની! 2 ભાઈબંધના મોત

કાર ડૂચો બની! 2 ભાઈબંધના મોત

દ્વારકા: ખંભાળિયા દ્વારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. જેમાં 2 યુવાનોના મોત થયાં હતા. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે ખંભાળિયા બાયપાસ નજીક હાઈવે રોડ પર બેસેલા પશુ સાથે પૂરપાટ ઝડપે પસાર થતી કાર અથડાઈ હતી. ત્યારબાદ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઈડક કૂદીને સામેથી આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે […]

વાંચન ચાલુ રાખો
2 ખેડૂતોને ભરખી ગયો જીવતો તાર!

2 ખેડૂતોને ભરખી ગયો જીવતો તાર!

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ કરંટથી 2 ખેડૂતોના ભોગ લીધા છે. બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે દ્વારકા જિલ્લાના સોનારડી ગામે વાડી વિસ્તારમાં ખેડૂતો કામ કરી રહ્યા હતા. તે વખતે જ જીવતા તારમાંથી કરંટ લાગતા 2 ખેડૂતોના મોત નિપજ્યા હતા. આ બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મહત્વનું છે કે […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા-ખંભાળિયા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કારનો ભુક્કો બોલી ગયો, બે મિત્રોના મોત

દ્વારકા-ખંભાળિયા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કારનો ભુક્કો બોલી ગયો, બે મિત્રોના મોત

Final Up to date:September 20, 2025 11:40 AM IST ખંભાળિયા બાયપાસ નજીક હાઈવે રોડ પર બેસેલા પશુ સાથે પૂરપાટ ઝડપે પસાર થતી કાર અથડાઈ હતી. બે મિત્રોના મોત દ્વારકા: ખંભાળિયા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના મોત નીપજ્યા છે. રાજકોટથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તા પર બેસેલા પશુના કારણે અકસ્માત સર્જાયો […]

વાંચન ચાલુ રાખો
સ્કૂટર ચાલકે સાઈકલ સવાર વિદ્યાર્થીને મારી ભયંકર ટક્કર

સ્કૂટર ચાલકે સાઈકલ સવાર વિદ્યાર્થીને મારી ભયંકર ટક્કર

પૂરપાટ ઝડપથી આવેલા સ્કૂટર ચાલકે સાઈકલ પર જઈ રહેલા વિદ્યાર્થીને અડફેટે લીધો. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્કૂટર ચાલક એટલી ગતિમાં હતો કે તેનું કોઈ જ નિયંત્રણ નહોતું. તેણે પહેલાં સાઈકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લીધો અને બાદમાં પોતે પણ ગબડીને રોડ પર પડ્યો હતો. ઘટના દ્વારકાના ખંભાળિયામાં બની હતી. જ્યાં SNDT હાઈસ્કૂલ નજીક […]

વાંચન ચાલુ રાખો
યુવાનોને શરમાવે તેવું જોમ! દાદા 400 કિમીની પદયાત્રાએ નીકળ્યા

યુવાનોને શરમાવે તેવું જોમ! દાદા 400 કિમીની પદયાત્રાએ નીકળ્યા

ખંભાળિયા: 80 વર્ષની વયે વૃદ્ધને ક્રિકેટ રમતા જુઓ તો સ્વભાવિક છે કે જેનારની આંખો ચાર થઈ જાય. પરંતુ આ હકીકત છે ખંભાળિયાના વતની અને જિંદગીના આઠમા દાયકે પહોંચેલા ગીરુભા જાડેજા આસપાસના વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેઓ છેલ્લા 30 વર્ષથી દર વર્ષે ખંભાળિયાથી માતાના મઢ સુધીની પદયાત્રા કરે છે. ચાલુ વર્ષે પણ […]

વાંચન ચાલુ રાખો
ભક્તોની ભીડ વચ્ચે આખલો ઘુસતા દોડધામ!

ભક્તોની ભીડ વચ્ચે આખલો ઘુસતા દોડધામ!

દ્વારકા: શહેરમાં ફરી આખલાનો આતંક સામે આવ્યો. દ્વારકાધીશના જગત મંદિરની 56 સીડી નજીક ભીડ વચ્યે અચાનક આખલો ઘૂસી ગયો. હજારો યાત્રિકોની વચ્ચે આખલાઓ જોવા ઘુસતા દોડધામ મચી ગઈ. આખલાને જોઈ ભીડમાં ભક્તો ગભરાઈ ગયા અને નાસભાગ કરવા લાગ્યા. દ્વારકાધીશના દર્શને રોજ દૂર દૂરથી હજારો ભક્તો આવે છે. રખડતા ઢોરના આતંકથી ઘણીવાર નાસભાગ થઈ જાય છે. […]

વાંચન ચાલુ રાખો