EL Nino Affect: દુષ્કાળ લાવતું અલ નીનો વધુ ખતરનાક બને એવી સંભાવના, જાણો ભારત પર શું અસર પડશે?
અમેરિકા સ્થિત નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) ના જણાવ્યા અનુસાર, પેસિફિક મહાસાગરમાં એક સંભવિત ઐતિહાસિક અલ નીનો વિકસી રહ્યો છે, જે 1950 પછી નોંધાયેલા કોઈપણ ઘટના કરતાં વધુ મજબૂત બનવાની 69 ટકા શક્યતા છે. અલ નીનોની આ ઘટના ચાલુ વર્ષના અંત સુધી મજબૂત થવાની અને ઉત્તરી ગોળાર્ધમાં શિયાળા દરમિયાન તેની ટોચ પર પહોંચવાની સંભાવના […]
વાંચન ચાલુ રાખો