Independence Day: ભારતના કેટલા રાષ્ટ્રીય પ્રતીકો છે? જાણો નામ અને મહત્વ
India Independence Day : ભારત દર વર્ષે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવે છે. આ દિવસે તિરંગો ફરકાવી સલામ આપવામાં આવે છે. તિરંગો ભારતનો રાષ્ટ્રીય ધ્વજ છે, જે ભારતનું મુખ્ય પ્રતીક છે. આઝાદી બાદ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય પ્રતીકો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રતીકો દેશની અનન્ય ઓળખ, સંસ્કૃતિ, શક્તિ, શાંતિ અને વિરાસતનું પ્રતિનિધિત્વ કરે છે. […]
વાંચન ચાલુ રાખો