At the moment information dwell: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઇલોથી યુક્રેનમાં વિનાશ વેર્યો? ઝેલેન્સકીએ હુમલામાં 12 લોકોના મોતનો કર્યો દાવો

At the moment information dwell: રશિયાએ ફરી એકવાર યુક્રેન પર મિસાઇલ હુમલા શરૂ કર્યા છે. કિવએ જણાવ્યું છે કે યુક્રેન પર રાતોરાત થયેલા રશિયન હુમલામાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા છે અને ડઝનેક ઘાયલ થયા છે. કિવએ મોસ્કો પર હુમલામાં ઉત્તર કોરિયાની મિસાઇલોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ મંગળવારે અગાઉ […]

વાંચન ચાલુ રાખો

અમેરિકામાં કામ કરતા ભારતીયો માટે મહત્વના સમાચાર, આ વિઝાની ફીમાં થયો ધરખમ વધારો

US Biometric Charges: H-1B અને L-1 વિઝા પર યુએસમાં કામ કરતા ભારતીય કામદારો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ “9/11 રિસ્પોન્સ અને બાયોમેટ્રિક એન્ટ્રી-એક્ઝિટ ફી” ના અવકાશ હેઠળ H-1B અને L-1 અરજીઓનો સમાવેશ કર્યો છે. આનો અર્થ એ છે કે H-1B અને L-1 વિઝા એક્સટેન્શન માટેની અરજીઓ પર હવે વધારાની […]

વાંચન ચાલુ રાખો

જુનિયર એનટીઆરને કેમ કરાવવી પડી સર્જરી?

મનોરંજન ન્યૂઝ | તેલુગુ સ્ટાર જુનિયર એનટીઆરને તાજેતરમાં ખભામાં ઈજા થઈ હતી અને શરૂઆતમાં તેમને છ થી આઠ અઠવાડિયા માટે સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. જોકે તેમની ટીમ તરફથી મળેલા તાજેતરના અપડેટ મુજબ, અભિનેતા બુધવારના રોજ હૈદરાબાદની KIMS હોસ્પિટલમાં સર્જરી કરાવશે. મેડિકલ એક્સપર્ટ દ્વારા સંપૂર્ણ મૂલ્યાંકન પછી સર્જિકલ પ્રક્રિયાની ભલામણ કરવામાં આવી હતી. […]

વાંચન ચાલુ રાખો