પાકિસ્તાન મધ્યસ્થી બન્યું અને પીએમ નરેન્દ્ર મોદી ફક્ત જોતા રહ્યા : રાહુલ ગાંધી
Rahul Gandhi : રાહુલ ગાંધીએ ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા છે. ગુરુવારે સાંજે નવી દિલ્હીમાં રચનાત્મક કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં બોલતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષો હવે અટકવાના નથી. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટી નફરત અને હિંસા વગર ભારતની સંસ્કૃતિને બચાવવા […]
વાંચન ચાલુ રાખો