શેરબજાર સમાચાર, સેન્સેક્સ નિફ્ટી સપાટ, Jio પ્લેટફોર્મ્સ 4.5 ટકા વધ્યો

Share Market Information At the moment Stay Replace In Gujarati : એશિયન શેરબજારમાં મંદીના પગલે સેન્સેક્સ નિફ્ટી સપાટ ખુલ્યા છે. આજે સેન્સેક્સ 73,268 અને નિફ્ટી 22,690 ખુલ્યો હતો. બેંક, ફાઈનાન્સ અને ઓટો બ્લુચીપ શેર 1 થી દોઢ ટકા જેટલા નરમ હતા. અદાણી પોર્ટ્સ 2 ટકા અને ટીસીએસ, ઇન્ફોસિસ 1 થી દોઢ ટકા વધીને ટ્રેડિંગ કરી […]

વાંચન ચાલુ રાખો

મોટો G47 પાવર ફોન લોન્ચ, કિંમત અને ફીચર જાણો

Moto G47 Energy Launch : મોટોરોલા કંપનીએ લેટેસ્ટ સ્માર્ટફોન મોટો જી47 પાવર લોન્ચ કર્યો છે. આ મોટો સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત પાવરફુલ 7000mAh બેટરી અને 108MP કેમેરા છે.  ફોનમાં 6300 ચિપસેટ, IP64 રેટિંગ અને MIL STD 810H ડ્યુરેબિલિટી સર્ટિફિકેશન જેવા ફીચર મળે છે. જાણો લેટેસ્ટ મોટોરોલા મોબાઇલની કિંમત અને ખાસિયત. Moto G47 Energy સ્પેસિફિકેશન મોટો […]

વાંચન ચાલુ રાખો

શેરબજાર સમાચાર, એશિયન બજારો નરમ, ક્રૂડ ઓઇલ 115 ડોલર

Share Market Information At the moment Reside Replace In Gujarati : એશિયન શેરબજારોના નરમ સંકેત વચ્ચે સેન્સેક્સ નિફ્ટી સોમવારે ઘટાડે ખુલ્યા હતા. આજે સેન્સેક્સ 133 પોઇન્ટ ઘટીને 73000 લેવલ નીચે 72990 ખુલ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 76 પોઇન્ટ ઘટી 22,524 ખુલ્યો છે. આઈટી અને એફએમસીજી સ્ટોકમાં વેચવાલીના દબાણથી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ  600 પોઇન્ટથી વધુ […]

વાંચન ચાલુ રાખો

શેરબજાર સમાચાર, સેન્સેક્સ નિફ્ટી સુધારે ખુલ્યા, TCS 4 ટકા ઉછળ્યો

Share Market Information Right this moment Stay Replace In Gujarati : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી નબળાં વૈશ્વિક સંકેતો વચ્ચે પણ સુધારે ખુલ્યા બાદ મજબૂત ટ્રેડિંગ કરી રહ્યા છે. આજે સેન્સેક્સ 415 પોઇન્ટ રિકવર થઇ 73,665 ખુલ્યો હતો. આઈટી, રિલાયન્સ, LT જેવા બ્લુચીપ શેરમાં સુધારાથી માર્કેટ સુધર્યું છે. એનએસઇ નિફ્ટી 65 પોઇન્ટ વધીને 22,742 ખુલ્યો છે.  […]

વાંચન ચાલુ રાખો

અદાણી સીએનજી ભાવ ₹ 4.45 વધીને ₹ 98.47 પ્રતિ કિલો થયો

Adani CNG Worth Hike : અદાણી સીએનજીના ભાવમાં તોતિંગ વધારો કરાયો છે. અદાણી ટોટલ ગેસ કંપનીએ સીએનજીમાં તોતિંગ ભાવ વધારો ઝીંકતા મોંઘવારીમાં પીસાઇ રહેલી પ્રજાની પરેશાની વધી ગઇ છે. આજે 23 ઓક્ટોબર, 2026ના રોજ અદાણી સીએનજીના ભાવમાં એક જ ઝાટકે ₹ 4.45નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે અદાણી સીએનજીની કિંમત પ્રતિ કિલો ₹ […]

વાંચન ચાલુ રાખો

બજાજ પ્લસર N250 SS બાઇક લોન્ચ, કિમત એન્જિન ફીચર જાણો

Bajaj Pulsar N250 SS Launch : બજાજ ઓટોએ ભારતીય બજારમાં તેની લોકપ્રિય પલ્સર એન250 નું નવું SS વેરિયન્ટ લોન્ચ કર્યું છે. તેની એક્સ-શોરૂમ દિલ્હીની કિંમત 1,59,406 રૂપિયા રાખવામાં આવી છે. નવા મોડલમાં કંપનીએ એન્જિન, ગિયરબોક્સ અને ટેક્નોલોજીને લગતા ઘણા મહત્વના અપડેટ્સ આપ્યા છે. બાઇકમાં હવે 6 સ્પીડ ગિયરબોક્સ, ક્વિકશિફ્ટર, 5-ઇંચ કલર ટીએફટી ડિસ્પ્લે, ગૂગલ મેપ્સ […]

વાંચન ચાલુ રાખો

ટેકનો સ્પાર્ક 50S 5G ફોન લોન્ચ, કિંમત ફીચરની વિગત જાણો

Tecno Spark 50S 5G Launch : ટેકનો સ્પાર્ક 50એસ 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. તે ટેક્નો સ્પાર્કની આ સીરિઝનો બીજો ડિવાઇસ છે. ટેક્નો સ્પાર્ક 50S 5G સ્માર્ટફોન બે કલર ઓપ્શન અને બે રેમ સ્ટોરેજ વિકલ્પમાં રજૂ કરાયો છે.આ ફોન ઓક્ટા કોર મીડિયાટેક ડાયમેન્સિટી 6000 સીરિઝ ચિપસેટ પર રન કરે છે. તેમા એક હોરિઝોન્ટલ પિલ […]

વાંચન ચાલુ રાખો

શેરબજાર સમાચાર, સેન્સેક્સ નિફ્ટી નરમ, IT શેર મજબૂત

Share Market Information In the present day Dwell Replace In Gujarati : એશિયન બજારોમાં સુધારા સામે ભારતીય શેરબજારના સૂચકાંક શુક્રવારે સેન્સેક્સ નિફ્ટી સાધરણ ખુલ્યા હતા. આજે સેન્સેક્સ સાધારણ 74,341 ખુલ્યો હતો. તો નિફ્ટી 68 પોઇન્ટ સુધરીને 23,065 ખુલ્યો હતો. જો કે ત્યારબાદ માર્કેટ ઘટ્યું છે. સેન્સેક્સ 200 પોઇન્ટ ઘટીને 74125 અને નિફ્ટી 45 પોઇન્ટ ઘટીને […]

વાંચન ચાલુ રાખો

નવી TVS રાઇડર લોન્ચ, ટ્રેક્શન કંટ્રોલ અને USB Sort-C ચાર્જર મળશે, જાણો કિંમત અને ફિચર્સ

2027 TVS Raider 125 launched : ટીવીએસ મોટરે તેની લોકપ્રિય 125 સીસી બાઇક રાઇડરને નવા ફીચર્સ સાથે અપડેટ કરી છે. 2027 TVS રાઇડર 125 માં હવે સ્વિચેબલ ટ્રેક્શન કંટ્રોલ, ઇમરજન્સી બ્રેક વોર્નિંગ, વાઇડ રીઅર ટાયર અને 27W USB Sort-C ફાસ્ટ ચાર્જિંગ પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે, જે આ બાઇકના ટોપ મોડેલમાં જ જોવા મળશે. […]

વાંચન ચાલુ રાખો

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબ, એલન મસ્કનો મુકેશ અંબાણી પર કટાક્ષ

Elon Musk on Mukesh Ambani : ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ (સેટકોમ) સેવાઓ શરૂ કરવા અંગે વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલન મસ્ક અને ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી વચ્ચે ફરી એકવાર શાબ્દિક યુદ્ધ તીવ્ર બન્યું છે. સ્ટારલિંકના ભારતમાં પ્રવેશમાં વિલંબથી નારાજ મસ્કે ફરી એકવાર સોશિયલ મીડિયા દ્વારા આકરા પ્રહારો કર્યા છે. તેમણે કટાક્ષમાં મુકેશ અંબાણીને વડાપ્રધાન પણ […]

વાંચન ચાલુ રાખો

શેરબજાર સમાચાર, સેન્સેક્સમાં 1045 પોઇન્ટનો કડાકો

Share Market Information At the moment Dwell Replace In Gujarati : એશિયન શેરબજારની નરમાઇના પગલે સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ખુલ્યા છે. આજે સેન્સેક્સ 30 પોઇન્ટ વધીને 72,668 ખુલ્યો છે. તો એનએસઇ નિફ્ટી નિફ્ટી ફ્લેટ 22,599 ખુલ્યો હતો. સેન્સેક્સ 450 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 72200 લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે. નિફ્ટી 150 પોઇન્ટ ઘટીને 22450 લેવલ […]

વાંચન ચાલુ રાખો

શેરબજાર સમાચાર, RBI પોલિસી પર સ્ટોક માર્કેટની નજર

Share Market Information At present Stay Replace In Gujarati : આરબીઆઈ ધિરાણનીતિની ઘોષણા પહેલા શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા છે. સેન્સેક્સ 102 પોઇન્ટ ઘટી 73000 લેવલની નીચે 72,965 ખુલ્યો છે. એનએસઇ નિફ્ટી 85 પોઇન્ટ ઘટીને 22,690 ખુલ્યો છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી પૂર્વ બેંક અને ફાઈનાન્સ શેર નરમ છે. Oct 07, 2026 10:11 IST […]

વાંચન ચાલુ રાખો

શેરબજાર સમાચાર, એશિયન બજારોમાં મિશ્રણ વલણ, ગિફ્ટ Nifty મજબૂત

Share Market Information At present Stay Replace In Gujarati : એશિયન બજારોના સુધારાના પગલે સેન્સેક્સ નિફ્ટી પોઝિટિવ ખુલ્યા છે. આજે સેન્સેક્સ 125 વધીને 72,508 ખુલ્યો હતો. નિફ્ટી 48 પોઇન્ટ વધીને 22,603 ખુલ્યો હતો. આજે ઓટો શેર દબાણ હેઠળ હતા. જ્યારે બેંક અને રિલાયન્સ જેવા બ્લુચીપ સ્ટોક એકંદરે સાધારણ વધ્યા હતા. એશિયન બજારોમાં મિશ્રણ વલણ, ગિફ્ટ […]

વાંચન ચાલુ રાખો

ટ્રેનનો ચાર્ટ તૈયાર થયા બાદ કરન્ટ ટિકિટ કેવી રીતે મેળવી શકાય

Practice Ticket Reserving Guidelines: ભારતીય રેલ્વેમાં દરરોજ લાખો મુસાફરો ટ્રેનની ટિકિટ બુક કરાવે છે. ખાસ કરીને રજા, વેકેશન, દિવાળી છઠ્ઠ પૂજા અને તહેવારો દરમિયાન ટ્રેન ટિકિટ બુકિંગ નોંધપાત્ર વધી જાય છે. પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS)ના ડેટા પરથી આનો અંદાજ લગાવી શકાય છે. 7 સપ્ટેમ્બરના રોજ પહેલી વખત એક જ દિવસમાં ટ્રેન ટિકિટ બુકિંગ 22 લાખને […]

વાંચન ચાલુ રાખો

સેમસંગે બે સસ્તા ફોન લોન્ચ કર્યા, 6000mAh બેટરી અને 50MP કેમેરા, જાણો અન્ય ખાસિયતો

Samsung Galaxy M08-F08 Listed in India : સેમસંગે ભારતીય માર્કેટમાં તેના બજેટ સ્માર્ટફોન પોર્ટફોલિયોને વધારતા Galaxy M08 અને Galaxy F08 લોન્ચ કર્યો છે. બંને સ્માર્ટફોનને કંપનીની ભારતીય વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યા છે. સેમસંગે હાલમાં આ બન્ને મોડેલોને Coming Quickly તરીકે દેખાડ્યા છે. ફોનની સત્તાવાર કિંમત અને સેલ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. […]

વાંચન ચાલુ રાખો

શેરબજાર સમાચાર, એશિયન બજારોમાં સાર્વત્રિક મંદી, જાપાન 850 પોઇન્ટ તૂટ્યો

Share Market Information At this time Spotlight In Gujarati : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સતત બીજા દિવસે ઘટીને બંધ થયા છે. મંગળવારે સેન્સેક્સ 242 પોઇન્ટ ઘટી 72529 અને નિફ્ટી 64 પોઇન્ટ ઘટીને 22716 બંધ થયો છે. સેન્સેક્સ ઇન્ટ્રા ડેમાં 72,064 સુધી ઘટ્યો છે. જો સેન્સેક્સ સપોર્ટ લેવલ 72000 તોડીને વધુ નીચે નીચે જાય તો માર્કેટમાં […]

વાંચન ચાલુ રાખો

બેંકો આજે રવિવાર ખુલશે, પછી 3 દિવસ બેંકો કર્મચારીઓની હડતાળ

In the present day Banks Open : એસબીઆઈ સહિત તમામ બેંકો આજે રવિવાર, 27 સપ્ટેમ્બર 2026 ચાલુ રહેવાની છે. જો તમારે કોઇ મહત્વપૂર્ણ બેંક કામકાજ છે, તો આજે જ પતાવી લેજો. કારણ કે આગામી 3 દિવસ બેંક કર્મચારીઓની હડતાળ હોવાથી બેંકો બંધ રહેવાની છે. આગામી 28 થી 30 સપ્ટેમ્બર સુધી બેંક હડતાળ થવાની છે, આવી […]

વાંચન ચાલુ રાખો

હુરુન રિચ લિસ્ટ 2026 : ગૌતમ અદાણી ફરી બન્યા ભારતના સૌથી અમીર વ્યક્તિ, મુકેશ અંબાણીને પાછળ રાખ્યા

M3M Hurun India Wealthy Listing 2026 : ગૌતમ અદાણી અને તેમના પરિવારે ફરી એકવાર મુકેશ અંબાણી અને તેમના પરિવારને પાછળ છોડીને M3M હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2026માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અદાણી પરિવારની કુલ સંપત્તિ 13 ટકા વધીને 9.23 લાખ કરોડ રૂપિયા (96 અબજ ડોલર) થઈ ગઈ છે. જ્યારે મુકેશ અંબાણી અને તેમના પરિવારની સંપત્તિ […]

વાંચન ચાલુ રાખો

ઓપ્પો ફાઇન્ડ X10 પ્રો મેક્સ ફોન લોન્ચ, 200MP ટ્રિપલ રિયર કેમેરા

Oppo Discover X10 Sequence Launch : ઓપ્પો કંપનીએ તેની ફ્લેગશિપ Oppo Discover X10 સીરિઝ સ્માર્ટફોન લોન્ચ કરી છે. લેટેસ્ટ ઓપ્પો ફાઈન્ડ એક્સ10 સીરિઝમાં 3 મોડલ – ઓપ્પો  ફાઇન્ડ X10, Oppo Discover X10 E અને ઓપ્પો ફાઇન્ડ એક્સ10 પ્રો મેક્સ સ્માર્ટફોન રજૂ કર્યા છે. લેટેસ્ટ ઓપ્પો ફાઇન્ડ એક્સ10 સીરિઝ ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 9600 પ્રો ચિપસેટ, 200 […]

વાંચન ચાલુ રાખો

શેરબજાર સમાચાર, ગિફ્ટ નિફ્ટી મજબૂત, ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા

Share Market Information At this time Dwell Replace In Gujarati : એશિયન બજારોમાં એકંદરે સુધારા તરફી ટ્રેન્ડ છે. એઆઈ અને ચિપ સ્ટોકમાં તેજીથી કોરિયાનો Kospi ઇન્ડેક્સ 2 ટકા કે 129 પોઇન્ટ વધ્યો છે. તાઇવાન માર્કેટ 500 પોઇન્ટ, હોંગકોંગ બજાર 110 પોઇન્ટ, થાઇલેન્ડ અને શાંઘાઇ બજાર સાધારણ મજબૂત છે. તો ભારતનો Present Nifty ઇન્ડેક્સ 25 પોઇન્ટના […]

વાંચન ચાલુ રાખો

NSE IPO સહિત 19 પબ્લિક ઇશ્યૂ સબ્સક્રિપ્શન ખુલશે

Upcoming IPOs Information : આઈપીઓ માર્કેટમાં રોકાણકારોને કમાણીની તક મળશે. 21 સપ્ટેમ્બરથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં કુલ 19 આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા 6 મેનબોર્ડ સેગમેન્ટના પબ્લિક ઇશ્યૂ છે. આ 6 કંપનીઓ IPO દ્વારા ₹ 3824.61 કરોડ એક્ત્ર કરશે. ઉપરાંત પાછલા અઠવાડિયે ખુલેલા 5 IPO સબ્સક્રાઇબ કરવાની છેલ્લી તક મળશે.   IPO Open This Week […]

વાંચન ચાલુ રાખો

LPG સિલિન્ડર બુકિંગ માટે નવા નિયમ 1 ઓક્ટોબરથી લાગુ

LPG Gasoline Reserving Aadhaar Card Authentication : એલપીજી સિલિન્ડર બુકિંગ માટે નવા નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થવાના છે. જો તમે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડર બુક કરો છો, તો તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. જો છેલ્લી તારીખ સુધીમાં નિયમ પાલન નહીં કરો તો રાંધણગેસ સિલિન્ડર બુકિંગ કરવામાં મુશ્કેલી પડશે. હકીકતમાં 1 ઓક્ટોબર, 2026થી […]

વાંચન ચાલુ રાખો

7000mAh બેટરી વાળો Ai+ નોવા 2 પાવર 5G ફોન, આ તારીખથી થશે પ્રથમ સેલ, જાણો કિંમત અને ફિચર્સ

Ai+ NOVA 2 POWER 5G launched in india :  Ai+ એ ભારતીય બજારમાં પોતાનો નવો સ્માર્ટફોન Ai+ Nova 2 Energy 5G લોન્ચ કર્યો છે. કંપનીએ તેને ખાસ કરીને એવા ગ્રાહકો માટે ડિઝાઇન કર્યો છે જેઓ બજેટમાં 5G ફોન ઇચ્છે છે, જેમાં મોટી બેટરી અને સ્ટાઇલિશ લુક સાથે આવે છે. ફોનની શરૂઆતની કિંમત 15,999 રુપિયા છે. […]

વાંચન ચાલુ રાખો

સરકાર UPI પેમેન્ટ પર MDR કેમ લાદયો? નિષ્ણાંતો શું કહે છે?

UPI Funds MDR Cost : યુપીઆઈ પેમેન્ટ પર MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) ચાર્જ અંગે વિવાદ સર્જાયો છે. સરકારે 15 ઓક્ટોબર 2026થી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ વસૂલવાની ઘોષણા કરી છે. સરકારને 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકાના દરે વસૂલવામાં આવતી આ ફીથી લગભગ 15,000 કરોડ રૂપિયાની આવક થવાની ધારણા છે. આ રકમ બેંકો, પેમેન્ટ એપ્સ […]

વાંચન ચાલુ રાખો

આઈપીઓ સમાચાર, NSE અને હીરો મોટર્સ સહિત 11 કંપનીના IPO ખુલશે

Upcoming IPO And Share Itemizing Information : આઈપીઓ માર્કેટમાં રોકાણકારોને કમાણીનો જબરદસ્ત મોકો મળવાનો છે. 14 સપ્ટેમ્બરથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં NSE IPO અને હીરો મોટર્સ સહિત કુલ 11 IPO ખુલવાના છે, જેમા 5 મેઇનબોર્ડ સેગમેન્ટના છે. ઉપરાંત પાછલા અઠવાડિયે ખુલેલા 8 આઈપીઓ સબ્સક્રાઇબ કરવાની છેલ્લી તક મળવાની છે. તો આ અઠવાડિયામાં સ્ટોક એક્સચેન્જ પર […]

વાંચન ચાલુ રાખો