Share Market Information Right this moment Stay Replace In Gujarati : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી નબળાં વૈશ્વિક સંકેતો વચ્ચે પણ સુધારે ખુલ્યા બાદ મજબૂત ટ્રેડિંગ કરી રહ્યા છે. આજે સેન્સેક્સ 415 પોઇન્ટ રિકવર થઇ 73,665 ખુલ્યો હતો. આઈટી, રિલાયન્સ, LT જેવા બ્લુચીપ શેરમાં સુધારાથી માર્કેટ સુધર્યું છે. એનએસઇ નિફ્ટી 65 પોઇન્ટ વધીને 22,742 ખુલ્યો છે.
TCS 4 ટકા ઉછળ્યો, RIL 2 ટકા સુધર્યો
શેરબજારમાં રિકવરી સાથે ટીસીએસ શેર 4.3 ટકા ઉછળીને ₹ 2600 ઉપર બોલાયો હતો. ઇન્ફોસિસ 2.6 ટકા, રિલાયન્સ 2 ટકા, HCL ટેકનોલોજી અને લાર્સન ટુર્બોના શેર સવા ટકા આસપાસ વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 580 પોઇન્ટ આસપાસ વધીને ટ્રેડિંગ કરી રહ્યો છે.
-
Oct 23, 2026 12:28 IST
શેરબજારમાં નફાવસૂલીનું દબાણ, સેન્સેક્સ 650 પોઇન્ટ તૂટ્યો
શેરબજાર સુધારે ખુલ્યા બાદ નફાવસૂલીના દબાણથી સેન્સેક્સ નિફ્ટી ઘટ્યા છે. સેન્સેક્સ 750 પોઇન્ટથી વધુ તૂટ્યો અને નીચામાં 72487 સુધી ઘટ્યો હતો. હાલ સેન્સેક્સ 650 પોઇન્ટના ઘટાડે 72600 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ નીચામાં 22,407 સુધી ઘટ્યા બાદ હાલ 270 પોઇન્ટના ઘટાડે 22,410 લેવલ આસપાસ છે.
-
Oct 23, 2026 12:21 IST
Jio IPO આજે બંધ થશે; જાણો GMP કેટલી છે? ક્યારે શેર લિસ્ટિંગ થશે?
જિયો આઈપીઓ સબ્સક્રિપ્શને રોકાણકારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. ₹ 30200 કરોડથી વધુનો જિયો પ્લેટફોર્મ્સ આઈપીઓ ખુલ્યાની માત્ર 100 મિનિટમાં ફુલ સબ્સક્રાઇબ થઇ ગયો હતો. જો કે સબ્સક્રિપ્શન ખુલ્યા બાદ આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ઘટ્યું છે. હવે રોકાણકારોની નજર આ ટેલિકોમ કંપનીના શેર લિસ્ટિંગ પર છે. જાણો શેરબજારમાં ક્યારે JIO IPO શેર લિસ્ટેડ થશે. વાંચો સંપૂર્ણ અહેવાલ
-
Oct 23, 2026 09:31 IST
TCS 4 ટકા ઉછળ્યો, RIL 2 ટકા સુધર્યો
શેરબજારમાં રિકવરી સાથે ટીસીએસ શેર 4.3 ટકા ઉછળીને ₹ 2600 ઉપર બોલાયો હતો. ઇન્ફોસિસ 2.6 ટકા, રિલાયન્સ 2 ટકા, HCL ટેકનોલોજી અને લાર્સન ટુર્બોના શેર સવા ટકા આસપાસ વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 580 પોઇન્ટ આસપાસ વધીને ટ્રેડિંગ કરી રહ્યો છે.
-
Oct 23, 2026 09:29 IST
સેન્સેક્સ 400 પોઇન્ટ વધીને ખુલ્યો, નિફ્ટી પણ મજબૂત
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી નબળાં વૈશ્વિક સંકેતો વચ્ચે પણ સુધારે ખુલ્યા બાદ મજબૂત ટ્રેડિંગ કરી રહ્યા છે. આજે સેન્સેક્સ 415 પોઇન્ટ રિકવર થઇ 73,665 ખુલ્યો હતો. આઈટી, રિલાયન્સ, LT જેવા બ્લુચીપ શેરમાં સુધારાથી માર્કેટ સુધર્યું છે. એનએસઇ નિફ્ટી 65 પોઇન્ટ વધીને 22,742 ખુલ્યો છે.
