25 October 2026 રાશિફળ: મેષથી મીન સુધી જાણો કારકિર્દી, વેપાર અને અભ્યાસનું ભવિષ્ય

મેષ રાશિ: આજે આધ્યાત્મિક વિચારોથી મન પ્રસન્ન અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશે. વ્યવસાયિક યાત્રાઓ સફળ રહેશે અને આર્થિક લાભ કરાવી આપશે. મેનેજમેન્ટ અને કોમર્સના વિદ્યાર્થીઓને નવી દિશા મળશે. દાંપત્યજીવનમાં ખુશીઓ અને પરસ્પર વિશ્વાસ ગાઢ બનશે. લોભ-લાલચમાં આવી કોઈ જોખમી સ્કીમમાં પૈસા ન રોકવા. પગમાં સોજો કે શારીરિક થાક અનુભવાઈ શકે છે. (ઉપાય: કેળાના વૃક્ષની પૂજા […]

વાંચન ચાલુ રાખો