Share Market Information In the present day Dwell Replace In Gujarati : એશિયન બજારોમાં સુધારા સામે ભારતીય શેરબજારના સૂચકાંક શુક્રવારે સેન્સેક્સ નિફ્ટી સાધરણ ખુલ્યા હતા. આજે સેન્સેક્સ સાધારણ 74,341 ખુલ્યો હતો. તો નિફ્ટી 68 પોઇન્ટ સુધરીને 23,065 ખુલ્યો હતો. જો કે ત્યારબાદ માર્કેટ ઘટ્યું છે. સેન્સેક્સ 200 પોઇન્ટ ઘટીને 74125 અને નિફ્ટી 45 પોઇન્ટ ઘટીને 22,950 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યા છે.
-
Oct 16, 2026 09:38 IST
સેન્સેક્સ 200 પોઇન્ટ નરમ, નિફ્ટી 23000 પાર ખુલ્યા બાદ ઘટ્યો
એશિયન બજારોમાં સુધારા સામે ભારતીય શેરબજારના સૂચકાંક શુક્રવારે સેન્સેક્સ નિફ્ટી સાધરણ ખુલ્યા હતા. આજે સેન્સેક્સ સાધારણ 74,341 ખુલ્યો હતો. તો નિફ્ટી 68 પોઇન્ટ સુધરીને 23,065 ખુલ્યો હતો. જો કે ત્યારબાદ માર્કેટ ઘટ્યું છે. સેન્સેક્સ 200 પોઇન્ટ ઘટીને 74125 અને નિફ્ટી 45 પોઇન્ટ ઘટીને 22,950 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યા છે.
