વૃદ્ધાને બંધક બનાવી 4 શખ્સોએ લૂંટ ચલાવી

વૃદ્ધાને બંધક બનાવી 4 શખ્સોએ લૂંટ ચલાવી

ખંભાળિયાના માંજા ગામે વૃદ્ધ મહિલાને બંધક બનાવી માર મારી 4 શખ્સોએ લૂંટ કરી હતી. વૃદ્ધ મહિલા પોતાના ઘરે સુતા હતા ત્યારે મોડી રાત્રે કોઈ હથિયાર વડે દરવાજો તોડી અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા અને વૃદ્ધ મહિલાને બંધક બનાવીને લૂંટ ચલાવી હતી. સાથે જ મહિલાના કાનમાં પહેરેલ સોના-ચાંદીના દાગીના રોકડ સહિતનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા […]

વાંચન ચાલુ રાખો
પોલીસના શારીરિક અત્યાચારથી ત્રાસીને ખંભાળિયાના 21 વર્ષીય યુવકે આત્મહત્યા કરી! ભારે જન આક્રોશ બાદ બે પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો

પોલીસના શારીરિક અત્યાચારથી ત્રાસીને ખંભાળિયાના 21 વર્ષીય યુવકે આત્મહત્યા કરી! ભારે જન આક્રોશ બાદ બે પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો

Final Up to date:September 05, 2025 4:20 PM IST વાડીનાર પોલીસના બે કર્મીના અત્યાચાર બાદ ખંભાળિયા તાલુકાના ભરાણા ગામના 21 વર્ષીય યુવકે આપઘાત કર્યો હોવાની ચકચારી ઘટનામાં ભારે જન આક્રોશ બાદ પોલીસે હાલ બે પોલીસકર્મીઓ સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. જનઆક્રોશ બાદ કાર્યવાહી દેવભૂમિ દ્વારકા: થોડા દિવસો પહેલાં વાડીનાર પોલીસ મથકના બે પોલીસકર્મીઓ […]

વાંચન ચાલુ રાખો
ચંદ્ર ગ્રહણને લઈને દ્વારકા જગતમંદિરના દર્શન સમયમાં ફેરફાર, આ દિવસે મંદિર રહેશે બંધ

ચંદ્ર ગ્રહણને લઈને દ્વારકા જગતમંદિરના દર્શન સમયમાં ફેરફાર, આ દિવસે મંદિર રહેશે બંધ

Final Up to date:September 01, 2025 3:36 PM IST દ્વારકા જગતમંદિરમાં 7 સપ્ટેમ્બરના પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી સાંજે મંદિર બંધ રહેશે. સવારે 6 વાગ્યે આરતી અને બપોરે 1:30 વાગ્યે મંદિર બંધ થશે. દર્શન સમય બદલાયો છે. 7 સપ્ટેમ્બર સાંજના દ્વારકા મંદિર બંઘ રહેશે દ્વારકા:  દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના […]

વાંચન ચાલુ રાખો
વિદેશના ફન પાર્ક જેવો લોકમેળાનો નજારો!

વિદેશના ફન પાર્ક જેવો લોકમેળાનો નજારો!

દ્વારકા: સૌરાષ્ટ્રમાં મેળાની સિઝન જામી છે. ત્યારે મીની તરણેતર ગણાતા શિરેશ્વરના લોકમેળાના આકાશી દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વિશાળ ગ્રાઉન્ડમાં યોજાતા આ મેળામાં સૌરાષ્ટ્રભરના લોકો ઉમટી પડે છે અને વિવિધ રાઈડ્સની મજા માણતા હોય છે. ત્યારે આ લોકમેળાના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે રંગબેરંગી લાઈટોથી લોકમેળો ઝળહળી ઉઠ્યો […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાના દરિયા કાંઠે આ શું તણાઈ આવ્યું?

દ્વારકાના દરિયા કાંઠે આ શું તણાઈ આવ્યું?

દ્વારકાના દરિયામાંથી વધુ એક કન્ટેનર કાંઠે તણાઈ આવ્યું છે. આ ઘટના ધરેવાડ ગામના દરિયા કાંઠે બની હતી. જ્યાં એક કન્ટેનર તણાઈ આવતા સ્થાનિકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયાં હતા. બીજી તરફ ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને કન્ટેનર ભરેલું છે કે ખાલી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. […]

વાંચન ચાલુ રાખો
આખલાએ સ્કૂટરમાં મોરેમોરો દઈ દીધો!

આખલાએ સ્કૂટરમાં મોરેમોરો દઈ દીધો!

ખંભાળિયા: એક યુવક અને યુવતી સ્કૂટર પર સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે જ નંદી મહારાજ સામે મળ્યા અને આ રીતે મોરેમોરો દઈ દીધો. સ્કૂટર ચાલક રોડ પર આખલાના આતંકને જોઈને પહેલાં તો થોભી ગયો. પરંતુ તે કંઈપણ સમયે એ પહેલાં જ આખલો ત્યાં આવી ચડ્યો અને સ્કૂટર પર છલાંગ લગાવ્યા બાદ બાજુની શેરીમાં ઘુસી […]

વાંચન ચાલુ રાખો
શિવરાજપુરમાં આ તારીખે યોજાશે મલકુસ્તી, બળવાનોના બળના થશે પારખાં

શિવરાજપુરમાં આ તારીખે યોજાશે મલકુસ્તી, બળવાનોના બળના થશે પારખાં

Final Up to date:August 28, 2025 3:43 PM IST શિવરાજપુરમાં 07/09/2025 એ પરંપરાગત મલકુસ્તી સ્પર્ધા યોજાશે, જેમાં વિજેતાઓને 5 હજારથી 21,151 રૂપિયા ઇનામ મળશે. હજરત જાકુપીરની દરગાહે 500 વર્ષથી મેળો યોજાય છે. સૌરાષ્ટ્રભરમાંથી કુસ્તીબાજ ઉમટી પડશે. શિવરાજપુરમાં મલકુસ્તી યોજાશે દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામે રાજાશાહી વખતથી પરંપરાગત મલકુસ્તી યોજાઈ છે. આ કુસ્તી સ્પર્ધામાં બળવીરોના […]

વાંચન ચાલુ રાખો
બાઈક સાથે નદીમાં ખાબક્યો પરિવાર

બાઈક સાથે નદીમાં ખાબક્યો પરિવાર

દ્વારકામાં એક પરિવાર બાઈક સાથે વર્તુ નદીમાં ખાબક્યો હતો. ભારે વરસાદના કારણ ભાણવડથી નવાગામને જોડતો કોઝવે વર્તુ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. કોઝવે પરથી પાણી જતું હોવા છતા એક બાઈક ચાલકે જીવ જોખમમાં મુકી રસ્તો પસાર કરવાનો પ્રયાસ કર્યો. બાઈક પર મહિલા અને બાળક પણ હતા. જોકે બાઈક ચાલકને આ સાહસ કરવું ભારે પડી […]

વાંચન ચાલુ રાખો
વરસાદી માહોલમાં દ્વારકાનો દરિયો બન્યો ગાંડોતૂર! ભારે કરંટ સાથે 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા, સહેલાણીઓને મોજ

વરસાદી માહોલમાં દ્વારકાનો દરિયો બન્યો ગાંડોતૂર! ભારે કરંટ સાથે 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા, સહેલાણીઓને મોજ

CNN identify, emblem and all related parts ® and © 2017 Cable Information Community LP, LLLP. A Time Warner Firm. All rights reserved. CNN and the CNN emblem are registered marks of Cable Information Community, LP LLLP, displayed with permission. Use of the CNN identify and/or emblem on or as a part of NEWS18.com doesn’t […]

વાંચન ચાલુ રાખો
દરિયામાં તણાઈ આવેલી ચીજ જોવો લોકો દોડ્યા!

દરિયામાં તણાઈ આવેલી ચીજ જોવો લોકો દોડ્યા!

દ્વારકામાં વધુ એક કન્ટેનર કિનારે તણાઈ આવ્યું છે. દ્વારકાના ધ્રેવાડ ગામના દરિયા કિનારે અચાનક એક ટેન્કર તણાઈ આવતા લોકોમાં કૌતુક જોવા મળ્યું હતું. તો કન્ટેનર તણાઈ આવ્યાની વાત વાયુવેગે આસપાસના વિસ્તારમાં ફેલાતા મોટી સંખ્યામાં સ્થાનિકો દરિયાકાંઠે એકઠા થયા હતા. જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા પણ દ્વારકાના વરવાળા ગામે એક કન્ટેનર તણાઈ આવ્યું હતું. તો […]

વાંચન ચાલુ રાખો
ડેમના પાણી દરિયામાં ભળતા હોવાનો સુંદર નજારો!

ડેમના પાણી દરિયામાં ભળતા હોવાનો સુંદર નજારો!

દ્વારકા: જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે ડેમના પાણી દરિયામાં ભળતા હોયે તેવા સુંદર દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. દાવા પ્રમાણે ગોજીનેશ ગામમાં આવેલો ડેમ ઓવરફ્લો થતાં તેના પાણી દરિયામાં ભળતું જોવા મળ્યું હતું. આ નજારાને સ્થાનિકે પોતાના કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. મહત્વનું છે કે દ્વારકા જિલ્લાના કલ્યાણપુરા તાલુકામાં […]

વાંચન ચાલુ રાખો
જળબંબાકારનો હચમચી જવાય તેવો આકાશી નજારો!

જળબંબાકારનો હચમચી જવાય તેવો આકાશી નજારો!

દેવભૂમિ દ્વારકા: જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. ખાસ કરીને રાવલ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ચારે બાજુ પાણી જ પાણી ફરી વળતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. ત્યારે કલ્યાણપુર તાલુકાના રાવલ સહિતના વિવિધ પંથકમાં સર્જાયેલી તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ચો […]

વાંચન ચાલુ રાખો
ભારે વરસાદ બાદ દ્વારકામાં જળબંબાકાર, રાવલ કલ્યાણપુરનો આકાશી નજારો

ભારે વરસાદ બાદ દ્વારકામાં જળબંબાકાર, રાવલ કલ્યાણપુરનો આકાશી નજારો

રાવલ કલ્યાણપુર પંથકમાં ભરાયેલા પાણીનો આકાશી નજારો સામે આવતાં જોઈ શકાય છે કે, ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ છે. Source link

વાંચન ચાલુ રાખો
દ્વારકાઃ ડેમના પાણી દરિયામાં ભળતા હોવાના અદભૂત દ્રશ્યો, લોકો જોવા ઉમટ્યાં

દ્વારકાઃ ડેમના પાણી દરિયામાં ભળતા હોવાના અદભૂત દ્રશ્યો, લોકો જોવા ઉમટ્યાં

CNN identify, emblem and all related components ® and © 2017 Cable Information Community LP, LLLP. A Time Warner Firm. All rights reserved. CNN and the CNN emblem are registered marks of Cable Information Community, LP LLLP, displayed with permission. Use of the CNN identify and/or emblem on or as a part of NEWS18.com doesn’t […]

વાંચન ચાલુ રાખો
11 ઈંચ વરસાદથી ગામમાં જળબંબાકાર!

11 ઈંચ વરસાદથી ગામમાં જળબંબાકાર!

દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 24 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદ ખાબકતા જામ દેવરિયા ગામમાં ચોતરફ વરસાદી પાણી ફરી વળ્યા હતા. મહત્વનું છે કે ગામડામાં વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતુ. તો ખેડૂતોના ખેતર પણ પાણીથી તરબોળ થઈ જતાં જગતના તાતે ફરી એકવખત રાતે પાણી રડવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનીય […]

વાંચન ચાલુ રાખો
ડેમના પાણી ગામમાં ઘૂસતા જળબંબાકાર!

ડેમના પાણી ગામમાં ઘૂસતા જળબંબાકાર!

સૌરાષ્ટ્ર પર હવે મેઘરાજાએ મહેર વરસાવવાનું શરૂ કર્યું છે. લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ હવે ખેડૂતો પર મેઘરાજા ઓળઘોળ બની ગયા છે. દ્વારકા પંથકમાં રાવલ ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. જેના કારણે આખું ગામ જળબંબાકાર બની ગયું હતું. આ સાથે સાની ડેમમાં પાણીની આવક વધતા આસપાસના ગામમાં પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા હતા. સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા […]

વાંચન ચાલુ રાખો
કલ્યાણપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ

કલ્યાણપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ

દ્વારકા: કલ્યાણપુરમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જ્યાં 24 કલાકમાં 11 થી વધુ ઈંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયો છે. મુખ્ય માર્ગો બેટમાં ફેરવાતા વાહન ચાલકો ધંધે લાગ્યા છે. Source link

વાંચન ચાલુ રાખો
11 ઈંચ વરસાદથી આખું ગામ ટેન્શનમાં, રસ્તા બની ગયા નદી

11 ઈંચ વરસાદથી આખું ગામ ટેન્શનમાં, રસ્તા બની ગયા નદી

દ્વારકા: આ તરફ કલ્યાણપુર તાલુકામાં 24 કલાકમાં 11થી વધુ ઈંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે. રાવલથી કલ્યાણપુરને જોડતો મુખ્ય માર્ગ ભારે વરસાદના કારણે બંધ થયો છે. મુખ્ય માર્ગ પરથી ધસમસતા પાણીની પૂર વહેતા હોઈ અવરજવર માટે માર્ગ બંધ કરાયો છે. Source link

વાંચન ચાલુ રાખો
મેઘાની તોફાની બેટિંગથી વાતાવરણમાં ઠંડક!

મેઘાની તોફાની બેટિંગથી વાતાવરણમાં ઠંડક!

દ્વારકા: ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં મોડી રાત્રે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ખંભાળિયાના કેશોદ,વિંજલપર, ઠાકર શેરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસતા રસ્તા વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા હતા. તો કેટલાક નીચાણવાળા વિસ્તારો તથા ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા. મહત્વનું છે કે સારા વરસાદને પગલે સ્થાનિકો તથા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. […]

વાંચન ચાલુ રાખો
ગામડાના દાદાએ વરસાદનું કર્યું લાઈવ રિપોર્ટિંગ

ગામડાના દાદાએ વરસાદનું કર્યું લાઈવ રિપોર્ટિંગ

દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાયા છે. જેના કારણે કેટલીક જગ્યાએ પાકમાં નુકસાની થવાની આશંકા છે. જોકે, છતાં જગતનો તાત હજુ પણ વધુ વરસાદ થાય એવી પ્રાર્થના કરી રહ્યો છે. કુરંગા ગામના એક ખેડૂતનો વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ પોતાનો સ્વાર્થ છોડીને બીજાનું સારૂં થાય એ પ્રકારની વાત કરી રહ્યા છે. […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા પંથકમાં બારે મેઘ ખાંગા, સર્વત્ર જળબંબાકાર

દ્વારકા પંથકમાં બારે મેઘ ખાંગા, સર્વત્ર જળબંબાકાર

સૌરાષ્ટ્ર પર હવે મેઘરાજાએ મહેર વરસાવવાનું શરૂ કર્યું છે. લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ હવે ખેડૂતો પર મેઘરાજા ઓળઘોળ બની ગયા છે. દ્વારકા પંથકમાં કલ્યાણપુર સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. જેના કારણે ખેતરમાં ઉભો પાક ફરી લહેરાવા લાગ્યો છે. કલ્યાણપુર તાલુકામાં મંગળવારે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. પાનેલી સહિતના ગામોમાં સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. ઉપરાંત […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાના દરિયાકાંઠે આ શું તણાઈ આવ્યું? જોવા લોકો ટોળે વળ્યાં

દ્વારકાના દરિયાકાંઠે આ શું તણાઈ આવ્યું? જોવા લોકો ટોળે વળ્યાં

દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારમાં કન્ટેનર તણાઈ આવ્યાની ઘટના બની છે. વરવાળા ગામના દરિયા કાંઠે એક કન્ટેનર તણાઈ આવ્યા અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે આ કન્ટેનરની અંદર કેમિકલ હોવાની આશંકા સેવાઈ રહી છે. જો કે આ કન્ટેનર ક્યાંથી આવ્યું તે દિશામાં પોલીસે તપાસ […]

વાંચન ચાલુ રાખો
જીવના જોખમે દ્વારકાના દરિયામાં સ્નાન

જીવના જોખમે દ્વારકાના દરિયામાં સ્નાન

દ્વારકા: દરિયાના ઊંચા મોજાં અને ઘુઘવાટા છતાં દ્વારકાના દરિયામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ સ્નાન કરતા જોવા મળ્યા. તંત્ર દ્વારા અહીં દરિયામાં ઉતરીને સ્નાન કરવાની સ્પષ્ટ મનાઈ છે. જેના બોર્ડ પણ લગાવાયા છે. પરંતુ જાણે કે અહીં આવેલા શ્રદ્ધાળુઓને પોતાના જીવની સહેજ પણ ચિંતા ન હોય એમ દરિયામાં ડૂબકી લગાવવા લાગ્યા. જન્માષ્ટમી ઉત્સવને લઈને દ્વારકામાં મોટી સંખ્યામાં […]

વાંચન ચાલુ રાખો
જન્માષ્ટમી 2025 : ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા

જન્માષ્ટમી 2025 : ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા

Final Up to date:August 17, 2025 12:14 AM IST દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સવારથી જ કૃષ્ણ મંદિરોમાં લાખો ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે આ વખતે જન્માષ્ટમીએ ગુજરાતના દ્વારકા, શામળાજી અને ડાકોર સહિતના મંદિરોમાં પણ ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. જન્માષ્ટમી 2025 અમદાવાદ : ભગવાન […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાધીશને ધરાવાશે 56 ભોગ, જુઓ રસોડામાં શું કરાઈ રહ્યું છે તૈયાર

દ્વારકાધીશને ધરાવાશે 56 ભોગ, જુઓ રસોડામાં શું કરાઈ રહ્યું છે તૈયાર

દેવભૂમિ દ્વારકામાં તો દ્વારકાધીશના જન્મોત્સવની ઉજવણી માટે લાખો ભક્તો જન્માષ્ટમી અગાઉથી જ ઉમટી પડ્યા છે. જન્માષ્ટમીના પહેલા જ દ્વારકામાં ભક્તિનો માહોલ જામ્યો છે. જન્માષ્ટમીની રાત્રે થનાર જન્મોત્સવ માટે આ વર્ષે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે, આ સાથે 56 ભોગ ધરાવાશે. આ ભોગ પૂજારી પરિવાર દ્વારા જ ભગવાનનો પ્રસાદ તૈયાર કરાય છે. દ્વારકાધીશ માટે બાલ ભોગ, […]

વાંચન ચાલુ રાખો