તમે શિયાળામાં તમારા AC યુનિટને કવરથી ઢાંકો છો? આ ભૂલ મોંઘી પડી શકે છે, જાણો કેવી રીતે

Air Conditioner Winter Ideas : ઠંડીની સિઝન આવી ગઈ છે અને ઘણા ઘરોમાં AC નો ઉપયોગ બંધ થઇ ગયો છે. ઘણા લોકો ઉપયોગ ન હોવાના કારણે શિયાળા દરમિયાન પોતાના એર કંડિશનરને કપડા અથવા કવરથી ઢાંકી દે છે. તેઓ વિચારે છે કે આમ કરવાથી તેઓ ધૂળ અને ગંદકીથી સુરક્ષિત રહેશે. પરંતુ આમ કરવાથી તમારા AC ને […]

વાંચન ચાલુ રાખો

મુકેશ અંબાણી કંપનીની ધમાકેદાર ઓફર, વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ, મળશે 3 વર્ષની વેલિડિટી – Gujarati Information | Mukesh Ambani Jio recharge plan get 3 years of validity

મોબાઈલ રિચાર્જની તારીખો યાદ રાખવી અને વર્તમાન પ્લાન પૂરો થાય તે પહેલાં નવું રિચાર્જ કરાવવું, ઘણા લોકો માટે એક મોટી માથાકૂટ હોઈ શકે છે. જો તમે આ ઝંઝટમાંથી બચવા માંગતા હો, તો Jio પાસે તમારા માટે એક નવો ઉકેલ છે. કંપનીએ ₹10,000નો એક એવો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે જે પૂરા 3 વર્ષ એટલે […]

વાંચન ચાલુ રાખો

નોકિયા 2360 ફ્લિપ ફોન લોન્ચ, કિંમત અને ફીચર જાણો

Nokia 2360 Flip Telephone Launch : નોકિયા ફોન બનાવતી HMD કંપનીએ એક ખાસ મોબાઇલ Nokia 2360 Flip લોન્ચ કર્યો છે. નોકિયા 2360 ફ્લિપ ફોન છે, જૂના ફ્લિપ ફોનની યાદ અપાવે છે. તેની સૌથી મોટી ખાસિયત ફ્લિપ બોડી અને ડ્યુઅલ ડિસ્પ્લે છે. કંપનીનું કહેવું છે કે, આ ફીચર ફોન બાળક અને ઉંમર લાયક લોકોને ધ્યાનમાં રાખીને […]

વાંચન ચાલુ રાખો

Jioનો 98 દિવસનો પ્લાન, રોજ મળશે 2GB હાઈ-સ્પીડ ડેટા, અનલિમિટેડ કોલિંગ અને JioHotstar – Gujarati Information | Jio 98 day recharge plan get 2GB of excessive pace information day by day limitless calling

શું તમે Jio યુઝર છો અને લાંબા ગાળાની વેલિડિટી ધરાવતો પ્રીપેડ પ્લાન શોધી રહ્યા છો? જો હા, તો કંપનીનો ₹999નો પ્રીપેડ રિચાર્જ પ્લાન તમારા માટે એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. 1 / 7 આ પ્લાન 98 દિવસની વેલિડિટી આપે છે અને તેમાં કુલ 196GB હાઈ-સ્પીડ ડેટાની સાથે અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા મળે છે. […]

વાંચન ચાલુ રાખો

મોટો G47 પાવર ફોન લોન્ચ, કિંમત અને ફીચર જાણો

Moto G47 Energy Launch : મોટોરોલા કંપનીએ લેટેસ્ટ સ્માર્ટફોન મોટો જી47 પાવર લોન્ચ કર્યો છે. આ મોટો સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત પાવરફુલ 7000mAh બેટરી અને 108MP કેમેરા છે.  ફોનમાં 6300 ચિપસેટ, IP64 રેટિંગ અને MIL STD 810H ડ્યુરેબિલિટી સર્ટિફિકેશન જેવા ફીચર મળે છે. જાણો લેટેસ્ટ મોટોરોલા મોબાઇલની કિંમત અને ખાસિયત. Moto G47 Energy સ્પેસિફિકેશન મોટો […]

વાંચન ચાલુ રાખો

Jioનો 84 દિવસની વેલિડિટી વાળો પ્લાન, રોજ મળશે 3GB ડેટા સહિત કોલિંગના લાભ – Gujarati Information | Jio Recharge plan 84 day validity affords 3GB of information day by day together with calling advantages

જો તમે Jio SIM કાર્ડનો ઉપયોગ કરો છો, તો કંપનીનો ₹1,799નો પ્રીપેડ રિચાર્જ પ્લાન તમારા માટે એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 3GB હાઈ-સ્પીડ ડેટા મળે છે—જેનો અર્થ છે કે સમગ્ર વેલિડિટી દરમિયાન તમને કુલ 252GB ડેટા મળશે. 1 / 7 આ પ્લાનની એક ખાસ વિશેષતા એ […]

વાંચન ચાલુ રાખો

ટેકનો સ્પાર્ક 50S 5G ફોન લોન્ચ, કિંમત ફીચરની વિગત જાણો

Tecno Spark 50S 5G Launch : ટેકનો સ્પાર્ક 50એસ 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. તે ટેક્નો સ્પાર્કની આ સીરિઝનો બીજો ડિવાઇસ છે. ટેક્નો સ્પાર્ક 50S 5G સ્માર્ટફોન બે કલર ઓપ્શન અને બે રેમ સ્ટોરેજ વિકલ્પમાં રજૂ કરાયો છે.આ ફોન ઓક્ટા કોર મીડિયાટેક ડાયમેન્સિટી 6000 સીરિઝ ચિપસેટ પર રન કરે છે. તેમા એક હોરિઝોન્ટલ પિલ […]

વાંચન ચાલુ રાખો

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબ, એલન મસ્કનો મુકેશ અંબાણી પર કટાક્ષ

Elon Musk on Mukesh Ambani : ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ (સેટકોમ) સેવાઓ શરૂ કરવા અંગે વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલન મસ્ક અને ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી વચ્ચે ફરી એકવાર શાબ્દિક યુદ્ધ તીવ્ર બન્યું છે. સ્ટારલિંકના ભારતમાં પ્રવેશમાં વિલંબથી નારાજ મસ્કે ફરી એકવાર સોશિયલ મીડિયા દ્વારા આકરા પ્રહારો કર્યા છે. તેમણે કટાક્ષમાં મુકેશ અંબાણીને વડાપ્રધાન પણ […]

વાંચન ચાલુ રાખો

સેમસંગે બે સસ્તા ફોન લોન્ચ કર્યા, 6000mAh બેટરી અને 50MP કેમેરા, જાણો અન્ય ખાસિયતો

Samsung Galaxy M08-F08 Listed in India : સેમસંગે ભારતીય માર્કેટમાં તેના બજેટ સ્માર્ટફોન પોર્ટફોલિયોને વધારતા Galaxy M08 અને Galaxy F08 લોન્ચ કર્યો છે. બંને સ્માર્ટફોનને કંપનીની ભારતીય વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યા છે. સેમસંગે હાલમાં આ બન્ને મોડેલોને Coming Quickly તરીકે દેખાડ્યા છે. ફોનની સત્તાવાર કિંમત અને સેલ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. […]

વાંચન ચાલુ રાખો

ઓપ્પો ફાઇન્ડ X10 પ્રો મેક્સ ફોન લોન્ચ, 200MP ટ્રિપલ રિયર કેમેરા

Oppo Discover X10 Sequence Launch : ઓપ્પો કંપનીએ તેની ફ્લેગશિપ Oppo Discover X10 સીરિઝ સ્માર્ટફોન લોન્ચ કરી છે. લેટેસ્ટ ઓપ્પો ફાઈન્ડ એક્સ10 સીરિઝમાં 3 મોડલ – ઓપ્પો  ફાઇન્ડ X10, Oppo Discover X10 E અને ઓપ્પો ફાઇન્ડ એક્સ10 પ્રો મેક્સ સ્માર્ટફોન રજૂ કર્યા છે. લેટેસ્ટ ઓપ્પો ફાઇન્ડ એક્સ10 સીરિઝ ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 9600 પ્રો ચિપસેટ, 200 […]

વાંચન ચાલુ રાખો

7000mAh બેટરી વાળો Ai+ નોવા 2 પાવર 5G ફોન, આ તારીખથી થશે પ્રથમ સેલ, જાણો કિંમત અને ફિચર્સ

Ai+ NOVA 2 POWER 5G launched in india :  Ai+ એ ભારતીય બજારમાં પોતાનો નવો સ્માર્ટફોન Ai+ Nova 2 Energy 5G લોન્ચ કર્યો છે. કંપનીએ તેને ખાસ કરીને એવા ગ્રાહકો માટે ડિઝાઇન કર્યો છે જેઓ બજેટમાં 5G ફોન ઇચ્છે છે, જેમાં મોટી બેટરી અને સ્ટાઇલિશ લુક સાથે આવે છે. ફોનની શરૂઆતની કિંમત 15,999 રુપિયા છે. […]

વાંચન ચાલુ રાખો

જિઓના આ પ્લાનમાં 1 વર્ષ માટે Canva Professional ફ્રી, જાણો વિગત

જો તમે Jio SIM વાપરતા હોવ અને Canva પર ફોટા, વીડિયો, સોશિયલ મીડિયા પોસ્ટ્સ કે પ્રેઝન્ટેશન બનાવતા હોવ તો તમારા માટે એક ઉપયોગી સમાચાર છે. Reliance Jio એ Canva સાથે ભાગીદારી કરી છે, જેના હેઠળ પસંદગીના Jio રિચાર્જ પ્લાન્સ સાથે Canva Professional અથવા Canva Professional Liteનું 12 મહિનાનું મફત સબ્સ્ક્રિપ્શન આપવામાં આવે છે. ખાસ નોંધનીય […]

વાંચન ચાલુ રાખો

આઈફોન 18 પ્રો નવી A20 ચિપ અને AI ફીચર્સ સાથે થયો લોન્ચ

iPhone 18 Professional Launch Options: એપલે સપ્ટેમ્બરમાં યોજાયેલા તેના વર્ષના સૌથી મોટા કાર્યક્રમમાં iPhone 18 Professional અને iPhone 18 Professional Max લોન્ચ કર્યા છે. આ વખતે કંપનીએ નવી ડિઝાઈન સાથે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ (AI) ને તેના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન્સની મુખ્ય વિશેષતા બનાવી છે. નવા Professional મોડલ્સ A20 Professional ચિપ, વધુ પર્સનલાઇઝ્ડ Siri, લાંબી બેટરી લાઇફ અને […]

વાંચન ચાલુ રાખો

PM નરેન્દ્ર મોદીનું વડોદરામાં ભાષણ, યુવાનોને AI સ્કીલ શીખવા હાકલ

PM Narendra Modi Go to Vadodara : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતના વડોદરામાં ₹ 35000 કરોડની વધારે મૂડીરોકાણના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમય દરમિયાન કાર્યક્રમમાં આવેલા યુવાનોને સંબોધતા તેમણે કહ્યું કે ભારતના યુવાનો માટે AIમાં પારંગત હોવું મહત્વપૂર્ણ છે. અમે ઇચ્છીએ છીએ કે ભારતની યુવા પેઢી AI માટે તૈયાર થાય. PM […]

વાંચન ચાલુ રાખો

પોકો X8 પાવર 5G લોન્ચ, 10000mAh બેટરી ફોનની કિંમત ફીચર જાણો

POCO X8 Energy 5G Launch India : સ્માર્ટફોન યુઝરને હવે બેટરી ઉતરી જવાની ચિંતા રહેશે નહીં. ભારતમાં મોટી 10000mAh બેટરી સાથે પાવરફુલ સ્માર્ટફોન પોકો X8 પાવર લોન્ચ થયો છે. આ મોબાઇલમાં 1.5K સ્ક્રીન, 50MP કેમેરા, 32MP સેલ્ફી કેમેરા અને સ્નેપડ્રેગન પ્રોસેસર આવે છે. POCO X8 Energy બેટરી પોકો એક્સ8 પાવર 5જી સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત […]

વાંચન ચાલુ રાખો

ઇન્ફિનિક્સ હોટ 70 પ્રો 5G ભારતમાં લોન્ચ, કલર બદલતી બેક પેનલ વાળો સ્માર્ટફોન

Infinix Scorching 70 Professional 5G Launch : ઈન્ફિનિક્સ મોબાઇલ કંપનીએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Infinix Scorching 70 Professional 5G લોન્ચ કર્યો છે. આ ઇન્ફિનિક્સ હોટ સીરિઝનો સ્ટાઇલિશ લુક અને ડિફરેન્ટ ડિઝાઇનવાળો સ્માર્ટફોન છે, જેની બેક પેનલ પર નાની સી ડોટ મેટ્રિક્સ ડિસ્પ્લે છે, જેમા એનિમેશન ચાલે છે. માત્ર એટલું જ નહીં ઇન્ફિનિક્સ હોટ 70 પ્રો […]

વાંચન ચાલુ રાખો

ઘરમાં પડી રહેલો જૂનો ફોન બની જશે વાયરલેસ માઉસ, આ રીતે કરો ઉપયોગ – Gujarati Information | An previous telephone turn into a wi-fi mouse know by suggestions and methods

શરૂ કરવા માટે, ફક્ત તમારા જૂના સ્માર્ટફોન પર આમાંથી એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. આગળ, તમારે તમારા લેપટોપ અથવા કમ્પ્યુટર પર સમાન સોફ્ટવેરનું ડેસ્કટોપ સંસ્કરણ ઇન્સ્ટોલ કરવાની જરૂર છે; તે Home windows અને Mac બંને માટે ઉપલબ્ધ છે. તે પછી, તમારા ફોન પર એપ્લિકેશન ખોલો. તમને તમારા કમ્પ્યુટરથી કનેક્ટ થવાનો વિકલ્પ દેખાશે. ફોન અને કમ્પ્યુટર બંનેને […]

વાંચન ચાલુ રાખો

મુકેશ અંબાણીની કંપનીના આ પ્લાને મચાવી ધૂમ, માત્ર ₹200 માં 15 OTT પ્લેટફોર્મ અને 30GB ડેટાની સુવિધા – Gujarati Information | Mukesh Ambani firm jio recharge plan 15 OTT platforms and 30GB information facility for simply 200 rs

જો તમે ઓછી કિંમતે મોબાઇલ ડેટા અને OTT પ્લેટફોર્મ અને મનોરંજન લાભોને જોડતો સસ્તો પ્લાન શોધી રહ્યા છો, તો જિયોનો ₹200 પ્લાન તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે અને તે કુલ 30GB હાઇ-સ્પીડ ડેટા આપે છે. આ પ્લાન બહુવિધ OTT પ્લેટફોર્મ અને JioTV ની પણ સુવિધા આપે […]

વાંચન ચાલુ રાખો

શું માણસ 200 વર્ષ જીવી શકે? નવા અભ્યાસમાં શું સામે આવ્યું?

માણસનું આયુષ્ય કેટલું લાંબું હોઈ શકે? આધુનિક દવા અને ટેક્નોલોજીના વિકાસ સાથે આ સવાલ સતત રસ જગાવે છે. હૃદયરોગ, કેન્સર અને અન્ય ગંભીર બીમારીઓની સારવાર વધુ અસરકારક બને અને વૃદ્ધત્વ સાથે જોડાયેલી કેટલીક પ્રક્રિયાઓને નિયંત્રિત કરી શકાય તો શું માણસનું આયુષ્ય 150 કે 200 વર્ષ સુધી પહોંચી શકે? વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો વૃદ્ધત્વ અને […]

વાંચન ચાલુ રાખો
8100mAh બેટરી અને AI બટન સાથે ધાંસુ ફોન લોન્ચ, 108 એમપી કેમેરા અને વોટરપ્રુફ બોડી

8100mAh બેટરી અને AI બટન સાથે ધાંસુ ફોન લોન્ચ, 108 એમપી કેમેરા અને વોટરપ્રુફ બોડી

Honor X7e Plus 4G Launch : ઓનર એક્સ7ઇ પ્લસ 4જી ફોન લોન્ચ થયો છે.  તે એક Lite 4G વેરિયન્ટ છે. ઓનર એક્સ7ઇ પ્લસ ફોનમાં 256GB Storage સ્ટોરેજ પાવરફુલ 8100mAh બેટરી, IP69K રેટિંગ, 6 વર્ષની બેટરી હેલ્થ અને AI Button આવે ઘણા ફીર્સ મળે છે. ચાલો લેટેસ્ટ ઓનર X7e Plus 4G ફોનની કિંમત અને ફીચર્સ  Honor […]

વાંચન ચાલુ રાખો
Automobile Sunroof: કારમાં સનરૂફ કેટલા પ્રકારના હોય છે? જાણો દરેકના ફાયદા અને સુવિધા

Automobile Sunroof: કારમાં સનરૂફ કેટલા પ્રકારના હોય છે? જાણો દરેકના ફાયદા અને સુવિધા

Panoramic Sunroof : પેનોરેમિક સનરૂફ મોડર્ન અને લક્ઝરી કાર તેમજ એસયુવીમાં પેનોરેમિક સનરૂફનો ટ્રેન્ડ ખૂબ જ વધારે છે. આ પ્રકારના સનરૂફ કાર કે એસયુવીની સંપૂર્ણ છતને આવરી લે છે અને તેને બે ભાગમાં વહેંચવામાં આવે છે. બાકીના તમામ પ્રકારના સનરૂફની સરખામણીમાં આ પ્રકારના સનરૂફથી કારની અંદર વધુ પ્રકાશ, તડકો અને હવા આવે છે. એમજી હેક્ટર, […]

વાંચન ચાલુ રાખો
ફાસ્ટ ચાર્જિંગથી ફોનની બેટરી ખરાબ થઈ જાય છે? જાણો સત્ય, આ ભૂલો ઘટાડે છે બેટરી બાઈફ – Gujarati Information | Does quick charging harm the cellphone battery Know by ideas and methods

ફાસ્ટ ચાર્જિંગથી ફોનની બેટરી ખરાબ થઈ જાય છે? જાણો સત્ય, આ ભૂલો ઘટાડે છે બેટરી બાઈફ – Gujarati Information | Does quick charging harm the cellphone battery Know by ideas and methods

શું ઝડપી ચાર્જિંગ ખરેખર નુકસાન પહોંચાડે છે? : આધુનિક સ્માર્ટફોન અદ્યતન બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ્સ (BMS), તાપમાન સેન્સર્સ અને સ્માર્ટ ચાર્જિંગ અલ્ગોરિધમ્સથી સજ્જ છે. આ તકનીકો આપમેળે ચાર્જિંગ ગતિને નિયંત્રિત કરે છે. પરિણામે, ફોન શરૂઆતમાં ઝડપથી ચાર્જ થાય છે, પરંતુ બેટરી પર વધુ પડતો તાણ અટકાવવા માટે ચાર્જ 70%–80% સુધી પહોંચ્યા પછી ગતિ ધીમી પડી જાય […]

વાંચન ચાલુ રાખો
Avore EX Bike Launch: અવોરે ઇએક્સ ઇલેક્ટ્રિક બાઇક 3 વેરિયન્ટમાં લોન્ચ, કિંમત બેટરી રેન્જ અને ફીચર્સ જાણો

Avore EX Bike Launch: અવોરે ઇએક્સ ઇલેક્ટ્રિક બાઇક 3 વેરિયન્ટમાં લોન્ચ, કિંમત બેટરી રેન્જ અને ફીચર્સ જાણો

Avore EX ઇલેક્ટ્રિક બાઇકમાં 81 ફીચર્સ Avore EX ઇલેક્ટ્રિક બાઇકમાં LED હેડલાઇટ, સાત ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, બ્લૂટૂથ કનેક્ટિવિટી, સ્પ્લિટ સીટ, ક્રૂઝ કન્ટ્રોલ સાથે કુલ 81 ફીચર્સ મળે છે. આ ઇ બાઇકમાં સિટી, ઇકો, સ્પોર્ટ્સ, એપેક્સ જેવા 6 રાઇડિંગ મોડ મળે છે. BMS સાથે આ મોટરસાઇકલની સંપૂર્ણ જાણકારી મેળવી શકાય છે. મોબાઇલ એપમાં પણ AI […]

વાંચન ચાલુ રાખો
BSNL એ લોન્ચ કર્યો ₹1.34 લાખનો ફોન, જો તમારી પાસે પૈસા હોય તો પણ તમે નહીં ખરીદી શકશો નહીં, જાણો કેમ?

BSNL એ લોન્ચ કર્યો ₹1.34 લાખનો ફોન, જો તમારી પાસે પૈસા હોય તો પણ તમે નહીં ખરીદી શકશો નહીં, જાણો કેમ?

સ્વદેશી ટેલિકોમ ઓપરેટર BSNL એ ₹1,34,166 ની કિંમતનો નવો ફોન લોન્ચ કર્યો છે. જીહા તમે સાચું વાંચ્યું છે એક લાખ ચોત્રીસ હજાર રૂપિયા. જો તમને આ કિંમતથી આઘાત લાગ્યો હોય અથવા BSNL ની ટીકા કરવાનું મન થાય તો થોડી રાહ જોવો. આ કોઈ સામાન્ય સ્માર્ટફોન નથી તેમાં એવી ખાસ સુવિધાઓ છે જે લાખોની કિંમતના નિયમિત […]

વાંચન ચાલુ રાખો