ગુજરાતમાં અવિરત મેઘ મહેરઃ છેલ્લા 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ નોંધાયો, પાટણના સાંતલપુરમાં 15 ઈંચ ખાબક્યો
In the present day Gujarat rain fall information: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક હળવો તો ક્યાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. જોકે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદના કારણેને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં […]
વાંચન ચાલુ રાખો