સવારનો નાસ્તો સ્કિપ કરે છે, ડિનરમાં માત્ર સૂપ, મલાઈકા અરોરા ડાયટ પ્લાન બધા અનુસરી શકે?
મલાઈકા અરોરા હંમેશા સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની વાત કરે છે. મલાઈકા યોગ અને સંતુલિત આહારનું પાલન કરે છે. જોકે, મલાઈકાએ એક વાર કહ્યું હતું કે તે નાસ્તો છોડી દે છે, જે સૌથી મહત્વપૂર્ણ ભોજન માનવામાં આવે છે. મલાઈકાએ 2019 માં પિંકવિલાને કહ્યું કે “હું સામાન્ય રીતે નાસ્તો નથી ખાતી કારણ કે હું ઉપવાસ કરું છું. હું […]
વાંચન ચાલુ રાખો