Samrat Choudhary Shapath Grahan: બિહારમાં પહેલીવાર બીજેપીના ‘સમ્રાટ’બન્યા મુખ્યમંત્રી, વિજય ચૌધરી અને વિજેન્દ્ર યાદવ ડેપ્યુટી સીએમ
Samrat Choudhary Oath as Bihar CM: બિહારમાં આજથી “સમ્રાટોનો યુગ” શરૂ થાય છે. રાજ્યમાં લગભગ 20 વર્ષ પછી સત્તા પરિવર્તન જોવા મળ્યું છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા સમ્રાટ ચૌધરી નવા મુખ્યમંત્રી છે. મંગળવારે ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં સર્વાનુમતે નેતા તરીકે ચૂંટાયા બાદ, તેમણે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. શપથ ગ્રહણ સમારોહ ટૂંકો હતો. […]
વાંચન ચાલુ રાખો