IPL 2026, CSK vs KKR LIVE : આઈપીએલ 2026, આયુષ મ્હાત્રે 38 રને આઉટ

IPL 2026, CSK vs KKR LIVE : આઈપીએલ 2026, આયુષ મ્હાત્રે 38 રને આઉટ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IPL 2026 Chennai Tremendous Kings vs Kolkata Knight Riders Scorecard, CSK vs KKR LIVE Rating: આઈપીએલ 2026 ની 22મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 6 ઓવરમાં 2 વિકેટે 72 રન બનાવી લીધા છે.  કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. 

બન્ને ટીમો આ પ્રમાણે છે

ચેન્નાઇ સુપર કિંગ્સ : ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન, આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટોન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ, ગુરજપનીત સિંહ.

કોલકાતા નાઇટ રાઇડર્સ : અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, કેમરુન ગ્રીન, રોવમન પોવેલ, રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, કાર્તિક ત્યાગી, વૈભવ અરોરા.

  • Apr 14, 2026 20:01 IST

    CSK vs KKR LIVE : આયુષ મ્હાત્રે 38 રને આઉટ

    આયુષ મ્હાત્રે 17 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે 38 રને વૈભવ અરોરાની ઓવરમાં કેચ આઉટ થયો. સીએસકેએ 72 રને બીજી વિકેટ ગુમાવી.

  • Apr 14, 2026 19:49 IST

    CSK vs KKR LIVE : ઋતરાજ ગાયકવાડ 7 રને આઉટ

    ઋતરાજ ગાયકવાડ 6 બોલમાં 1 ફોર સાથે 7 રને અનુકુલ રોયની ઓવરમાં કેચ આઉટ થયો. ચેન્નાઇએ 25 રને પ્રથમ વિકેટ ગુમાવી.

  • Apr 14, 2026 19:08 IST

    CSK vs KKR LIVE : કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લેઇંગ ઇલેવન

    અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, કેમરુન ગ્રીન, રોવમન પોવેલ, રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, કાર્તિક ત્યાગી, વૈભવ અરોરા.

  • Apr 14, 2026 19:06 IST

    CSK vs KKR LIVE : ચેન્નાઇ સુપર કિંગ્સ પ્લેઇંગ ઇલેવન

    ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન, આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટોન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ, ગુરજપનીત સિંહ.

  • Apr 14, 2026 19:05 IST

    CSK vs KKR LIVE : કેકેઆરે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    આઈપીએલ 2026 ની 22મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે

  • Apr 14, 2026 18:34 IST

    CSK vs KKR LIVE : કેકેઆર પ્રથમ જીત માટે સજ્જ

    ચાર મેચ પછી પણ KKR પોતાની પહેલી જીતની રાહ જોઈ રહ્યું છે. ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. બીજી તરફ CSK એ સતત ત્રણ મેચ હાર્યા બાદ દિલ્હી કેપિટલ્સ સામે પોતાની છેલ્લી મેચમાં જીતી મેળવી હતી. 

  • Apr 14, 2026 18:07 IST

    CSK vs KKR LIVE : આજે ચેન્નાઈ વિ કોલકાતા વચ્ચે મેચ

    આઈપીએલ 2026 ની 22મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *