પ્રોટીનથી ભરપૂર મગની દાળના પરોઠા, હેલ્ધી અને ટેસ્ટી પણ !

પ્રોટીનથી ભરપૂર મગની દાળના પરોઠા, હેલ્ધી અને ટેસ્ટી પણ !

જીવનશૈલી | રેસીપી | ઉનાળો | સવારના નાસ્તામાં જ્યારે કંઈક હેલ્ધી અને ટેસ્ટી ખાવાનું મન થાય, ત્યારે ‘મગની દાળના પરોઠા’ એક બેસ્ટ ઓપ્શન છે. મગની દાળ પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે, અને જ્યારે તેને મસાલેદાર રીતે પરોઠામાં સ્ટફ કરવામાં આવે છે, ત્યારે તેનો સ્વાદ બમણો થઈ જાય છે.  બાળકોને સવારના નાસ્તા માટે આ પરાઠા એકદમ પરફેક્ટ છે. અહીં […]

વાંચન ચાલુ રાખો
Rajkot Hearth Information: રાજકોટના કાલાવડ રોડ પર ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં ભીષણ આગ, 200થી વધુ લોકોનું રસ્ક્યૂ કરાયું

Rajkot Hearth Information: રાજકોટના કાલાવડ રોડ પર ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં ભીષણ આગ, 200થી વધુ લોકોનું રસ્ક્યૂ કરાયું

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે, તેનો ધુમાડો લગભગ એક કિલોમીટર દૂરથી દેખાઈ રહ્યો હતો. જોકે ઘટનાની જાણ થતા જ રાજકોટ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ અને પાણીના મારો ચલાવી મહામહેનતે આગ પર કાબૂ મેળવી લીધો હતો. […]

વાંચન ચાલુ રાખો
બીચ પર જોવા મળ્યો નુસરત જહાંનો ગ્લેમરસ અંદાજ, પાણીમાં આપ્યા પોઝ, જુઓ Pictures – Gujarati Information | Nusrat Jahan’s Glamorous Seashore Pictures Go Viral

બીચ પર જોવા મળ્યો નુસરત જહાંનો ગ્લેમરસ અંદાજ, પાણીમાં આપ્યા પોઝ, જુઓ Pictures – Gujarati Information | Nusrat Jahan’s Glamorous Seashore Pictures Go Viral

નુસરત જહાં બીચ પર ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. પાણીમાં પણ તેનો સ્ટાઇલિશ અને આકર્ષક લુક ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો હતો. 1 / 5 Nusrat Jahan અભિનેત્રી તરીકે ઓળખાણ બનાવ્યા બાદ રાજકારણ સુધીની તેની સફર નોંધપાત્ર રહી છે. સોશિયલ મીડિયા પર પણ તેનો મજબૂત ફેનબેઝ છે, જ્યાં તે વારંવાર પોતાની તસવીરો અને […]

વાંચન ચાલુ રાખો
આગામી 3 દિવસ રહેશે ગરમીનો ‘ગંભીર’ પ્રકોપ! હવામાન વિભાગે ચેતવણી જારી કરી

આગામી 3 દિવસ રહેશે ગરમીનો ‘ગંભીર’ પ્રકોપ! હવામાન વિભાગે ચેતવણી જારી કરી

ભારતના ઘણા ભાગોમાં ગરમીએ હવે ખતરનાક સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ વચ્ચે હવામાન વિભાગે આજે (રવિવારે) આગામી ત્રણ દિવસ માટે હીટવેવ એલર્ટ જારી કર્યું છે. વધુમાં લોકોને ગરમી સામે સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. IMD અનુસાર, ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના ઘણા પ્રદેશોમાં તીવ્ર ગરમીની અસર અનુભવાશે, જ્યાં તાપમાન સામાન્ય સ્તરથી નોંધપાત્ર રીતે […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલની સ્થિતિ અને ગુજરાત કેવી રીતે પહોંચશે પ્લેઓફમાં?

ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલની સ્થિતિ અને ગુજરાત કેવી રીતે પહોંચશે પ્લેઓફમાં?

GT vs CSK IPL 2026: આઈપીએલ 2026 ની 37મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સીઝનનો પાંચમો પરાજય થયો છે. ગુજરાત ટાઇટન્સે CSK ને 8 વિકેટથી કારમી હાર આપી. આ હાર બાદ પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ ટીમ માટે આગળનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. જોકે ટીમ પ્લેઓફની દોડમાં રહે છે અને તકો હજુ પણ અસ્તિત્વમાં છે. છતાં […]

વાંચન ચાલુ રાખો
હિંગ અને કાળું મીઠું સાથે ખાવાના 5 મોટા ફાયદા, ગેસ અને પેટના દુખાવામાં મિનિટોમાં મળશે રાહત

હિંગ અને કાળું મીઠું સાથે ખાવાના 5 મોટા ફાયદા, ગેસ અને પેટના દુખાવામાં મિનિટોમાં મળશે રાહત

રસોડામાં મળતા ઘણા મસાલા ફક્ત સ્વાદ જ નથી વધારતા, તે સ્વાસ્થ્ય માટે અમૃતથી ઓછા નથી. આવું જ એક ઉદાહરણ હિંગ અને કાળા મીઠાનું ઉત્તમ મિશ્રણ છે. આ મિશ્રણ પાચન સંબંધી અનેક સમસ્યાઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. આ બે ઘટકોમાં રહેલા પોષક તત્વો શરીરને ગેસ, અપચો અને પેટના દુખાવા જેવી બીમારીઓથી રાહત આપવામાં મદદ કરે […]

વાંચન ચાલુ રાખો
આંધ્ર પ્રદેશમાં ઈંધણ માટે મચી હાહાકાર, 421 પેટ્રોલ પંપ બંધ, મુખ્યમંત્રીએ અધિકારીઓને આપ્યા કડક કાર્યવાહીના આદેશ

આંધ્ર પ્રદેશમાં ઈંધણ માટે મચી હાહાકાર, 421 પેટ્રોલ પંપ બંધ, મુખ્યમંત્રીએ અધિકારીઓને આપ્યા કડક કાર્યવાહીના આદેશ

Andhra Pradesh Information: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ અધિકારીઓને રાજ્યમાં ઇંધણની અછતને પહોંચી વળવા તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. આ ઇંધણની અછતને કારણે રાજ્યભરના અનેક પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અઠવાડિયાના અંતમાં સોશિયલ મીડિયા પર અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ વધવાની સંભાવના અંગે ફરતા અટકળોને પગલે લોકોમાં ગભરાટ ફેલાયો […]

વાંચન ચાલુ રાખો
Cucumber: કાકડી કડવી નીકળે તો ફોંકશો નહીં, આ 3 સરળ રીતે કડવાશ દૂર કરો

Cucumber: કાકડી કડવી નીકળે તો ફોંકશો નહીં, આ 3 સરળ રીતે કડવાશ દૂર કરો

Cucumber Bitterness Take away Ideas : ઉનાળાતુમાં કાકડીનું વધુ સેવન કરવામાં આવે છે, કારણ કે તે શરીરને ઠંડુ રાખવાની સાથે સાથે તેને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. કાકડીમાં લગભગ 90-95% પાણી હોય છે, જે આકરો તડકો અને હીટસ્ટ્રોક સામે રક્ષણ આપવામાં મદદગાર છે. આ સિવાય તેમાં વિટામિન કે, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર જેવા […]

વાંચન ચાલુ રાખો
Silver Cleansing Ideas: કાળા પડી ગયેલા ચાંદીના દાગીના મિનિટોમાં નવા જેવા ચમકશે, અપનાવો આ સરળ ઘરેલું નુસખાઓ

Silver Cleansing Ideas: કાળા પડી ગયેલા ચાંદીના દાગીના મિનિટોમાં નવા જેવા ચમકશે, અપનાવો આ સરળ ઘરેલું નુસખાઓ

Silver Cleansing Ideas: ઘણા લોકો ચાંદીના ઘરેણા કાળા પડી જાય ત્યારે તેને સોનીને ત્યાં સાફ કરાવવા માટે આપે છે, પરંતુ તમે કેટલાક અસરકારક ઘરેલું ઉપાયો દ્વારા ઘરે જ તેને નવા જેવા બનાવી શકો છો. ચાંદી પર જામી ગયેલી સલ્ફાઇડની પરતને દૂર કરવા માટે રસોડામાં ઉપલબ્ધ સાધનો જ કાફી છે.  ઘરે ચાંદીના દાગીના સાફ કરવા ખૂબ […]

વાંચન ચાલુ રાખો
Hill Stations: ઉત્તરાખંડના 7 ઓફબીટ હિલ સ્ટેશનના નામ અને મુખ્ય આકર્ષણ

Hill Stations: ઉત્તરાખંડના 7 ઓફબીટ હિલ સ્ટેશનના નામ અને મુખ્ય આકર્ષણ

ઉત્તરાખંડના ઓફબિટ હિલ સ્ટેશન ઉનાળામાં ગરમી વધવાની સાથે લોકો ઠંડી જગ્યા પર ફરવા જઇ રહ્યા છે. આવી સ્થિતિમાં પ્રખ્યાત હિલ સ્ટેશન પર લોકોની ભીડ થઇ જાય છે, જે પ્રવાસનો મજા બગાડે છે. આથી ઓછી ભીડ અને શાંત સ્થળો પર ફરવા જવું જોઇએ. અહીં ઉત્તરાખંડના અમુક હિડન હિલ સ્ટેશન વિશે જાણકારી આપી છે, જે તેમની પ્રાકૃતિક […]

વાંચન ચાલુ રાખો
બંગાળમાં પીએમ મોદીએ બીજેપીની પ્રચંડ જીતનો વાયદો કર્યો, કહ્યું – પ્રથમ તબક્કામાં તુટ્યો ટીએમસીનો અહંકાર

બંગાળમાં પીએમ મોદીએ બીજેપીની પ્રચંડ જીતનો વાયદો કર્યો, કહ્યું – પ્રથમ તબક્કામાં તુટ્યો ટીએમસીનો અહંકાર

West Bengal Meeting Election 2026 : પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે યોજાશે. બીજા તબક્કા માટે રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર ચાલુ છે. આ દરમિયાન વડાપ્રધાન નન્દ્ર મોદીએ બંગાળમાં વિજય સંકલ્પ સભાને સંબોધિત કરી હતી. તેમણે ટીએમસી અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહાર કર્યો હતો. પીએમ મોદીએ દાવો કર્યો હતો કે પહેલા તબક્કાના મતદાન બાદ […]

વાંચન ચાલુ રાખો
સાંસદ યુસુફ પઠાણે પરિવાર સાથે વડોદરામાં કર્યું મતદાન, બંગાળમાં TMC અને ગુજરાતમાં BJP અંગે આપ્યું મોટું નિવેદન

સાંસદ યુસુફ પઠાણે પરિવાર સાથે વડોદરામાં કર્યું મતદાન, બંગાળમાં TMC અને ગુજરાતમાં BJP અંગે આપ્યું મોટું નિવેદન

ક્રિકેટરમાંથી લોકસભાના સાંસદ બનેલા યુસુફ પઠાણ રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વડોદરા પહોંચ્યા હતા. તેમણે પોતાની પત્ની અને પિતા સાથે મતદાન કર્યું. આ પ્રસંગે યુસુફ પઠાણે જણાવ્યું કે બંગાળના લોકો તૃણમૂલ કોંગ્રેસ અથવા ટીએમસીને ખૂબ માન આપે છે. તેમણે જણાવ્યું કે જ્યાં પણ કોઈ રાજકીય પક્ષ જનતાનો પક્ષ મેળવે છે, તે […]

વાંચન ચાલુ રાખો
આણંદમાં ચૂંટણી કર્મચારી તો પાટણમાં વૃદ્ધાનું મતદાન મથકમાં હાર્ટ એટેકના કારણે મોત

આણંદમાં ચૂંટણી કર્મચારી તો પાટણમાં વૃદ્ધાનું મતદાન મથકમાં હાર્ટ એટેકના કારણે મોત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યાં જ ધોમધખતા તાપમાં પણ મતદાતાઓ મતદાન કેન્દ્ર પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપીયોગ કરી રહ્યા છે. આવામાં આણંદમાં મતદાન બુથ પર ફરજ દરમિયાન કર્મચારીનું મોત નિપજ્યું છે ત્યાં જ પાટણમાં પણ વૃદ્ધાનું હાર્ટ અટેકના હુમલાથી કેન્દ્ર પર જ મોત નિપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે. આણંદમાં […]

વાંચન ચાલુ રાખો
Gujarat Election Boycott: મહેસાણાના દેલા ગામે હજુ સુધી એક પણ મત ન પડતા તંત્રમાં દોડધામ

Gujarat Election Boycott: મહેસાણાના દેલા ગામે હજુ સુધી એક પણ મત ન પડતા તંત્રમાં દોડધામ

Mehsana Voting Boycott: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન ચૂંટણી પંચ દ્વારા તેમજ નેતાઓ દ્વારા તમામ મતદાતાઓને પોતાના મતાધિકારનો ઉપીયોગ કરવા માટે જાગૃત કરવામાં આવી આવી રહ્યા છે. ત્યારે ચૂંટણી પ્રક્રિયા વચ્ચે મહેસાણા અને ભાવનગર જિલ્લાના બે ગામોએ તંત્રની ઉંઘ ઉડાડી દીધી છે. મહેસાણા પાસે આવેલા દેલા ગામે સવારથી જ […]

વાંચન ચાલુ રાખો
ઉનાળામાં આમરસ સાથે માણો રૂ જેવી પોચી ‘પડવાળી રોટલી’, જાણો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

ઉનાળામાં આમરસ સાથે માણો રૂ જેવી પોચી ‘પડવાળી રોટલી’, જાણો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

Gujarati Padwali Roti: ભારત વિવિધતાનો દેશ છે અને આ વિવિધતા અહીંના ખાન-પાનમાં દેખાય છે. ખાસ કરીને તેની રોટલીમાં. ભારતના વિવિધ રાજ્યોમાં રોટલીની વિશાળ શ્રેણી તૈયાર કરવામાં આવે છે, જે દરેક પોતાની રીતે અનોખી હોય છે. આવી જ એક સ્વાદિષ્ટ વાનગી ગુજરાતની પડવાળી રોટલી છે, જે વિવિધ પ્રદેશોમાં વિવિધ નામોથી ઓળખાય છે જેમ કે દૂધપડ, દોહરી, […]

વાંચન ચાલુ રાખો
Jamnagar Bride Voting: જામનગરમાં લગ્ન પહેલા કન્યા પહોંચી મતદાન મથકે, કહ્યું-‘પહેલા મતદાન, પછી લગ્ન’

Jamnagar Bride Voting: જામનગરમાં લગ્ન પહેલા કન્યા પહોંચી મતદાન મથકે, કહ્યું-‘પહેલા મતદાન, પછી લગ્ન’

જામનગરથી લોકશાહી પ્રત્યે સમર્પણનો એક સુંદર પુરાવો સામે આવ્યો છે. અહીં એક યુવતીએ તેના જીવનના સૌથી ખાસ દિવસે મતદાન કરવાને પ્રાથમિકતા આપી હતી. લગ્નની વિધિઓ અને તૈયારીઓ વચ્ચે તે તેના સંપૂર્ણ દુલ્હનના પોશાકમાં સજ્જ થઈને સીધી મતદાન મથક પર પહોંચી અને મતદાન કર્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ચાલી રહ્યું હતું. […]

વાંચન ચાલુ રાખો
ગોધરા શારદા મંદિર સ્કૂલમાં ચૂંટણી પૂર્વે જ મતદાન મથકમાં આગ લાગી, ચૂંટણી સ્ટાફે સમયસર EVM મશીનોને સુરક્ષિત ખસેડ્યા

ગોધરા શારદા મંદિર સ્કૂલમાં ચૂંટણી પૂર્વે જ મતદાન મથકમાં આગ લાગી, ચૂંટણી સ્ટાફે સમયસર EVM મશીનોને સુરક્ષિત ખસેડ્યા

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મહાપર્વ ઉજવાઈ રહ્યું છે પરંતુ પંચમહાલ જિલ્લાના ગોધરામાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. ગોધરામાં આવેલા એક મતદાન મથકની અંદર મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની ઘટનાને પગલે મતદાન કેન્દ્ર પર હાજર રહેલા કર્મચારીઓ અને વહેલી સવારે મતદાન કરવા આવેલા લોકોમાં ભારે અફરાતફરી […]

વાંચન ચાલુ રાખો
Gujarat Election: અમદાવાદ, મહેસાણા સહિત ઘણા વોટિંગ બૂથ પર EMV મશીન ખોટકાયા, મતદારો પરેશાન

Gujarat Election: અમદાવાદ, મહેસાણા સહિત ઘણા વોટિંગ બૂથ પર EMV મશીન ખોટકાયા, મતદારો પરેશાન

Gujarat Native Physique Election Voting : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. આકરા તડકામાં પણ સવારથી મતદાન મથકો પર મતદારો વોટિંગ કરવા પહોંચી રહ્યા છો. જો કે ઘણા વોટિંગ બુથ પર EVM ખોટકાયા હોવાની ઘટના સામે આવી છે. ઘણા મતદાન મથકો પર ટેક્નિકલ કારણોસર મતદાન પ્રક્રિયા રોકવાની ફરજ પડી હતી. અમદાવાદ […]

વાંચન ચાલુ રાખો
Gujarat native physique election voting reside: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 25 હજાર ઉમેદવારો વચ્ચે ખરાખરીનો ખેલ

Gujarat native physique election voting reside: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 25 હજાર ઉમેદવારો વચ્ચે ખરાખરીનો ખેલ

Gujarat native physique election voting reside: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે રવિવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. આજે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. રાજ્યની 17માંથી 15 મનપા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યના 4 કરોડથી વધુ મતદારો […]

વાંચન ચાલુ રાખો
Job in Germany : ભારતીય નર્સો માટે જર્મનીમાં બંપર ભરતી, નોકરી મળતાં જ મળશે ₹2.75 લાખ પગાર

Job in Germany : ભારતીય નર્સો માટે જર્મનીમાં બંપર ભરતી, નોકરી મળતાં જ મળશે ₹2.75 લાખ પગાર

Nurse Jobs in Germany: જર્મનીમાં હાલમાં આરોગ્ય સંભાળ કામદારોની ભારે માંગ છે, ખાસ કરીને નર્સિંગ ક્ષેત્રમાં વૃદ્ધાવસ્થા અને આરોગ્ય સંભાળ કામદારોની અછત જર્મન સરકાર માટે નોંધપાત્ર ચિંતાનું કારણ બની રહી છે. આ મુદ્દાને ઉકેલવા માટે સરકાર હોસ્પિટલો અને ક્લિનિક્સમાં દર્દીઓની સંભાળ રાખવા માટે ભારત જેવા દેશોમાંથી નર્સોની ભરતી કરી રહી છે.  જર્મનીમાં હાલમાં 1,000 નર્સોની […]

વાંચન ચાલુ રાખો
આજનું રવિવારનું લવ રાશિફળ, 26 એપ્રિલ 2026 |at the moment sunday love horoscope 26 April 2026

આજનું રવિવારનું લવ રાશિફળ, 26 એપ્રિલ 2026 |at the moment sunday love horoscope 26 April 2026

at the moment sunday love horoscope 26 April 2026, રવિવાર, આજનું લવ રાશિફળ: જ્યોતિષ પાસેથી જાણો મેષ, વૃષભ, કર્ક, સિંહ, મિથુન, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિના લોકો માટે આજની પ્રેમ કુંડળી. Source link

વાંચન ચાલુ રાખો