IND vs WI: ભારત-વેસ્ટ ઈન્ડિઝ પહેલી ODI વરસાદના કારણે થશે રદ? જાણો તિરુવનંતપુરમમાં કેવું રહેશે હવામાન – Gujarati Information | Breaking Information IND vs WI India vs West Indies Thiruvananthapuram Rain climate replace

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ વનડે 27 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે. હાલના અનુમાનથી ચાહકોને રાહત મળી શકે છે, કારણ કે વરસાદની મર્યાદિત શક્યતા છે. જોકે, અંતિમ નિર્ણય મેચના દિવસેના હવામાન પર રહેશે. (PC:PTI/X) Source link

વાંચન ચાલુ રાખો

અમદાવાદમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ

અમદાવાદ શહેરમાં રવિવારે બપોરે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. બપોરે 3 વાગ્યાની આસપાસ શહેરના વિવિધ વિસ્તારોમાં કાળાડીબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરમાં ભાદરવા મહિનામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાયા અને વાહનવ્યવહાર છેલ્લા અડધા કલાકથી વધુ સમય સુધી પડેલા મુસળધાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો […]

વાંચન ચાલુ રાખો

અમદાવાદમાં ભારે વરસાદ, ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી

Ahmedabad Rain Information : અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદથી અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું છે. ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી જિલ્લા સહિત ઘણી વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ ગાંધીનગરમાં અંધારપટ, પવન અને વીજળી સાથે ભારે વરસાદ અમદાવાદ ગાંધીનગરના વિસ્તારમાં […]

વાંચન ચાલુ રાખો

અમદાવાદ સહિત ગુજરાતમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ

Gujarat rain newest updates : ગુજરાતમાં શ્રાવણ મહિનો કોરો કાઢ્યા પછી મેઘરાજા ફરીથી ગુજરાત પર રિઝ્યા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે 18 સપ્ટેમ્બર 2026, શુક્રવારના રોજ વહેલી સવારથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં સવારથી જ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાનું શરું થયું […]

વાંચન ચાલુ રાખો

ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો IMD ની અપડેટ

Gujarat climate forecast alert: ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાત માટે આગામી 7 દિવસનું હવામાન પૂર્વાનુમાન જાહેર કર્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકા-ભડાકા થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા? હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી […]

વાંચન ચાલુ રાખો

ગુજરાતમાં 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ, ક્યાં કેટલો પડ્યો?

Gujarat rain updates : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદની સીસ્ટમ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ગણેશચતુર્થીના દિવસ સમગ્ર ગુજરાત પર મેઘની મહેર જોવા મળી હતી. ગુજરાતમાં ફરીથી વરસાદ પડવાનું શરું થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. આ ઉપરાંત રાજ્યમાં 24 કલકામાં પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં 259 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં […]

વાંચન ચાલુ રાખો

ગુજરાતમાં વરસાદનો કહેર! આ જિલ્લાઓમાં રેડ એલર્ટ, 38 જળાશયો હાઈ એલર્ટ પર

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વણસી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તેની સૌથી વધુ અસર જોવા મળી છે જ્યાં આણંદ, અમદાવાદ અને વલસાડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વહીવટીતંત્ર દ્વારા NDRF અને SDRFની 38 ટીમો તૈનાત કરવામાં આવી છે. રાજ્યભરના 35 જળાશયો હાઈ એલર્ટ પર […]

વાંચન ચાલુ રાખો

અમદાવાદમાં વરસાદે ખોલી AMCની પોલ, રસ્તાઓ બન્યા સ્વિમિંગ પુલ

અમદાવાદમાં માત્ર એક કલાકમાં પડેલા ભારે વરસાદે ભારે તબાહી મચાવી હતી. હવામાન વિભાગે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે 13 જિલ્લાઓ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું હતું. વરસાદ એટલો જોરદાર હતો કે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે અને અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. બે અંડરપાસ બંધ […]

વાંચન ચાલુ રાખો

અમદાવાદમાં કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ, પોશ વિસ્તારો જળબંબાકાર

Ahmedabad heavy rain pink alert updates: અમદાવાદ શહેરમાં કાળા ડિબાગ વાદળોની ઘેરાબંધી અને કાળાધબ્બ અંધારપટ વચ્ચે આજ સવારથી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગાઢ અંધારું અને ઘટેલી વિઝિબિલિટીને કારણે વાહનચાલકો માટે રસ્તા પરથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર માટે આગામી કલાકો માટે ભારે વરસાદનું રેડ […]

વાંચન ચાલુ રાખો

ગુજરાતમાં વરસાનો નવો રાઉન્ડ શરૂઃ 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ

Gujarat rain new spherical: લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં ફરીથી વરસાદી સીસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ગુજરાતમાં વરસાદના ફર આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં […]

વાંચન ચાલુ રાખો

અમદાવાદમાં ધોધમાર વરસાદ, 15 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદનું રેડ એલર્ટ

અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ બરાબરનો જામ્યો છે. એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ ભારે વરસાદ રેડ એલર્ટ હેઠળ વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. અમદાવાદ શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાયા ધોધમાર વરસાદને કારણે શહેરના […]

વાંચન ચાલુ રાખો

IND vs SL : ટીમ ઈન્ડિયા 2 મિનિટ મોડી પડી હોત તો ગાલેમાં જીત હાથમાંથી સરકી જાત, જાણો કારણ – Gujarati Information | Breaking Information IND vs SL Crew India might not received check if rain begins 2 minutes early

ભારત અને શ્રીલંકા વચ્ચેની ગાલે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરીને 165 રનની જીત મેળવી. ભારતે શ્રીલંકાને 372 રનનો પડકાર આપ્યો હતો, પરંતુ યજમાન ટીમ લક્ષ્યાંક સુધી પહોંચી શકી નહોતી. Source link

વાંચન ચાલુ રાખો

વરસાદમાં ટીવી, ફ્રિજ, મોબાઇલ, એસીને શોર્ટ સર્કિટથી સુરક્ષિત રાખશે આ ગેજેટ્સ! કિંમત છે સાવ નજીવી

ચોમાસા દરમિયાન શોર્ટ સર્કિટની ઘટનાઓ વધુ જોવા મળે છે. ચોમાસા દરમિયાન વોલ્ટેજના વધઘટ અને ભેજને કારણે ઘરમાં રહેલી ઇલેક્ટ્રોનિક વસ્તુઓને સૌથી વધુ નુકસાન થાય છે. જોકે તમે માત્ર 200 રૂપિયામાં તમારા હજારો રૂપિયાના મોંઘા ગેજેટ્સ જેમ કે ટીવી કે રેફ્રિજરેટર, એસી, લેપટોપ સુરક્ષિત રાખી શકો છો. તે પણ કોઈપણ ટેક નિષ્ણાતની મદદ વગર. ચાલો કેવી […]

વાંચન ચાલુ રાખો

ગુજરાતમાં 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ, ખેડબ્રહ્મામાં સૌથી વધુ 3.27 ઈંચ, ક્યાં કેટલો નોંધાયો?

As we speak Gujarat rain fall information: ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો 162 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આમ રાજ્યમાં વરસાદ પડવાના વિસ્તારમાં નોંધપાત્ર વધારો રહ્યો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સૌથી વધારે 3.27 […]

વાંચન ચાલુ રાખો

ગુજરાતમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં જાહેર થયું ઓરેન્જ અને યલો એલર્ટ

સમગ્ર ગુજરાતમાં ચોમાસું પૂરજોશમાં ચાલી રહ્યું છે જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બુધવારે હવામાન વિભાગે પંચમહાલ, દાહોદ અને મહિસાગરના ઉત્તરીય જિલ્લાઓ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જારી કર્યું હતું, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી માટે ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવ્યું હતું, […]

વાંચન ચાલુ રાખો

ગુજરાતમાં મેઘમહેરઃ રાજ્યમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શેહરામાં 5.43 ઈંચ ખાબક્યો, ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

In the present day Gujarat rain fall knowledge: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘ મહેર જોવા મળી રહી છે. ગુજરાતના માથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. આજે બુધવારે વહેલી સવારથી અમદાવાદમાં પણ હળવો વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ […]

વાંચન ચાલુ રાખો

વરસાદી સિઝનમાં ભારતના 5 ફેમસ વોટરફોલ, પરિવાર કે મિત્રો સાથે કરો એક્સપ્લોર

well-known waterfalls in monsoon : વરસાદની ઋતુમાં મુસાફરી કરવી થોડી મુશ્કેલ બની જાય છે પરંતુ લોકો આ ખુશનુમા મોસમનો આનંદ માણવા માટે ફરવા જાય છે. ચોમાસા દરમિયાન દરેક સ્થળની સુંદરતામાં ઘણો વધારો થાય છે. ભારતમાં ઘણી બધી જગ્યાઓ છે જ્યાં લોકો વરસાદની ઋતુમાં ખાસ કરીને ધોધ જોવા જાય છે. ભારતમાં ઘણી જગ્યાએ સુંદર ધોધ છે, […]

વાંચન ચાલુ રાખો

અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, રાજ્યમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ, પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Right now Gujarat rain fall information: ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડવાનો શરૂ થયો છે. ધીમે ધીમે વરસાદ પડવાનો વિસ્તાર વધવા લાગ્યો છે. આજે મંગળવારે વહેલી સવારથી અમદાવાદ, અરવલ્લી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો 134 તાલુકામાં વરસાદ […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં મેઘમહેર યથાવત્ઃ 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ, સૌથી વધારે રાજકોટમાં 2.72 ઈંચ નોંધાયો, 13 જિલ્લામાં યલો એલર્ટ

ગુજરાતમાં મેઘમહેર યથાવત્ઃ 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ, સૌથી વધારે રાજકોટમાં 2.72 ઈંચ નોંધાયો, 13 જિલ્લામાં યલો એલર્ટ

Right now Gujarat rain fall knowledge: ગુજરાતમાં ચોમાસું એકદમ જામ્યું છે. ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 226 તાલુકામાં વરસાદ નોંદાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટમાં 2.72 ઈંચ નોંધાયો હતો. ગુજરાતના માથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે […]

વાંચન ચાલુ રાખો
રાજ્યમાં 252 તાલુકામાં મેઘમહેર,  મોરબીમાં 8.74 ઈંચ અને ટંકારામાં 7.60 ઈંચ વરસાદ

રાજ્યમાં 252 તાલુકામાં મેઘમહેર, મોરબીમાં 8.74 ઈંચ અને ટંકારામાં 7.60 ઈંચ વરસાદ

Gujarat Rain Climate Forecast Replace : રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે.  શનિવારને 1 ઓગસ્ટના રોજ સવારના 6.00 થી  રાતના 8.00 વાગ્યા સુધીમાં 252 તાલુકામાં વરસાદ નોંધાયો છે.  સૌથી વધુ મોરબીમાં 8.74 ઈંચ અને ટંકારામાં 7.60 ઈંચ વરસાદ વરસ્યો છે 252 તાલુકામાં વરસાદ  સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારને 1 […]

વાંચન ચાલુ રાખો
ગુજરતાના માથે વરસાદી સંકટ! 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ, અંબિકામાં આભ ફાટ્યું, ક્યાં કેટલો વરસાદ નોંધાયો

ગુજરતાના માથે વરસાદી સંકટ! 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ, અંબિકામાં આભ ફાટ્યું, ક્યાં કેટલો વરસાદ નોંધાયો

At present Gujarat rain fall knowledge: ગુજરાતમાં આગામી બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના માથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત માટે બે દિવસો ભારે સાબિત થવાના છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સુરતના અંબિકામાં અતિ ભારે વરસાદ પડ્યો હતો. અહીં 24 કલાકમાં 24 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.  […]

વાંચન ચાલુ રાખો
વરસાદી માહોલમાં સાવધાન! દિવસમાં કેટલા કપ ચા પીવી જોઈએ? જાણો ચા પીવાના ફાયદા અને ગેરફાયદા

વરસાદી માહોલમાં સાવધાન! દિવસમાં કેટલા કપ ચા પીવી જોઈએ? જાણો ચા પીવાના ફાયદા અને ગેરફાયદા

ચા માત્ર એક પીણું નથી પરંતુ મોટાભાગના ભારતીયો માટે દિવસની શરૂઆત કરવાનો સૌથી પ્રિય રસ્તો છે. સવારના નાસ્તાથી લઈને સાંજના થાક સુધી એક કપ ચા તરત જ મૂડ ફ્રેશ કરી દે છે. પરંતુ ચા પ્રેમીઓ વરસાદી માહોલમાં ઘણીવાર એક દિવસમાં 5 થી 6 કપ ચા પી જતા હોય છે. શું તમે જાણો છો કે વધુ […]

વાંચન ચાલુ રાખો
ભરબપોરે અમદાવાદ પર છવાયા કાળા ડિબાંગ વાદળો, શહેરના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ

ભરબપોરે અમદાવાદ પર છવાયા કાળા ડિબાંગ વાદળો, શહેરના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ

અમદાવાદ આજે બપોરે 2.30 વાગ્યા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ ગયું છે. ત્યાં જ શહેરના એસજી હાઇવે, બોડકદેવ, રાણીપ, નારણપુરા સહિત ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ત્યાં જ શહેર આખાની માથે કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે. અમદાવાદમાં બપોરના સમયે પણ સાંજ જેવો નજારો જોવા મળી રહ્યો છે. જોકે હવામાન […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં મેઘમહેર યથાવત્ઃ 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ, સૌથી વધારે રાજકોટમાં 2.72 ઈંચ નોંધાયો, 13 જિલ્લામાં યલો એલર્ટ

વરસાદના રેડ એલર્ટ વચ્ચે ગુજરાતમાં 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ, સૌથી વધુ પાવીજેતપુરમાં 2.83 ઈંચ નોંધાયો, ક્યાં કેટલો પડ્યો વરસાદ

Right this moment Gujarat rain fall knowledge: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 106 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 2.83 ઈંચ […]

વાંચન ચાલુ રાખો
ચોમાસામાં પીવો આ ખાસ જ્યૂસ, ઇમ્યૂનિટી બુસ્ટ થવાની સાથે બોડી પણ ડિટોક્સ થશે, આ રીતે કરો તૈયાર

ચોમાસામાં પીવો આ ખાસ જ્યૂસ, ઇમ્યૂનિટી બુસ્ટ થવાની સાથે બોડી પણ ડિટોક્સ થશે, આ રીતે કરો તૈયાર

Physique Detox Drinks : ચોમાસાની ઋતુ એકદમ ફ્રેશનેશ લાવે છે પરંતુ આ સિઝનમાં અનેક બીમારીઓનો ખતરો પણ વધી જાય છે.  વરસાદમાં વાતાવરણમાં ભેજ વધારે હોય છે, જેના કારણે બેક્ટેરિયા, વાયરસ અને ફંગસ ઝડપથી વધે છે, જેનાથી ઈમ્યુનિટી પણ ઓછી થઈ જાય છે. આવી સ્થિતિમાં શરીરને અંદરથી મજબૂત બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમ જોવા જઈએ […]

વાંચન ચાલુ રાખો