Gujarat Information Stay Updates: ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયાના નામે કોર્ટમાં ડિવોર્સની અરજી દાખલ, સામે આવ્યું મોટું કારણ

Gujarat Information Stay Updates: ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયાના નામે કોર્ટમાં ડિવોર્સની અરજી દાખલ, સામે આવ્યું મોટું કારણ

ગુજરાતી સિંગર કાજલ મહેરિયા ફરી એકવાર ચર્ચામાં સપડાી છે. કાજલ મહેરિયાના નામે કોઈક અજાણી વ્યક્તિએ છૂટાછેડાની અરજી કરી દીધી છે. મહેસાણાની ફેમિલી કોર્ટમાં જ્યારે આ અરજી પર સુનાવણી થઈ અને કાજલ મહેરિયા તેમજ તેના પતિ અલ્પેશ ઠાકોરને નોટિસ મળી છે. આ મામલો થોડા દિવસ અગાઉનો છે, કાજલ મેહરિયા અને તેના પતિ દ્વારા આ મામલે મહેસાણા […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદને કેન્દ્ર સરકાર તરફથી મોટી ભેટ, મેટ્રોના ફેઝ-2A ને આપી મંજૂરી, બનશે 5 નવા સ્ટેશન

અમદાવાદને કેન્દ્ર સરકાર તરફથી મોટી ભેટ, મેટ્રોના ફેઝ-2A ને આપી મંજૂરી, બનશે 5 નવા સ્ટેશન

કેન્દ્ર સરકારે અમદાવાદને મોટી ભેટ આપી છે અને શહેરમાં કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોર સુધી ચાલનારા શહેરના મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2(A) ને મંજૂરી આપી દીધી છે. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ₹2,169.04 કરોડના ખર્ચે શહેરના 6.032 કિલોમીટરના પટમાં મેટ્રો ટ્રેન નેટવર્કના વિસ્તરણ માટે મંજૂરી આપવામાં […]

વાંચન ચાલુ રાખો
Air India Crash: પ્લેન ક્રેશમાં દીકરો-વહુ ગુમાવ્યા, છેલ્લા એક વર્ષથી રોજ લંડનથી પાકિસ્તાની યુવક ફોન કરીને પૂછે છે- “કેમ છો તમે?”

Air India Crash: પ્લેન ક્રેશમાં દીકરો-વહુ ગુમાવ્યા, છેલ્લા એક વર્ષથી રોજ લંડનથી પાકિસ્તાની યુવક ફોન કરીને પૂછે છે- “કેમ છો તમે?”

મૃત્યુ માણસને છીનવી શકે છે, પરંતુ એ માણસે પાછળ છોડેલી સ્નેહની સુવાસને ભૂંસી શકતું નથી. સરહદો ભલે ભારત અને પાકિસ્તાનને અલગ કરતી હોય, પણ દિલના તાર જોડાય છે ત્યારે નફરત હારી જાય છે અને માનવતા જીતી જાય છે. ગત વર્ષે 12 જૂન 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં ક્રેશ થયેલી એર ઇન્ડિયાની […]

વાંચન ચાલુ રાખો
ગાંધીનગર અને અમદાવાદમાં બોમ્બની ધમકી, CM, AMC, RSSની કચેરીઓ ટાર્ગેટ પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

ગાંધીનગર અને અમદાવાદમાં બોમ્બની ધમકી, CM, AMC, RSSની કચેરીઓ ટાર્ગેટ પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Gujarat bomb Menace electronic mail: ગુજરાતમાં છાસવારે બોમ્બની ધમકી ભર્યા ઈમેલ આવે છે ત્યારે ફરી આજે 10 જૂન 2026 બુધવારના રોજ અલગ અલગ જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ભર્યા ઈમેઈલમાં સીએમ ઓફિસ, અમદાવાદ કોર્પોરેશન ઓફિસ અને આરએસએસની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની માહિતી આપવામાં આવી હતી. ધમકી ભર્યો ઈમેઈલ મળતા જ સુરક્ષા […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર પીકઅપની પાછળ ઘૂસી ઈકો કાર, આગ લાગતા પરિવાર સામે જ ડ્રાઈવ જીવતો સળગ્યો

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર પીકઅપની પાછળ ઘૂસી ઈકો કાર, આગ લાગતા પરિવાર સામે જ ડ્રાઈવ જીવતો સળગ્યો

Ahmedabad Vadodara categorical freeway accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર છાસવારે અકસ્માતો સર્જાય છે. ત્યારે વધુ એક કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો છે. પોઈચા નજીક એક્સપ્રેસ વે પર આગળ જતી પીકઅપ પાછળ ઈકો કાર ઘૂસી જતાં ઈકોમાં આગ લાગી હતી. અગમાં ડ્રાઈવ જીતવો સળગતા મોત નીપજ્યું હતું. આ ઘટનામાં 5 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે. […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદના બોપલમાં પોલીસના ડરથી ભાગતા કુખ્યાત આરોપીનું ચોથા માળેથી પટકાતા મોત

અમદાવાદના બોપલમાં પોલીસના ડરથી ભાગતા કુખ્યાત આરોપીનું ચોથા માળેથી પટકાતા મોત

અમદાવાદના બોપલ વિસ્તારમાં એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. પોલીસના આગમનની જાણ થતાં ભાગવાનો પ્રયાસ કરી રહેલા કુખ્યાત આરોપી મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી નીચે પટકાતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પ્રાથમિક માહિતી અનુસાર, મહાવીરસિંહ સિંધવ દારૂના નશામાં હતો અને તેના રહેઠાણ નજીક પડોશીઓ સાથે ઉગ્ર […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં શાળાઓ ખૂલતા જ સ્કૂલ ઓટો રીક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો ઝીંકાયો, જુઓ વર્ષ 2026નું નવું રેટ લિસ્ટ

ગુજરાતમાં શાળાઓ ખૂલતા જ સ્કૂલ ઓટો રીક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો ઝીંકાયો, જુઓ વર્ષ 2026નું નવું રેટ લિસ્ટ

ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક વર્ષ 2026-27 નો ધમાકેદાર પ્રારંભ થયો છે. ઉનાળાના 35 દિવસના લાંબા વેકેશન બાદ આજે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની ગલીઓ સ્કૂલ બસ, યુનિફોર્મ અને બાળકોના કલરવથી ગુંજી ઉઠી હતી. પ્રથમ દિવસે શાળાઓમાં કુમકુમ તિલક, ગુલાબના ફૂલ અને ચોકલેટ આપીને વિદ્યાર્થીઓનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં ‘વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન’, પીએમ મોદીએ કહ્યું- વિશ્વના રમતગમત વારસામાં વધુ એક નવો અધ્યાય

અમદાવાદમાં ‘વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન’, પીએમ મોદીએ કહ્યું- વિશ્વના રમતગમત વારસામાં વધુ એક નવો અધ્યાય

અમદાવાદમાં 4 જૂનથી 8 જૂન દરમિયાન પહેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુરુવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પહેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ-2026 ના પ્રારંભની સત્તાવાર જાહેરાત કરી હતી. પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ પ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, “અમદાવાદની ધરતી પરથી વિશ્વના રમતગમત વારસામાં વધુ એક નવો અધ્યાય […]

વાંચન ચાલુ રાખો
World Atmosphere Day 2026: કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલની હાજરીમાં યોજાયો અવેરનેસ પ્રોગ્રામ, “પાણી બચાવો, કિડની બચાવો, પર્યાવરણ બચાવો”

World Atmosphere Day 2026: કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલની હાજરીમાં યોજાયો અવેરનેસ પ્રોગ્રામ, “પાણી બચાવો, કિડની બચાવો, પર્યાવરણ બચાવો”

વિશ્વ પર્યાવરણ દિવસ 2026 ના અવસરે અમદાવાદની મૈરિંગો સિમ્સ હોસ્પિટલે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. “પાણી બચાવો – કિડની બચાવો – પર્યાવરણ બચાવો” થીમ આધારિત આ પ્રોગ્રામમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કિડની હેલ્થ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચેના સંબંધ પર […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઇ, મુંબઇની મહિલા કેબ ડ્રાઇવર થકી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ

ગુજરાતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઇ, મુંબઇની મહિલા કેબ ડ્રાઇવર થકી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ

Gujarat Crime Information : ગુજરાત સહિત દેશભરમાં ડ્રગ્સનું દૂષણ ચિંતાજનક રીતે વધ્યું છે. મુંબઇ પોલીસની સાકીનાકા એન્ટી નાર્કોટિક્સ સ્કવોડે એક મહિલા કેબ ડ્રાઇવરને એમડી ડ્રગ્સ સાથે પકડી હતી. આ મહિલા પાસેથી મળેલા ડ્રગ્સના તાર ગુજરાતના નર્મદા જિલ્લા સાથે જોડાયેલા હોવાની માહિતી મળતા પોલીસ પર સ્તબ્ધ થઇ ગઇ હતી. મહિલા પાસેથી પ્રાપ્ત માહિતીના આધારે મુંબઇ પોલીસની […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને શોધી કાઢવા સર્ચ ઓપરેશન, અમદાવાદમાં 291 શંકાસ્પદ અટકાયત

ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને શોધી કાઢવા સર્ચ ઓપરેશન, અમદાવાદમાં 291 શંકાસ્પદ અટકાયત

Gujarat unlawful Bangladeshi Immigrants: થોડા દિવસ પહેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને તેમણે ગાંધીનગરના સોનીપુરમાં સભા યોજી હતી. આ સભામાં તેમણે હુંકાર કર્યો હતો કે દેશભરમાંથી એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને બહાર કાઢવામાં આવશે. શાહના હુંકારની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. ગુજરાતભરમાં બાંગ્લાદેશીઓને શોધી કાડા માટે સર્ચ ઓપરેશન હાથધરવામાં આવ્યું છે. અમદાવાદ, […]

વાંચન ચાલુ રાખો
IPL 2026 ફાઇનલ પછી ગુજરાત ટાઇટન્સ સાથે મોટો અકસ્માત: GT ટીમ બસમાં આગ લાગી, શુભમન ગિલ અને તેના સાથી ખેલાડીઓનો આબાદ બચાવ

IPL 2026 ફાઇનલ પછી ગુજરાત ટાઇટન્સ સાથે મોટો અકસ્માત: GT ટીમ બસમાં આગ લાગી, શુભમન ગિલ અને તેના સાથી ખેલાડીઓનો આબાદ બચાવ

Gujarat titans staff bus hearth: રવિવારે રાત્રે IPL 2026 ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હાર બાદ, ગુજરાત ટાઇટન્સ કેમ્પમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ હાર્યા બાદ ટીમ બસમાં અચાનક આગ લાગી હતી. સદનસીબે તમામ ખેલાડીઓ અને સ્ટાફને સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. શોર્ટ […]

વાંચન ચાલુ રાખો
Breaking Information: વિરાટ કોહલીએ સૌથી ઝડપી અડધી સદી ફટકારી, IPL 2026 ફાઈનલમાં બનાવ્યો રેકોર્ડ – Gujarati Information | Breaking Information IPL 2026 Remaining RCB vs GT Virat Kohli quickest half century file

આમ, આઠ વર્ષ પછી, તેણે સૌથી ઝડપી અડધી સદીનો પોતાનો પાછલો રેકોર્ડ તોડ્યો. તે IPL ફાઇનલ ઇતિહાસમાં સંયુક્ત રીતે બીજી સૌથી ઝડપી અડધી સદી પણ છે. (PC:X/RCB/IPL) Source link

વાંચન ચાલુ રાખો
Ahmedabad Climate: અમદાવાદમાં IPL ફાઈનલ મેચ પહેલા વરસાદ, જાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો પીચ રિપોર્ટ અને હવામાન કેવું રહેશે?

Ahmedabad Climate: અમદાવાદમાં IPL ફાઈનલ મેચ પહેલા વરસાદ, જાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો પીચ રિપોર્ટ અને હવામાન કેવું રહેશે?

Gujarat Ahmedabad Climate Information Immediately: અમદાવાદ સહિત ગુજરાતના ઘણા શહેરોમાં શનિવારે મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. હવામાનમાં અચાનક પલટા સાથે વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ગુજરાતના ઘણા વિસ્તારો સહિત મુંબઇ અને દિલ્હીમાં પણ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે.  અમદાવાદમાં […]

વાંચન ચાલુ રાખો
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે અમદાવાદમાં મેડિકલ ટૂરિઝમને વેગ, સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં ઈરાક સહિતનાં 7 દેશોથી દર્દીઓ સારવાર માટે આવ્યા

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે અમદાવાદમાં મેડિકલ ટૂરિઝમને વેગ, સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં ઈરાક સહિતનાં 7 દેશોથી દર્દીઓ સારવાર માટે આવ્યા

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે પણ અમદાવાદ આંતરરાષ્ટ્રીય હેલ્થકેર હબ તરીકે પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી રહ્યું છે. ઈરાક, તાન્ઝાનિયા, સેશેલ્સ, નાઈજિરિયા, કેન્યા, યુએઈ અને સીએરા લિઓન જેવા દેશોમાંથી દર્દીઓ અદ્યતન અને વિશ્વસનીય સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ અમદાવાદનો સંપર્ક કરી રહ્યા છે. હાલમાં સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં ડો. દિપક દવે દ્વારા જટિલ ગાયનેકોલોજીકલ સમસ્યાઓ, સોફ્ટ ટિશ્યૂ […]

વાંચન ચાલુ રાખો
કોંગોથી આવેલા યુવકમાં શંકાસ્પદ ઇબોલા કેસ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરાયો દાખલ

કોંગોથી આવેલા યુવકમાં શંકાસ્પદ ઇબોલા કેસ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરાયો દાખલ

ગુજરાતમાં આરોગ્ય વિભાગ ઇબોલા વાયરસ અંગે સંપૂર્ણ સતર્ક સ્થિતિમાં આવી ગયું છે. આફ્રિકન દેશ કોંગોથી આવેલા 37 વર્ષીય વ્યક્તિને ઇબોલા જેવા લક્ષણો દેખાતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખાસ નિરીક્ષણ હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. દર્દીને શરૂઆતમાં વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી બાદમાં તેને વધુ સારી તબીબી સારવાર અને દેખરેખ માટે અમદાવાદ ખસેડવામાં […]

વાંચન ચાલુ રાખો
આફ્રિકાથી અમદાવાદ આવતા મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ, દેશને ઇબોલા મુક્ત રાખવા ગુજરાત સરકાર એલર્ટ

આફ્રિકાથી અમદાવાદ આવતા મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ, દેશને ઇબોલા મુક્ત રાખવા ગુજરાત સરકાર એલર્ટ

દેશમાં ઇબોલા વાયરસના ચેપને ફેલાતો અટકાવવા માટે સરકાર ખાસ સાવધાની રાખી રહી છે. ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ સોમવારે જણાવ્યું હતું કે આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરો માટે અમદાવાદ એરપોર્ટ પર સઘન સ્ક્રીનીંગ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે આ સ્ક્રીનીંગ પ્રોટોકોલ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જારી કરી છે. એરપોર્ટ પર યુગાન્ડા, કોંગો અને દક્ષિણ […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદના નવા મેયર બન્યા હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહ, નવસારીમાં પણ હોદ્દેદારો નિમાયા

અમદાવાદના નવા મેયર બન્યા હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહ, નવસારીમાં પણ હોદ્દેદારો નિમાયા

Ahmedabad and Navsari Mayor and Deputy Names Introduced : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 28 દિવસ બાદ હવે મહાનગરપાલિકાઓના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. અમદાવાદ અને નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશના મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરના મેયર તરીકે હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની પસંદગી કરવામાં આવી છે.  મળતી […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં આગામી 6 દિવસ માટે યલો એલર્ટ, AMC એ શહેરના 45 હોટ સ્પોટ વિસ્તારોની યાદી જાહેર કરી

અમદાવાદમાં આગામી 6 દિવસ માટે યલો એલર્ટ, AMC એ શહેરના 45 હોટ સ્પોટ વિસ્તારોની યાદી જાહેર કરી

દર વર્ષે જેઠ મહિનામાં ‘નૌતપ’ તરીકે ઓળખાતો સમયગાળો શરૂ થાય છે. પંચાંગ ગણતરીઓ અનુસાર, સૂર્ય દેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે નૌતપ શરૂ થાય છે, જે નવ દિવસ સુધી ચાલે છે. નૌતપ (જેને નવતપ પણ કહેવામાં આવે છે) એ એવા સમય તરીકે ગણવામાં આવે છે જ્યારે સૂર્યના કિરણો નોંધપાત્ર રીતે તીવ્ર બને છે, જેના […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં આગામી 6 દિવસ માટે યલો એલર્ટ, AMC એ શહેરના 45 હોટ સ્પોટ વિસ્તારોની યાદી જાહેર કરી

અમદાવાદમાં ગરમીનો પ્રકોપ: કોર્પોરેશને જાહેર કર્યા શહેરના 45 ‘હોટ સ્પોટ’ વિસ્તારો, તમારા વિસ્તારનું નામ છે કે નહીં? ચેક કરો લિસ્ટ

દર વર્ષે જેઠ મહિનામાં ‘નૌતપ’ તરીકે ઓળખાતો સમયગાળો શરૂ થાય છે. પંચાંગ ગણતરીઓ અનુસાર, સૂર્ય દેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે નૌતપ શરૂ થાય છે, જે નવ દિવસ સુધી ચાલે છે. નૌતપ (જેને નવતપ પણ કહેવામાં આવે છે) એ એવા સમય તરીકે ગણવામાં આવે છે જ્યારે સૂર્યના કિરણો નોંધપાત્ર રીતે તીવ્ર બને છે, જેના […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં માગો એ બ્રાન્ડનો નકલી માલ હાજર! ફેવિક્વિકથી લઈને અમૂલ ઘી સુધી બધું જ ડુપ્લીકેટ, ક્રાઈમ બ્રાંચનો મોટો પર્દાફાશ

અમદાવાદમાં માગો એ બ્રાન્ડનો નકલી માલ હાજર! ફેવિક્વિકથી લઈને અમૂલ ઘી સુધી બધું જ ડુપ્લીકેટ, ક્રાઈમ બ્રાંચનો મોટો પર્દાફાશ

તમે જે બ્રાન્ડેડ વસ્તુઓ અસલી સમજીને આંધળો વિશ્વાસ મૂકી ઘરે લાવો છો તે નકલી તો નથી ને? આ સવાલ એટલા માટે થાય છે કારણ કે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શહેરમાં અસલી બ્રાન્ડના નામે વેચાતા ડુપ્લીકેટ સામાનના એક મસમોટા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય અને ખિસ્સા બંને સાથે ચેડાં કરતું આ આખું નેટવર્ક છેલ્લા દોઢ […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં બેંક કર્મચારીએ RBI ચેસ્ટમાંથી ઉડાવ્યા ₹8.37 કરોડ, ₹2 કરોડનો બંગલો અને લક્ઝુરિયસ લાઈફ જીવી કર્યા જલસા

અમદાવાદમાં બેંક કર્મચારીએ RBI ચેસ્ટમાંથી ઉડાવ્યા ₹8.37 કરોડ, ₹2 કરોડનો બંગલો અને લક્ઝુરિયસ લાઈફ જીવી કર્યા જલસા

અમદાવાદના હાર્ટ સમાન ગણાતા નવરંગપુરા વિસ્તારમાંથી બેંકિંગ છેતરપિંડીનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. અહીં આવેલી ICICI બેંકની પ્રાદેશિક શાખાની અંદર સેન્ટ્રલ બેંક એટલે કે આરબીઆઈ કરન્સી ચેસ્ટ (RBI Forex Chest) માંથી એક કે બે લાખ નહીં પરંતુ પૂરા ₹8.37 કરોડ ગાયબ કરી દેવામાં આવ્યા હતા. આ આખી લૂંટ કે બેંક ફ્રોડ કોઈ બહારની વ્યક્તિએ […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ એરપોર્ટ પર કરોડોના સોનાની ચોરીનો ખુલાસો, અકાસા એરના સિક્યોરિટી ઈન્ચાર્જ સહિત 8ની ધરપકડ

અમદાવાદ એરપોર્ટ પર કરોડોના સોનાની ચોરીનો ખુલાસો, અકાસા એરના સિક્યોરિટી ઈન્ચાર્જ સહિત 8ની ધરપકડ

અમદાવાદ પોલીસે શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 2.1 કિલોગ્રામ સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આમ કરીને તેઓએ ગુનામાં સંડોવાયેલા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે અને તેના આઠ સભ્યોની ધરપકડ કરી છે. આરોપીઓએ અકાસા એરલાઇન્સના કાર્ગો વિભાગમાં ચોરીને અંજામ આપ્યો હતો, જે દરમિયાન તેઓ આશરે ₹2.58 કરોડના સોનાના દાગીનાવાળા પાર્સલ લઈને […]

વાંચન ચાલુ રાખો
ના પ્રેમ મળ્યો ના પૈસા: અમદાવાદમાં શોરૂમથી કરોડોનું સોનું ચોરનાર હર્ષિદાને પ્રેમીએ આપ્યો દગો, જાણો સેલ્સ ગર્લની આખી કહાની

ના પ્રેમ મળ્યો ના પૈસા: અમદાવાદમાં શોરૂમથી કરોડોનું સોનું ચોરનાર હર્ષિદાને પ્રેમીએ આપ્યો દગો, જાણો સેલ્સ ગર્લની આખી કહાની

અમદાવાદમાં એક જ્વેલરી શોરૂમમાં થયેલી ચોરી હાલમાં ચર્ચાનો વિષય છે. શોરૂમમાં કામ કરતી એક સેલ્સગર્લે શોરૂમમાંથી ₹1.5 કરોડથી વધુના દાગીના ચોરી લીધા હતા. ચોરી કરતી યુવતીને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હવે એવું બહાર આવ્યું છે કે યુવતીએ પ્રેમમાં પડી ગઈ હોવાથી આ ગુનો કર્યો હતો. આ કેસ ખૂબ જ રસપ્રદ છે તેમાં પ્રેમ […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં હમાસ કનેક્શન! CID એ ક્રિપ્ટો ટેરર ફંડિંગ રેકેટનો કર્યો પર્દાફાશ, 9 આરોપીની ધરપકડ

ગુજરાતમાં હમાસ કનેક્શન! CID એ ક્રિપ્ટો ટેરર ફંડિંગ રેકેટનો કર્યો પર્દાફાશ, 9 આરોપીની ધરપકડ

ગુજરાત CID ક્રાઈમે ₹226 કરોડના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેમાં આતંકવાદી જૂથ હમાસના ફ્રન્ટ ઓર્ગેનાઈઝેશન સાથે જોડાયેલા એક વોન્ટેડ આરોપી વ્યક્તિનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે CID ક્રાઈમે આ સિન્ડિકેટ સાથે સંકળાયેલા નવ વ્યક્તિઓની ધરપકડ કરી છે. સાત ધરપકડ અમદાવાદમાં કરવામાં આવી હતી, જ્યારે એક-એક ધરપકડ મુંબઈ અને એક કરનાલ હરિયાણામાં […]

વાંચન ચાલુ રાખો