દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતની ટેસ્ટ, વન ડે અને ટી20 ટીમની જાહેરાત

India Ladies Squads for South Africa : સાઉથ આફ્રિકા પ્રવાસ માટેની ટેસ્ટ, વન ડે અને ટી20 શ્રેણી માટે સોમવારે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી હતી. સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની ટીમમાં ઈજામાંથી સાજા થયા બાદ જેમિમા રોડ્રિગ્સની ત્રણેય ટીમમાં વાપસી થઇ છે. 9 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર વચ્ચે એક ટેસ્ટ, 3 વન ડે અને 3 ટી20 […]

વાંચન ચાલુ રાખો

એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ India A ટીમમાં ફેરફાર, જાણો ક્યા ક્યા ખેલાડી સામેલ કરાયા

Asia Cup rising Stars 2026 : એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 ટુર્નામેન્ટ 19 નવેમ્બર થી 29 નવેમ્બર દરમિયાન દોહામાં યોજાશે. આ ટુર્નામેન્ટમાં ઈન્ડિયા A સહિત કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. આ માટે તાજેતરમાં તિલક વર્માની કેપ્ટન્સી હેઠળ India A ટીમની જાહેરાત કરવામાં આવી હતી. હવે રવિવાર 8 નવેમ્બર 2026 ના રોજ, આ ટીમમાં […]

વાંચન ચાલુ રાખો

અંશુલ કંબોજે 15 વર્ષ બાદ વન-ડેમાં ખાસ સિદ્ધિ મેળવી, ઝહિર ખાન, મનોજ પ્રભાકરની એલિટ લિસ્ટમાં સામેલ

IND vs NZ 2nd ODI : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વન ડેમાં પણ વરસાદને કારણે વિક્ષેપ પડ્યો હતો, પરંતુ આ મેચમાં ભારતે ડકવર્થ-લુઈસના નિયમના આધારે 4 રનથી જીત મેળવી હતી. આ મેચમાં પણ ભારતીય બોલરોનો દેખાવ શાનદાર રહ્યો હતો, જેમાં ગુરનૂર બ્રારે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો અને 4 વિકેટ ઝડપી હતી. તે પ્લેયર ઓફ […]

વાંચન ચાલુ રાખો

ઈન્ડિયા વિ ન્યુઝીલેન્ડ બીજી વનડે મેચ લાઈવ અપડેટ્સ

India vs New Zealand 2nd ODI LIVE Rating Updates: રાહ જોવાનો અંત આવ્યો છે. વેલિંગ્ટનમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મેચ 47-47 ઓવર માટે રમાશે. લાઈવ એક્શન અડધા કલાક પછી, સવારે 8:30 વાગ્યે શરૂ થશે. પીચ કવર દૂર કરવામાં આવ્યા છે. વરસાદને કારણે ટોસ 7:30 વાગ્યે થઈ શક્યો નહીં. […]

વાંચન ચાલુ રાખો

પીએમ મોદીએ એશિયન પેરા ગેમ્સના મેડલ વિજેતાઓને કહ્યું – તમારો સંઘર્ષ અને સિદ્ધિઓ દરેક ભારતીય માટે પ્રેરણા

PM Modi Meets Asian Para Video games Champions : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જાપાનમાં એશિયન પેરા ગેમ્સ 2026 ના મેડલ વિજેતાઓને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ખેલાડીઓના સંઘર્ષ અને સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમની સફર અને સફળતા સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે. ભારતે એશિયન પેરા ગેમ્સમાં અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ […]

વાંચન ચાલુ રાખો

ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ, પોર્ટુગલ તરફથી હવે નહીં રમે

Cristiano Ronaldo Retires : પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ 41 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. હવે તે પોર્ટુગલ તરફથી લાલ રંગની જર્સીમાં રમતો જોવા મળશે નહીં. તેણે ટ્વિટર પર એક વીડિયો રિલીઝ કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. નિવૃત્તિ સમયે ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ શું કહ્યું આજે એ દિવસ આવી ગયો છે જ્યારે […]

વાંચન ચાલુ રાખો

ભારત વિ ન્યૂઝીલેન્ડ વન ડે શ્રેણી : સંભવિત પ્લેઇંગ ઇલેવન, લાઇવ સ્ટ્રીમિંગ, આ ચેનલ પર ફ્રી માં જોઈ શકાશે

India vs New Zealand ODI Collection:  ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વન ડે શ્રેણીની પ્રથમ મેચ 4 નવેમ્બરેને બુધવારે ઓકલેન્ડના ઇડન પાર્કમાં રમાશે. ટી20 શ્રેણી જીત્યા બાદ ભારતીય ટીમ વન ડે શ્રેણી પણ જીતવા પ્રયત્ન કરશે રહેશે. બધાની નજર ફરી એકવાર વન ડે માં વિરાટ કોહલી અને રોહિત શર્મા પર રહેશે. શુભમન ગિલ પહેલી ત્રણ વનડેમાં […]

વાંચન ચાલુ રાખો

‘રવિન્દ્ર જાડેજાની વન-ડે કારકિર્દી લગભગ ખતમ’, ચેતેશ્વર પૂજારાએ ભવિષ્યવાણી કરતા ગણાવ્યું કારણ

India vs New Zealand ODI : ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પુજારાનું માનવું છે કે રવિન્દ્ર જાડેજાની વન ડે કારકિર્દી લગભગ ખતમ થઈ ગઈ છે. ટીમ મેનેજમેન્ટે અક્ષર પટેલને પ્રાધાન્ય આપતાં ન્યૂઝીલેન્ડ સામેની પાંચ વન ડેની શ્રેણી માટેની ટીમમાં જાડેજાની પસંદગી કરવામાં આવી નથી. આવતા વર્ષે યોજાનારા વન ડે વર્લ્ડ કપને જોતા સ્પષ્ટ થાય છે કે […]

વાંચન ચાલુ રાખો

અભિષેક શર્માએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ટી20માં કોઇ પ્લેયર નથી મેળવી શક્યો આવી સિદ્ધિ

Abhishek Sharma : ભારતીય ઓપનર અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી20માં સારી શરૂઆત કરી હતી પરંતુ લાંબી ઇનિંગ રમી શક્યો ન હતો. મુશ્કેલ બેટિંગ પિચ પર અભિષેક 27 રન બનાવીને મિશેલ સેન્ટનરના બોલ પર નાથન સ્મિથ દ્વારા કેચ આઉટ થયો હતો. અભિષેકે તેની ઇનિંગ દરમિયાન એક સિક્સર ફટકારી હતી. આ દરમિયાન એક નવો વર્લ્ડ રેકોર્ડ […]

વાંચન ચાલુ રાખો

IND vs NZ LIVE Rating: ભારત વિ ન્યૂઝીલેન્ડ ટી20 ક્રિકેટ પહેલી મેચ લાઈફ

IND vs NZ 2nd T20I Cricket Match LIVE Rating: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 શ્રેણીની બીજી મેચ શનિવાર (24 ઓક્ટોબર) ના રોજ ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ઈશાન કિશન ઈજાને કારણે બીજી ટી20માંથી પહેલાથી જ બહાર થઈ ગયો હતો.  વૈભવ સૂર્યવંશી તેની […]

વાંચન ચાલુ રાખો

IND vs NZ LIVE Rating: ભારત વિ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ મેચ પળેપળની અપડેટ્સ

IND vs NZ 1st T20 Cricket Match Rating:  સંજુ સેમસનની અડધી સદી (67), કેપ્ટન શ્રેયસ ઐયરના 42 અને નમન ધીરના આક્રમક અણનમ 42 રનની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટી20માં 4 વિકેટે વિજય મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 225 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. […]

વાંચન ચાલુ રાખો

રણજી ટ્રોફીમાં ચિન્મય સુતાર છવાયો, 77 વર્ષ બાદ રચાયો ઇતિહાસ

Chinmay Sutar Ranji Trophy Report : ભારતીય સ્થાનિક ક્રિકેટમાં મિઝોરમના બેટ્સમેન ચિન્મય સુતારે એવો ઇતિહાસ રચ્યો છે, જેની ચર્ચા લાંબા સમય સુધી થશે. રણજી ટ્રોફી 2026-27ની પ્લેટ ગ્રૂપની મેચમાં નાગાલેન્ડ સામે રમતાં ચિન્મય સુતારે 400 રનની અણનમ ઇનિંગ રમીને ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે. આ સાથે તેઓ રણજી ટ્રોફીના ઇતિહાસમાં એક ઇનિંગમાં 400 કે તેથી […]

વાંચન ચાલુ રાખો

ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ પાંચમી ટી20 લાઇવ અપડેટ્સ

India vs West Indies fifth T20I Stay Rating : ભારત સામેની પાંચમી અને નિર્ણાયક ટી20 મેચમાં વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન શાઇ હોપે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  મેચ વરસાદના કારણે 9-9 ઓવરની રમાશે.  આ મેચ બેંગલુરુંના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. પાંચ મેચની શ્રેણી 2-2થી બરાબરી પર છે. બન્ને ટીમો અંતિમ મેચ […]

વાંચન ચાલુ રાખો

આઈપીએલ 2027 : મહેલા જયવર્ધનેએ મુંબઈ ઈન્ડિયન્સ છોડ્યું, 3 વખત ફ્રેન્ચાઇઝીને ચેમ્પિયન બનાવી હતી

IPL 2027 : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2027 (આઈપીએલ 2027) ની હરાજી પહેલા મુંબઈ ઈન્ડિયન્સે શનિવારે એક મોટી જાહેરાત કરી હતી. શ્રીલંકાનો લેજન્ડરી ખેલાડી મહેલા જયવર્ધને આગામી સિઝનમાં હેડ કોચના રોલમાં જોવા મળશે નહીં. જયવર્ધનેના કોચિંગમાં ફ્રેન્ચાઈઝીએ 3 વખત આઇપીએલ ટાઇટલ જીત્યું હતું. 2017, 2019 અને 2020માં ટીમ ચેમ્પિયન બની હતી. તેઓ એક દાયકાથી મુંબઈ ઈન્ડિયન્સ […]

વાંચન ચાલુ રાખો

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વન ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, અંતિમ બે વન ડેમાં શ્રેયસ ઐયર કેપ્ટન

India Take a look at-ODI Squads For New Zealand Tour :  ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વન ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ 3 વન ડે માટે કેપ્ટન શુભમન ગિલ રહેશે.  અંતિમ 2 વન ડેમાં શુભમન ગિલ, કેએલ રાહુલને ટેસ્ટની તૈયારી માટે આરામ આપવામાં આવ્યો છે. છેલ્લી બે વન ડેમાં શ્રેયસ ઐયર કેપ્ટન […]

વાંચન ચાલુ રાખો

Ind vs WI 4th T20I Reside : ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ ચોથી ટી20 લાઇવ અપડેટ્સ

India vs West Indies 4th T20I Rating : શાઇ હોપની અણનમ સદી બાદ કિમો પૌલની ચુસ્ત બોલિંગ (5 વિકેટ)ની મદદથી વેસ્ટ ઇન્ડીઝે ભારત સામેની ચોથી ટી20માં 24 રને વિજય મેળવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝે 20 ઓવરમાં 3 વિકેટે 247 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 19.3 ઓવરમાં 223 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે વેસ્ટ […]

વાંચન ચાલુ રાખો

અભિષેક શર્મા પાવરપ્લેમાં કેવી રીતે મચાવે છે ધમાલ, બોલરો સામેની રણનીતિ જણાવી

Abhishek Sharma : ભારતીય ઓપનર અભિષેક શર્મા તેની આક્રમક બેટીંગ માટે જાણીતો છે, પણ તેની બેટીંગ માત્ર સહજ શૈલી અને મોટા શોટ ફટકારવાની ક્ષમતા નથી. અભિષેક શર્મા મેદાનમાં ઉતરતા પહેલા એ પણ વિચારે છે કે વિરોધી બોલરો તેની સામે કઈ રણનીતિ અપનાવી શકે છે અને તેને કેવી રીતે જવાબ આપવાનો છે. ઈન્દોરમાં રમાયેલી વેસ્ટ ઇન્ડીઝ […]

વાંચન ચાલુ રાખો

249 રન ડિફેન્ડ ના કરી શકતા ભારતીય ટીમ પર ભડક્યો આ પૂર્વ ક્રિકેટર, કહ્યું – આપણી બોલિંગમાં ક્વોલિટી નથી

IND vs WI 2nd T20i : રાંચીમાં રમાયેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટી20 મેચમાં 249 રનનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ ભારતની બોલિંગ લાઈનઅપને લઈને ફરી ચિંતા વધી છે. ભારતના પૂર્વ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને ચેતવણી આપી છે કે ટીમે સારા બોલરો બનાવવા માટે વધુ કામ કરવાની જરૂર છે. ભારતના ભૂતપૂર્વ સ્પિનરનું માનવું છે કે આપણે […]

વાંચન ચાલુ રાખો

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લક્ઝુરિયસ ઘડિયાળની કિંમત અને ખાસિયત

Cristiano Ronaldo Information : ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની આ યુનિક ઘડિયાળની કિંમત લગભગ 1.65 મિલિયન ડોલર હોવાનું કહેવાય છે. ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો તેની કિંમત ₹ 15.9 કરોડ આસપાસ થાય છે. પરંતુ તેના વિશેની સૌથી આશ્ચર્યજનક બાબત માત્ર તેની કિંમત નથી. તેની અંદર એક નાનું એન્જિન પણ છે, જેના 16 પિસ્ટન બટન દબાવવાથી ચાલવા લાગે છે. […]

વાંચન ચાલુ રાખો

ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી માટે ભારતીય ટી20 ટીમની જાહેરાત, 4 વર્ષ પછી ભુવનેશ્વર કુમારની વાપસી

India T20I Squad for New Zealand Tour : ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેની ભારતની ટી20 ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં સૌથી મોટી વાત એ છે કે ભુવનેશ્વર કુમારની વાપસી થઇ છે. ભુવી છેલ્લી ટી20 મેચ નવેમ્બર 2022માં રમ્યો હતો અને આ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી. હવે લગભગ ચાર વર્ષ પછી તે ટીમમાં પાછો ફર્યો […]

વાંચન ચાલુ રાખો

Ind vs WI 1st T20I Reside : ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ ટી20 લાઇવ અપડેટ્સ

India vs West Indies 1st T20I Reside Rating :  ભારતસામેની પ્રથમ ટી20માં વેસ્ટ ઇન્ડીઝે 3 ઓવરમાં વિના વિકેટે 28 રન બનાવી લીધા છે. ભારતના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. શ્રેણીની પહેલી મેચ લખનઉના એકાના સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.  બન્ને ટીમો આ પ્રમાણે છે ભારત : અભિષેક શર્મા, સંજુ […]

વાંચન ચાલુ રાખો

Ind vs WI third ODI Reside : ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ ત્રીજી વન ડે અપડેટ્સ

India vs West Indies third ODI Reside Rating : વેસ્ટ ઈન્ડીઝ સામેની ત્રીજી વન ડે માં ભારતે 25 ઓવરમાં 3 વિકેટે 141 રન બનાવી લીધા છે. ભારતના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ન્યૂ ચંદીગઢ સ્ટેડિયમમાં રમાઇ રહી છે . બન્ને ટીમો આ પ્રમાણે છે ભારત : શુભમન […]

વાંચન ચાલુ રાખો

એશિયન ગેમ્સ 2026ઃ ભારત વિ પાકિસ્તાન ફાઈન મેચ, ગોલ્ડ કોણ જીતશે?

IND vs PAK Last, Asian Video games 2026 Gold Medal Match Stay Rating: એશિયન ગેમ્સ 2026 ની પુરુષોની ક્રિકેટ સ્પર્ધાની ફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. આ મેચ નિશ્શીનના કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. બંને ટીમોની નજર ગોલ્ડ મેડલ પર […]

વાંચન ચાલુ રાખો

એશિયન ગેમ્સ 2026 : ભારતીય મહિલા હોકી ટીમે 44 વર્ષ પછી ગોલ્ડ મેડલ જીત્યો, ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું

Asian Video games 2026 : ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સ 2026માં મહિલા હોકી સ્પર્ધાની ફાઇનલમાં ચીન સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારત અને ચીન વચ્ચેની મેચ રોમાંચક રહી હતી અને અંતમાં ભારતે 1-0 થી જીત મેળવી હતી. લાલરેમસિયામી હમારજોટે મેચમાં ભારતનો એકમાત્ર ગોલ કર્યો હતો અને આ […]

વાંચન ચાલુ રાખો

વન ડે વર્લ્ડ કપ 2027નો કાર્યક્રમ જાહેર, આ તારીખે રમાશે ભારત-પાકિસ્તાન મેચ

ODI World Cup 2027 Full Schedule, India vs Pakistan Match : આઈસીસીએ 1 ઓક્ટોબર 2026 (ગુરુવાર) ના રોજ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનારા વનડે વર્લ્ડ કપ 2027ના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ટૂર્નામેન્ટ ની શરૂઆત 2 ઓક્ટોબર 2026 થી શરૂ થશે અને ફાઇનલ 21 મેચ નવેમ્બર 2026 ના રોજ જોહાનિસબર્ગમાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં કુલ […]

વાંચન ચાલુ રાખો