India vs West Indies 1st T20I Reside Rating : ભારતસામેની પ્રથમ ટી20માં વેસ્ટ ઇન્ડીઝે 3 ઓવરમાં વિના વિકેટે 28 રન બનાવી લીધા છે. ભારતના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. શ્રેણીની પહેલી મેચ લખનઉના એકાના સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, નમન ધીર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મયંક યાદવ, અર્શદીપ સિંહ.
વેસ્ટ ઇન્ડીઝ : શાઈ હોપ (કેપ્ટન), કામિલ પૂરન, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફેન રુધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, મેથ્યુ ફોર્ડે, રોસ્ટન ચેઝ, શમર સ્પ્રિંગર, અકેલ હોસેન, શમર જોસેફ.
-
Oct 06, 2026 19:19 IST
Ind vs WI Reside : વેસ્ટ ઇન્ડીઝની સંગીન શરૂઆત
શાઈ હોપ અને કામિલ પૂરન વેસ્ટ ઇન્ડીઝ તરફથી ઓપનિંગમાં ઉતર્યા. બન્નેએ શાનદાર શરૂઆત કરતા 3 ઓવરમાં વિના વિકેટ 28 રન બનાવી લીધા છે.
-
Oct 06, 2026 18:49 IST
Ind vs WI Reside : વેસ્ટ ઇન્ડીઝ પ્લેઇંગ ઇલેવન
શાઈ હોપ (કેપ્ટન), કામિલ પૂરન, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફેન રુધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, મેથ્યુ ફોર્ડે, રોસ્ટન ચેઝ, શમર સ્પ્રિંગર, અકેલ હોસેન, શમર જોસેફ.
-
Oct 06, 2026 18:49 IST
Ind vs WI Reside : ભારત પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, નમન ધીર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મયંક યાદવ, અર્શદીપ સિંહ.
-
Oct 06, 2026 18:44 IST
Ind vs WI Reside : નમન ધીરને વન ડે પછી હવે ટી20માં ડેબ્યૂ કેપ મળી
One other #TeamIndia Cap to cherish and have a good time 🧢👏 All smiles as Naman Dhir receives his T20I debut cap from Arshdeep Singh 🙌 Updates ▶️ https://t.co/2czVyKWreK #INDvWI | @mflone_ https://t.co/LrmwyiKBxv
— BCCI (@BCCI) October 6, 2026
-
Oct 06, 2026 18:43 IST
Ind vs WI Reside : પ્રથમ ટી20માં ભારતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી20માં ભારતના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. શ્રેણીની પહેલી મેચ લખનઉના એકાના સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે
