જમુઈ છેડતીની ઘટનાને લઇને SIT ની રચના, રાષ્ટ્રીય મહિલા આયોગે રિપોર્ટ માંગ્યો
Spread the love jamui molestation case : બિહારના જમુઇ જિલ્લામાં એક યુવક અને એક યુવતી સાથે થયેલી મારપીટ અને છેડતીની ઘટનાને લઇને રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ) એ સુઓમોટો નોંધ લીધી છે. આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરે બિહારના ડીજીપીને પત્ર લખીને નિર્દેશ આપ્યો છે કે આ કેસમાં તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં આવે અને વીડિયો ફૂટેજના આધારે તમામ આરોપીઓની […]
વાંચન ચાલુ રાખો