Girls’s World Cup 2025: વર્લ્ડ કપની ટિકિટ એક કોફી કરતા પણ સસ્તી, કિંમત જાણીને ચોંકી જશો
Spread the love ભારત અને શ્રીલંકામાં આઈસીસી મહિલા વર્લ્ડકપ 2025 શરુ થશે. જેમાં કુલ 8 ટીમ ભાગ લઈ રહી છે. ટૂર્નામેન્ટની શરુઆત 30 સપ્ટેમ્બરથી થશે. જેના માટે ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. ક્રિકેટ ચાહકો છેલ્લા ઘણાઅઠવાડિયાથી ટિકિટની રાહ જોઈ રહ્યા હતા અને હવે આ રાહનો અંત આવ્યો છે. આ ટિકિટની કિંમત ખુબ જ ઓછી […]
વાંચન ચાલુ રાખો