માને તો મનાવી લેજો રે! દ્વારકામાં ભક્તોનું કીડિયારું ઉભરાયું

માને તો મનાવી લેજો રે! દ્વારકામાં ભક્તોનું કીડિયારું ઉભરાયું

ભગવાન શ્રીકૃષ્ણનો આજે 5252મો જન્મોત્સવ છે, ત્યારે દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે, ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે, વહેલી સવારથી દર્શન કરવા ભક્તો દ્વારકા આવી રહ્યા છે, જન્માષ્ટમીને લઈને ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે, શ્રીકૃષ્ણ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દ્વારકામાં પગ મૂકવાની […]

વાંચન ચાલુ રાખો
એ…કાનુડાના બાગમાં! રાસ રમ્યા શ્રદ્ધાળુઓ

એ…કાનુડાના બાગમાં! રાસ રમ્યા શ્રદ્ધાળુઓ

દેશભરમાં જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે વહેલી સવારથી જ કાળિયા ઠાકરના દર્શન કરવા ભક્તો ઉમટ્યા હતા અને જગત મંદિર પરિસર બહાર ભક્તો કૃષ્ણમય બની ઝૂમી ઉઠ્યા હતા. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ભાવવિભોર બની ભક્તો રાસ ગરબા રમ્યા હતા. Source link

વાંચન ચાલુ રાખો
જન્માષ્ટમી 2025: સંઘાણી પરિવાર દ્વારા દ્વારકાધીશને 18માં વર્ષે ધજા અર્પણ કરાઈ, 100 વર્ષ સુધી ધજા ચડાવવાનો લીધો છે સંકલ્પ

જન્માષ્ટમી 2025: સંઘાણી પરિવાર દ્વારા દ્વારકાધીશને 18માં વર્ષે ધજા અર્પણ કરાઈ, 100 વર્ષ સુધી ધજા ચડાવવાનો લીધો છે સંકલ્પ

Final Up to date:August 16, 2025 3:09 PM IST મૂળ કચ્છના અને મુંબઈમાં સ્થાયી થયેલા સંઘાણી પરિવારે છેલ્લા 18 વર્ષથી જન્માષ્ટમીના પાવન પર્વે ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવીને પુણ્યનો લાભ લીધો છે. આ પરિવાર 100 વર્ષ સુધી આ પરંપરા ચાલુ રાખવાનું નેમ ધરાવે છે. જન્માષ્ટમીના દિવસે દ્વારકામાં ભક્તોનો ઉત્સાહ અને ભક્તિ ચરમસીમાએ હોય છે, અને સંઘાણી […]

વાંચન ચાલુ રાખો
રંગબેરંગી લાઈટોથી ઝગમગી ઉઠ્યું જગતમંદિર!

રંગબેરંગી લાઈટોથી ઝગમગી ઉઠ્યું જગતમંદિર!

દ્વારકાનગરી કૃષ્ણમય બની છે. ભગવાન શ્રી કૃષ્ણના 5 હજાર 252માં જન્મોત્સવને ઉજવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેવભૂમિ દ્વારકા પહોંચ્યા છે. ત્યારે જન્માષ્ઠમીની પૂર્વ સંધ્યાએ જગતમંદિર રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠ્યું હતું. જગત મંદિરનો મનમોહક નજારો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે દ્વારકાના નાથનો આજે જન્મદિવસ છે ત્યારે મંદિર પરિસર ભક્તોના ઘોડાપૂરથી છલોછલ થયું […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં જન્માષ્ટમીની ધૂમ: શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવા લાખો ભક્તોની ભીડ, ભવ્ય આયોજન સાથે ભક્તિમય માહોલ

દ્વારકામાં જન્માષ્ટમીની ધૂમ: શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવા લાખો ભક્તોની ભીડ, ભવ્ય આયોજન સાથે ભક્તિમય માહોલ

Final Up to date:August 16, 2025 11:17 AM IST દ્વારકા નગરી જન્માષ્ટમીની ઉજવણી માટે સજ્જ થઈ છે, જ્યાં લાખો ભક્તો શ્રીકૃષ્ણના દર્શન માટે ઉમટ્યા છે. જગત મંદિર, ગોમતી ઘાટ, નાગેશ્વર અને બેટ દ્વારકા ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે, જેમાં 78 પોલીસ અધિકારીઓ અને 1500 જવાનો સેવા આપી રહ્યા છે. મંદિરમાં મંગળા આરતી, સ્નાન અને […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા જગતમંદિરના હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો

દ્વારકા જગતમંદિરના હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો

દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઇ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં યાત્રાળુઓ નંદનંદનના વધામણા કરવા માટે દ્વારકામાં આવી પહોંચ્યા છે. ત્યારે કોઈપણ યાત્રિકને દર્શનમાં અગવડતા ન પડે તે માટે સ્થાનિક વહીવટીતંત્ર પણ ખડેપગે છે. મહત્વનું છે કે આવતીકાલે જન્માષ્ટમી છે ત્યારે અત્યારથી મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. કૃષ્ણભક્તિમાં લીન બનેલા ભક્તોએ જગત […]

વાંચન ચાલુ રાખો
સુદર્શન બ્રિજ પર હાથમાં બંદૂક લઈ રોફ જમાવતો યુવક જેલ ભેગો! દેશભક્તિના ગીતો પર રીલ પણ બનાવી હતી

સુદર્શન બ્રિજ પર હાથમાં બંદૂક લઈ રોફ જમાવતો યુવક જેલ ભેગો! દેશભક્તિના ગીતો પર રીલ પણ બનાવી હતી

Final Up to date:August 13, 2025 2:22 PM IST દ્વારકાના સુદર્શન બ્રિજ પર બંદૂક સાથે રીલ બનાવનાર યુવકને પોલીસે જેલમાં ધકેલાયો છે. યુવકે ઇન્સ્ટાગ્રામ પર દેશભક્તિના ગીતો સાથે રીલ શેર કરી હતી. પોલીસની કડક કાર્યવાહીથી યુવકને સબક શીખવાડાયો છે. દેશભક્તિના ગીતો પર રીલ બનાવી દેવભૂમિ દ્વારકા: ઓખા અને બેટ દ્વારકાને જોડતા ભવ્ય સુદર્શન બ્રિજ પર […]

વાંચન ચાલુ રાખો
જન્માષ્ટમી યાત્રા આયોજન કરતાં પહેલાં જાણો બેટ દ્વારકા દર્શન સમયની નવી ગાઇડલાઇન

જન્માષ્ટમી યાત્રા આયોજન કરતાં પહેલાં જાણો બેટ દ્વારકા દર્શન સમયની નવી ગાઇડલાઇન

હાલારમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે ભક્તોમાં ઉત્સાહ છે. દ્વારકાધીશ મંદિરના દર્શન કાર્યક્રમમાં 16 અને 17 તારીખે ફેરફાર કરાયો છે. ટ્રાફિક વ્યવસ્થા માટે શહેરમાં વન-વે જાહેર કરાયો છે. Source link

વાંચન ચાલુ રાખો
કાચનો ગેટ તોડી હોટેલમાં ઘુસી ગઈ કાર

કાચનો ગેટ તોડી હોટેલમાં ઘુસી ગઈ કાર

દ્વારકામાં પૂરપાટ ઝડપે આવતી કાર રેસ્ટોરન્ટના કાચ તોડીને અંદર ઘુસી ગઈ. બેફામ રફ્તારના કહેરના CCTV સામે આવ્યા છે, જેમાં પૂર ઝડપે આવતી એક કાર સીધી રેસ્ટોરન્ટની અંદર ઘુસી ગઈ. જેના કારણે રેસ્ટોરન્ટમાં કાચના દરવાજા તૂટી ગયા અને દીવાલને મોટું નુક્સાન પહોંચ્યું. દ્વારકાનાં સૌથી ભીડવાળા ભદ્રકાલી વિસ્તારમાં આ ઘટના બની. રબારી ગેટ હાઇવે વિસ્તાર પાસે બાંસુરી […]

વાંચન ચાલુ રાખો
‘વિશ્વ સિંહ દિવસ’: 143 વર્ષ પછી ‘બરડા વન્યજીવ અભયારણ્ય’માં સિંહો પુનઃ વસવાટ, 11 જિલ્લા સુધી સિંહનો વિચરણ વિસ્તાર વિસ્તર્યો

‘વિશ્વ સિંહ દિવસ’: 143 વર્ષ પછી ‘બરડા વન્યજીવ અભયારણ્ય’માં સિંહો પુનઃ વસવાટ, 11 જિલ્લા સુધી સિંહનો વિચરણ વિસ્તાર વિસ્તર્યો

વન અને પર્યાવરણ વિભાગના અગ્રસચિવ સંજીવ કુમારે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ ગુજરાતના ગૌરવ એવા એશિયાટિક લાયનના સંવર્ધનનું કાર્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગળ વધારવામાં આવી રહ્યું છે, જેમાં મંત્રી ભૂપેન્દ્ર યાદવના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયનો સહયોગ સાંપડ્યો છે. સિંહોનું બીજું ઘર અને પ્રાકૃતિક […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાના હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો!

દ્વારકાના હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો!

દ્વારકા: યાત્રાધામ દ્વારકા ખાતે શ્રવણી પૂનમે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. રાજાધિરાજના દર્શન કરવા માટે ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોના પણ શ્રદ્ધાળુઓ આજે વહેલી સવારથી જ દ્વારકા આવી પહોંચ્યા હતા. તો કેટલાક શ્રદ્ધાળુઓએ આજે પૂર્ણિમા નિમિત્તે ગોમતીજીમાં સ્નાન કરીને ધન્યતા મેળવી હતી. મંદિર પરિસરના હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય […]

વાંચન ચાલુ રાખો
ખેડૂતોએ વીજ વિભાગની ટીમને ઘેરી લીધી

ખેડૂતોએ વીજ વિભાગની ટીમને ઘેરી લીધી

આ દ્રશ્યો દ્વારકાના જામખંભાળિયાના છે. અહીંના ખેડૂતોએ PGVCL ટીમને ઘેરી લીધી હતી. કેમ કે, ખંભાળિયા તાલુકાના સામોર, કોઠા વિશોત્રી, ગોઈંજ સહિતના ગામના ખેડૂતોને પિયત સમયે જ વીજળી મળતી નથી. જેથી પાક સુકાવા લાગ્યો છે. જેને લઈને ખેડૂતોએ વીજ કચેરીએ રજૂઆત કરી હતી. ખેડૂતોની ફરિયાદ બાદ પીજીવીસીએલની ટીમ સમસ્યા જાણવા માટે સામોર ગામમાં પહોંચી હતી. જ્યાં […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાનો દરિયો ગાંડોતૂર, રાક્ષસી મોજા ઉછળ્યાં

દ્વારકાનો દરિયો ગાંડોતૂર, રાક્ષસી મોજા ઉછળ્યાં

વરસાદી માહોલ વચ્ચે દ્વારકાનો દરિયો ગાંડોતૂર થયો છે. અરબી સમુદ્રમાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો હતો. દ્વારકાના દરિયામાં 15થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. ગોમતી ઘાટ, સંગમઘાટ, લાઈટ હાઉસ સહિતના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જેના કારણે તંત્ર સહેલાણીઓને દરિયા કિનારાથી દૂર રહેવા અપીલ કરી રહ્યું છે. એક તરફ સમુદ્રમાં ભારે […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાધીશ જગત મંદિરમાં પૈસા આપી VIP દર્શન થાય છે? જાણો મંદિર ટ્રસ્ટે શું કહ્યું

દ્વારકાધીશ જગત મંદિરમાં પૈસા આપી VIP દર્શન થાય છે? જાણો મંદિર ટ્રસ્ટે શું કહ્યું

આ ગંભીર ઘટના મામલે શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના વહીવટદાર હિમાંશુ ચૌહાણે મીડિયા સમક્ષ જણાવ્યું કે, ‘મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈપણ પ્રકારની “VIP દર્શન” વ્યવસ્થા કરવામાં આવતી નથી. જેથી લોકોને આવી ભ્રામક એપ્લિકેશન, ચેનલ કે મોબાઈલ નંબરો પર ભરોસો ન કરવો જોઈએ.’ તેમણે વધુમાં કહ્યું કે, મંદિર સંબંધિત સાચી માહિતી ફક્ત અધિકૃત વેબસાઈટ www.dwarkadhishji.org પર જ ઉપલબ્ધ […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા: દંપતીને બ્લેકમેલ કરી મરવા મજબૂર કરનાર પત્નીનો પૂર્વ પ્રેમી 9 મહિના બાદ ઝડપાયો

દ્વારકા: દંપતીને બ્લેકમેલ કરી મરવા મજબૂર કરનાર પત્નીનો પૂર્વ પ્રેમી 9 મહિના બાદ ઝડપાયો

Final Up to date:July 11, 2025 2:17 PM IST દ્વારકામાં દંપતી આત્મહત્યા ચકચારી કેસમાં, મરવા મજબૂર કરવાના આરોપમાં પત્નીનો પૂર્વ પ્રેમી 9 મહિના બાદ ઝડપાયો છે. ગયા વર્ષે દ્વારકાના મીઠાપુરમાં પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના જીવનમાં ઝેર ઘોળતા પતિ-પત્નીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. 9 મહિના બાદ પકડાયો દેવભૂમિ દ્વારકા: ગયા વર્ષે મીઠાપુરમાં પતિ-પત્નીની આત્મહત્યાના ચકચારી કેસમાં […]

વાંચન ચાલુ રાખો
દરિયામાં ફસાયેલા 33 ઊંટનું કરાયું રેસ્ક્યૂ

દરિયામાં ફસાયેલા 33 ઊંટનું કરાયું રેસ્ક્યૂ

વાડીનાર નજીક આવેલા જેટી પાસે દરિયાઈ પાણીમા ફસાયેલા 33 જેટલા ઊંટનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ સ્થાનિક પોલીસને દરિયાઈ પાણીમાં 30થી વધુ ઊંટ દરિયાના પાણીમાં ફસાયા હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસ તથા સ્થાનિકો દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આખરે ત્રણ કલાકની જહેમત બાદ તમામ ઊંટને બચાવી […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાના દરિયામાં 12 જેટલા ઊંટનું ટોળું ક્યાંથી આવ્યું?

દ્વારકાના દરિયામાં 12 જેટલા ઊંટનું ટોળું ક્યાંથી આવ્યું?

પાણીમાં એક સાથે 12 જેટલા ઊંટનું ઝૂંડ જોવા મળતાં બધા આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. આ દ્રશ્યો દ્વારકાના વાડિનારના છે, જ્યાં જેટી પર આ રીતે કેટલાક ઊંટ પાણીમાં તણાઈ આવ્યાનો દાવો કરાઈ રહ્યો છે. વાડીનારના દીન દયાળ પોર્ટ પર ઊંટનું ઝૂંડ જોવા મળતાં તંત્ર દોડતું થયું. માલધારીઓને સાથે રાખીને પાણીમાં ફસાયેલા ઊંટને એક એક કરીને બહાર […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાનો દરિયો ગાંડોતૂર થતાં 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા!

દ્વારકાનો દરિયો ગાંડોતૂર થતાં 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા!

દ્વારકાના અરબી સમુદ્રએ અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વરસાદી માહોલ વચ્ચે આજે વહેલી સવારથી જ સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો હતો. દરિયામાં કરંટને લઈને ગોમતી નદીમાં 10થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. આ અદભૂત નજારાને ગોમતી ઘાટ પર આવેલા સહેલાણીઓએ કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં ભારે વરસાદ બાદ આખી કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ

દ્વારકામાં ભારે વરસાદ બાદ આખી કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ

દ્વારકામાં નાવદ્રા ગામમાં ભારે વરસાદ બાદ પરિસ્થિતિ વણસી છે. ધસમસતા પાણીના પ્રવાહમાં અહીંયા આખી કાર વહી ગઈ જેનો વીડિયો પણ સામે આવ્યો છે. Source link

વાંચન ચાલુ રાખો
કાગળની હોડીની જેમ પૂરમાં તરવા લાગી કાર!

કાગળની હોડીની જેમ પૂરમાં તરવા લાગી કાર!

દ્વારકા જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. નદીઓમાં પણ ઘોડાપૂર જોવા મળી રહ્યું છે ત્યારે નાવદ્રા ગામના પાટિયા પાસે પાણીના પ્રવાહમાં તણાતી એક કારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે કાગળની હોડીની માફક એક કાર તણાઈ રહી છે. મહત્વનું છે કે સદનસીબે કાર ચાલક કારમાંથી […]

વાંચન ચાલુ રાખો
VIDEO: દ્વારકામાં પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ, ભારે વરસાદ બાદ જિલ્લામાં પરિસ્થિતિ વણસી

VIDEO: દ્વારકામાં પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ, ભારે વરસાદ બાદ જિલ્લામાં પરિસ્થિતિ વણસી

Final Up to date:July 05, 2025 11:12 PM IST દ્વારકામાં નાવદ્રા ગામમાં ભારે વરસાદ બાદ પરિસ્થિતિ વણસી છે. ધસમસતા પાણીના પ્રવાહમાં અહીંયા આખી કાર વહી ગઈ જેનો વીડિયો પણ સામે આવ્યો છે. કાર પાણીમાં તણાઈ દ્વારકા: જિલ્લામાં આજે મેઘરાજાએ સવારથી તોફાની બેટિંગ કરી છે. ભારે વરસાદને કારણે અહીંયા લોકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. જિલ્લામાં […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા પહોંચેલા દર્શનાર્થીઓને મોજ પડી ગઈ

દ્વારકા પહોંચેલા દર્શનાર્થીઓને મોજ પડી ગઈ

દ્વારકામાં વહેલી સવારે 4 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે દ્વારકાધીશ મંદિરના પગથિયા પર પાણી ખળખળ વહેવા લાગ્યું હતો. જેનો અદભુત નજારો દ્રશ્યોમાં જોઈ શકાય છે. સવારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવેલા દર્શનાર્થીઓને આ દ્રશ્યો જોઈને મોજ પડી ગઈ હતી. ભગવાનના દર્શન પણ થયા અને વરસાદથી સર્જાયેલા અદભુત નજારાનો આનંદ પણ મળ્યો હતો. […]

વાંચન ચાલુ રાખો
ખંભાળિયા APMCમાં 100 ટકા શુદ્ધ ઓર્ગેનિક સિંગતેલ કઈ રીતે બને છે? જાણી લો આખી પ્રોસેસ

ખંભાળિયા APMCમાં 100 ટકા શુદ્ધ ઓર્ગેનિક સિંગતેલ કઈ રીતે બને છે? જાણી લો આખી પ્રોસેસ

Final Up to date:July 05, 2025 1:00 PM IST દેવભૂમી દ્વારકાની ખંભાળિયા APMC માર્કેટમાં સરકારના ત્રણ વિભાગના સહયોગથી રૂ. 1 કરોડથી વધુના ખર્ચે સીંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ થયું છે. જેમાં ઉત્પન્ન થતા ‘નિર્મલ’ બ્રાન્ડના શુદ્ધ સીંગતેલને સારો પ્રતિસાદ મળ્યો છે. સહકારીતા વર્ષ દેવભૂમી દ્વારકા: એકબીજા સાથે હળીમળીને રહેવું, સાથે મળીને એકબીજાની મદદથી કામ કરવું તેને […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં મેઘો મુશળધાર! વહેલી સવારથી જ દે ધનાધન, કેવી છે આગાહી?

દ્વારકામાં મેઘો મુશળધાર! વહેલી સવારથી જ દે ધનાધન, કેવી છે આગાહી?

દ્વારકામાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કલ્યાણપુર પંથકમાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ખંભાળિયા પંથકમાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. Source link

વાંચન ચાલુ રાખો
એવો વરસાદ આવ્યો કે સેટી તણાઈ ગઈ!

એવો વરસાદ આવ્યો કે સેટી તણાઈ ગઈ!

દ્વારકા: કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે બારેમેઘ જાણે ખાંગા થયાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું. અંદાજે 2 ઈંચ જેટલો વરસાદ ખાબકતા લાંબા ગામની બજારોમાં જાણે નદી વહેતી થઈ હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો.લાંબા ગામ ની બજારોમાં ગોઠણસમા પાણી વહેતા થયાં હતા. તો કેટાક […]

વાંચન ચાલુ રાખો