લોકસભામાં રાહુલ ગાંધીની વધી શકે છે મુશ્કેલી, અનુરાગ ઠાકુરે આપી વિશેષાધિકાર ભંગ અને અવમાનનાની નોટિસ
Lok Sabha : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ શકે છે. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે તેમની વિરુદ્ધ લોકસભામાં એક નોટિસ આપી છે. આ નોટિસ વિશેષાધિકારના ભંગ અને અવમાનના સાથે જોડાયેલી છે. અનુરાગ ઠાકુરના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ લોકસભામાં અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો છે. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભા સ્પીકર ઓમ બિરલાને […]
વાંચન ચાલુ રાખો