Share Market Information: યુએસ ફેડ વ્યાજદર સતત પાંચમી વખત સ્થિર, બોન્ડ યીલ્ડ વધી

Share Market Information: યુએસ ફેડ વ્યાજદર સતત પાંચમી વખત સ્થિર, બોન્ડ યીલ્ડ વધી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love

Share Market Information At the moment Reside Replace In Gujarati : અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંકે સતત પાંચમી વખત વ્યાજદર સ્થિર રાખ્યા છે. વર્ષ 2016 બાદ સૌથી લાંબો સમય પોલિસી મિટિંગના નિર્ણયોની જાણકારી આપતા ફેડ ચેરમેન કેવિન વોર્શે કહ્યું કે, મોંઘવારી વિરુદ્ધની લડાઇ લાંબી અને મુશ્કેલ હશે. ફેડ રેટ સ્થિર રહેતા યુએસ માર્કેટ ડાઉ જોન્સમાં 1100 પોઇન્ટનો કડાકો નોંધાયો છે, જે એપ્રિલ 2025 પછનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે. તો S&P ઇન્ડેક્સ 1.5 ટકા અને નાસ્ડેક 1.7 ટકા તૂટ્યા છે.  આ સાથે જ 10 વર્ષના યુએસ બોન્ડની યીલ્ડ વધીને 4.7 ટકા અને 30 વર્ષની યીલ્ડ 5.21 ટકા થઇ છે, જે વર્ષ 2007 પછીની સૌથી ઉંચી સપાટી છે. 

એશિયન બજારોમાં મિશ્ર વલણ, ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ નરમ

યુએસ ફેડ રેટ સ્થિર રાખ્યા બાદ અમેરિકાના શેરબજારો કૂટ્યા હતા. જેની અસરે આજે એશિયન માર્કેટમાં પણ નરમાઇનો માહોલ હતો. સિંગાપોર માર્કેટ, હોંગકોંગ, Kospi અને શાંઘાઇ માર્કેટ 50 થી 80 પોઇન્ટના ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા હતા. જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 280 પોઇન્ટ અને તાઇવાન 460 પોઇન્ટ જેટલા વધ્યા હતા. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 90 પોઇન્ટ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યો છે. 

  • Jul 30, 2026 08:51 IST

  • Jul 30, 2026 08:48 IST

    US Fed Price : યુએસ ફેડ સતત પાંચમી વખત વ્યાજદર સ્થિર રાખ્યા

    અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંકે સતત પાંચમી વખત વ્યાજદર સ્થિર રાખ્યા છે. વર્ષ 2016 બાદ સૌથી લાંબો સમય પોલિસી મિટિંગના નિર્ણયોની જાણકારી આપતા ફેડ ચેરમેન કેવિન વોર્શે કહ્યું કે, મોંઘવારી વિરુદ્ધની લડાઇ લાંબી અને મુશ્કેલ હશે. ફેડ રેટ સ્થિર રહેતા યુએસ માર્કેટ ડાઉ જોન્સમાં 1100 પોઇન્ટનો કડાકો નોંધાયો છે, જે એપ્રિલ 2025 પછનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે. તો S&P ઇન્ડેક્સ 1.5 ટકા અને નાસ્ડેક 1.7 ટકા તૂટ્યા છે.  આ સાથે જ 10 વર્ષના યુએસ બોન્ડની યીલ્ડ વધીને 4.7 ટકા અને 30 વર્ષની યીલ્ડ 5.21 ટકા થઇ છે, જે વર્ષ 2007 પછીની સૌથી ઉંચી સપાટી છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *