બટવારા 1947 ટ્રેલર લોન્ચ વખતે સની દેઓલ ભાવુક કેમ થયા?
મનોરંજન ન્યૂઝ | મંગળવારે સની દેઓલની ફિલ્મ ‘બટવારા 1947’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. મુંબઈમાં ટ્રેલર લોન્ચ કાર્યક્રમમાં ફિલ્મના તમામ કલાકારો અને ક્રૂ હાજર રહ્યા હતા, જેમાં દિગ્દર્શક રાજકુમાર સંતોષી અને અભિનેતા સની દેઓલ, શબાના આઝમી, કરણ દેઓલ અને અભિમન્યુ સિંહનો સમાવેશ થાય છે. બટવારા 1947 ટ્રેલર લોન્ચ વખતે સની દેઓલ ભાવુક કેમ થયા? બટવારા […]
વાંચન ચાલુ રાખો