Share Market Information Dwell: સેન્સક્સ 400 પોઇન્ટ મજબૂત ખુલ્યો, એશિયન બજારોમાં પણ સુધારો
Share Market Information In the present day Dwell In Gujarati : ઈઝરાયલ ઇરાન યુદ્ધના ઓછાયા વચ્ચે ગુરુવાર ભારતીય શેરબજાર 3 દિવસ બાદ સુધારે ખુલ્યા હતા. ગુરુવારે સેન્સેક્સ 400 પોઇન્ટ વધીને 79,530 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 135 પોઇન્ટની મજબૂતીમાં 24,615 ખુલ્યો હતો. આજે એશિયન બજારો પણ મજબૂત ખુલ્યા હતા. શેરબજારમાં ભારે અફરાતફરી મચશે, India VIX ઇન્ડેક્સ […]
વાંચન ચાલુ રાખો