Share Market Information Stay : શેરબજાર રિકવર, ટાટા સ્ટીલ અને NTPCમાં તેજી

Share Market Information Stay : શેરબજાર રિકવર, ટાટા સ્ટીલ અને NTPCમાં તેજી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Share Market Right this moment Information Stay In Gujarati : શેરબજારના રોકાણકારોમાં ટ્રમ્પ ટેરિફની ચેતવણીથી ગભરાટનો માહોલ છે અને તેના લીધે સેન્સેક્સ નિફ્ટી બુધવારે ઘટાડે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 83,627 લેવલથી આજે 270 પોઇન્ટ ઘટી 83,358 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 85 પોઇન્ટ જેટલો ઘટી 25,648 ખુલ્યો છે. 

ડોલર સામે રૂપિયો 7 પૈસા ઘટાડે ખુલ્યો

શેરબજારની સામે ફોરેક્સ કરન્સી માર્કેટમાં પણ રૂપિયો સતત ઘટી રહ્યો છે. આજે ફોરેક્સ માર્કેટમાં યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 7 પૈસા ઘટી 90.25 ખુલ્યો હતો. જ્યારે મંગળવાર ડોલર સામે રૂપિયો 90.18 ખુલ્યો હતો.

સેબી કમિટીનું કેશ ટ્રાન્ઝેક્શન પર માર્જિન ઘટાડવા સૂચન

સેબી કમિટીએ કેશ ટ્રાન્ઝેક્શન પર માર્જિન ઘટાડવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. તેનાથી માર્કેટમાં કેશ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન મળશે. CNBCના રિપોર્ય મુજબ આ મામલે હવે સેબી અંતિમ નિર્ણય લેશે. સેબી કમિટીએ રિસ્કને સારી રીતે કવર કરવા માટે યોગ્ય માર્જિન કલેક્ટ કરવાની સલાહ આપી છે. જો કે સમિતિએ સૂચન કર્યું છે કે, તે 12.5 ટકાથી ઓછું ન હોવું જોઇએ. હાલ શેર માટે વેલ્યૂ એટ રિસ્ક (VaR) અને એક્સટ્રીમ લોસ માર્જિન (ELM) 12.5 ટકા થી 20 ટકાની વચ્ચે છે. માર્કેટમાં વધઘટના લીધે મહત્તમ સંભવતઃ ખોટ કવર કરવા માટે વીએઆર માર્જિન લાદવામાં આવે છે.

  • Jan 14, 2026 16:13 IST

    સેન્સેક્સ ટોપ 5 ગેઇનર અને લુઝર શેર

    સેન્સેક્સના 30 માંથી 18 બ્લુચીપ શેર ઘટીને બંધ થયા હતા. સૌથી વધુ ઘટેલા 5 શેરમાં એશિયન પેઇન્ટ 2.4 ટકા, ટીસીએસ 2.3 ટકા, મારૂતિ સુઝુકી 1.8 ટકા, સન ફાર્મા 1.7 ટકા અને એચયુએલ 1.5 ટકા તૂટ્યા હતા. તો બીજી બાજુ ટાટા સ્ટીલ 3.7 ટકા, એનટીપીસી 3.2 ટકા, એક્સિસ બેંક 3 ટકા, અલ્ટ્રાટેક 1.6 ટકા અને ઇટરનલ 1.6 ટકા સુધર્યા હતા. 

  • Jan 14, 2026 16:11 IST

    સેન્સેક્સ 245 પોઇન્ટ ઘટ્યું, નિફ્ટી 67 પોઇન્ટ નરમ

    શેરબજારમાં નફાવસૂલીનું દબાણ યથાવત રહેતા સાંકડી વધઘટે સેન્સેક્સ નિફ્ટી સતત બીજા દિવસે ઘટાડે બંધ થયા છે. સેન્સેક્સ 245 પોઇન્ટ ઘટી 83382 અને નિફ્ટી 67 પોઇન્ટ ઘટી 25665 બંધ થયો છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 83809 થી 83185 હતી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે વેપાર કરનાર દેશો પર 25 ટકા ટેરિફ લાદવાની ધમકી આપતા માર્કેટ સેન્ટિમેન્ટ ખરડાયું છે. 

  • Jan 14, 2026 12:55 IST

    શેરબજાર રિકવર, ટાટા સ્ટીલ અને NTPCમાં તેજી

    શેરબજાર વોલેટાઇલ ટ્રેન્ડમાં સેન્સેક્સ નિફ્ટી પોઝિટિવ ઝોનમાં ટ્રેડિંગ કરી રહ્યા છે. સેન્સેક્સ 70 પોઇન્ટ સુધી 83700 લેવલ આસપાસ અને નિફ્ટી 20 પોઇન્ટ વધી 25750 આસપાસ છે. સેન્સેક્સના બ્લુચીપ શેરમાં ટાટા સ્ટીલ 3.7 ટકા, એનટીપીસી 3.5 ટકા, એક્સિસ બેંક 2.6 ટકા વધ્યો છે.

  • Jan 14, 2026 09:28 IST

    સેબી કમિટીનું કેશ ટ્રાન્ઝેક્શન પર માર્જિન ઘટાડવા સૂચન

    સેબી કમિટીએ કેશ ટ્રાન્ઝેક્શન પર માર્જિન ઘટાડવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. તેનાથી માર્કેટમાં કેશ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન મળશે. CNBCના રિપોર્ય મુજબ આ મામલે હવે સેબી અંતિમ નિર્ણય લેશે. સેબી કમિટીએ રિસ્કને સારી રીતે કવર કરવા માટે યોગ્ય માર્જિન કલેક્ટ કરવાની સલાહ આપી છે. જો કે સમિતિએ સૂચન કર્યું છે કે, તે 12.5 ટકાથી ઓછું ન હોવું જોઇએ. હાલ શેર માટે વેલ્યૂ એટ રિસ્ક (VaR) અને એક્સટ્રીમ લોસ માર્જિન (ELM) 12.5 ટકા થી 20 ટકાની વચ્ચે છે. માર્કેટમાં વધઘટના લીધે મહત્તમ સંભવતઃ ખોટ કવર કરવા માટે વીએઆર માર્જિન લાદવામાં આવે છે

  • Jan 14, 2026 09:28 IST

    ડોલર સામે રૂપિયો 7 પૈસા ઘટાડે ખુલ્યો

    શેરબજારની સામે ફોરેક્સ કરન્સી માર્કેટમાં પણ રૂપિયો સતત ઘટી રહ્યો છે. આજે ફોરેક્સ માર્કેટમાં યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 7 પૈસા ઘટી 90.25 ખુલ્યો હતો. જ્યારે મંગળવાર ડોલર સામે રૂપિયો 90.18 ખુલ્યો હતો.

  • Jan 14, 2026 09:28 IST

    સેન્સેક્સ 270 પોઇન્ટ ઘટાડે ખુલ્યો

    શેરબજારના રોકાણકારોમાં ટ્રમ્પ ટેરિફની ચેતવણીથી ગભરાટનો માહોલ છે અને તેના લીધે સેન્સેક્સ નિફ્ટી બુધવારે ઘટાડે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 83,627 લેવલથી આજે 270 પોઇન્ટ ઘટી 83,358 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 85 પોઇન્ટ જેટલો ઘટી 25,648 ખુલ્યો છે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *