Share Market Right this moment Information In Gujarati : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ગ્લોબલ માર્કેટના મજબૂત સંકેતોના પગલે સકારાત્મક ખુલ્યા હતા. સેન્સેક્સ 118 પોઇન્ટ વધી 84793 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 250 પોઇન્ટ જેટલો વધી 84929 સુધી પહોંચ્યો હતો. નિફ્ટી 33 પોઇન્ટ સુધરી 25,971 ખુલ્યો હતો. પોઝિટિવ ટ્રેન્ડમાં નિફ્ટી 26000 ક્રોસ થયો હતો.
ડોલર સામે રૂપિયો નરમ ખુલ્યો
બુધવારે ડોલર સામ રૂપિયો 1 પૈસા ઘટીને 89.86 ખુલ્યો હતો. મંગળવારે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 89.87 બંધ થયો હતો.
જિંદાલ સ્ટીલ શેર બે મહિનાની ઉંચી સપાટી પર
આજે બીએસઇ પર જિંદાલ સ્ટીલનો શેર ઓપનિંગ શેરમાં 4 ટકા કે 40 રૂપિયા જેટલો વધીને 1065 રૂપિયા સુધી ગયો હતો. જે છેલ્લે બે મહિનાનો સૌથી ઉંચો ભાવ છે. આ શેર 13 નવેમ્બરે 1098 રૂપિયાની વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. આમ હાલ આ શેર 52 અઠવાડિયાની ટોચથી 3.3 ટકા જેટલા નીચા ભાવે ટ્રેડિંગ કરી રહ્યો છે.
-
Dec 31, 2025 10:03 IST

Dec 31, 2025 09:58 IST
ડોલર સામે રૂપિયો નરમ ખુલ્યો
બુધવારે ડોલર સામ રૂપિયો 1 પૈસા ઘટીને 89.86 ખુલ્યો હતો. મંગળવારે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 89.87 બંધ થયો હતો.
-
Dec 31, 2025 09:58 IST
સેન્સેક્સ 100 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી સાધારણ વધ્યો
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ગ્લોબલ માર્કેટના મજબૂત સંકેતોના પગલે સકારાત્મક ખુલ્યા હતા. સેન્સેક્સ 118 પોઇન્ટ વધી 84793 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 250 પોઇન્ટ જેટલો વધી 84929 સુધી પહોંચ્યો હતો. નિફ્ટી 33 પોઇન્ટ સુધરી 25,971 ખુલ્યો હતો. પોઝિટિવ ટ્રેન્ડમાં નિફ્ટી 26000 ક્રોસ થયો હતો.