Share Market Immediately Information In Gujarati : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી શક્રવારે નરમાઇનો માહોલ દેખાય છે. સેન્સેક્સ 183 પોઇન્ટ ઘટીને 85408 ખુલ્યો છે. બેંક ફાઈનાન્સ અને આઈટી શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 200 પોઇન્ટના ઘટાડે 85200 લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી સાધારણ ઘટાડે 26,121 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 60 પોઇન્ટ જેટલો ઘટી 26080 લેવલ આસાપસ છે.
લેન્સકાર્ટ સોલ્યુશંસે કોરિયાની iiNeer કોર્પમાં 29 ટકા હિસ્સો ખરીદયો
લેન્સકાર્ટ સોલ્યુશંસની પેટાકંપની લેન્સકાર્ટ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (સિંગાપુર)ના બોર્ડે કોરિયન સ્ટાર્ટઅપ iiNeer કોર્પમાં 29.24 ટકા હિસ્સો ખરીદવા માટે KRW 3 બિલિયન (લગભગ 18.6 કરોડ રૂપિયા)નું રોકાણ કરવા મંજૂરી આપી છે. iiNeer ટેકનોલોજી આધારિત આંખની તપાસ અને લેન્સ કટ ડિવાઇસ માટે પ્રખ્યાત છે. આજે બીએસઇ પર લેન્સકાર્ટનો શેર સાધારણ સુધારે 453.70 રૂપિયા બોલાતો હતો.
-
Dec 26, 2025 13:45 IST
સેન્સેક્સ 400 પોઇન્ટ ઘટ્યો, IT અને બેંક શેરમાં વેચવાલીનું દબાણ
આઈટી અને બેંક શેરમાં વેચવાલીથી શેરબજાર દબાણ હેઠળ રહ્યા છે. સેન્સેક્સ 400 પોઇન્ટ તૂટી 85000 સુધી ગયો છે. તો એનએસઇ નિફ્ટી 100 પોઇન્ટ આસપાસ ઘટ્ી 26000 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યા છે. બેંક નિફ્ટી 140 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 340 પોઇન્ટ ઘટ્યા છે.
-
Dec 26, 2025 10:12 IST
લેન્સકાર્ટ સોલ્યુશંસે કોરિયાની iiNeer કોર્પમાં 29 ટકા હિસ્સો ખરીદયો
લેન્સકાર્ટ સોલ્યુશંસની પેટાકંપની લેન્સકાર્ટ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (સિંગાપુર)ના બોર્ડે કોરિયન સ્ટાર્ટઅપ iiNeer કોર્પમાં 29.24 ટકા હિસ્સો ખરીદવા માટે KRW 3 બિલિયન (લગભગ 18.6 કરોડ રૂપિયા)નું રોકાણ કરવા મંજૂરી આપી છે. iiNeer ટેકનોલોજી આધારિત આંખની તપાસ અને લેન્સ કટ ડિવાઇસ માટે પ્રખ્યાત છે. આજે બીએસઇ પર લેન્સકાર્ટનો શેર સાધારણ સુધારે 453.70 રૂપિયા બોલાતો હતો.
-
Dec 26, 2025 10:05 IST
સેન્સેક્સ 200 પોઇન્ટ નરમ, નિફ્ટીને 26000નો મજબૂત સપોર્ટ
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી શક્રવારે નરમાઇનો માહોલ દેખાય છે. સેન્સેક્સ 183 પોઇન્ટ ઘટીને 85408 ખુલ્યો છે. બેંક ફાઈનાન્સ અને આઈટી શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 200 પોઇન્ટના ઘટાડે 85200 લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી સાધારણ ઘટાડે 26,121 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 60 પોઇન્ટ જેટલો ઘટી 26080 લેવલ આસાપસ છે.