Share Market Information Dwell : સેન્સેક્સ 800 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 250 પોઇન્ટ રિકવર

Share Market Information Dwell : સેન્સેક્સ 800 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 250 પોઇન્ટ રિકવર

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Share Market Immediately Information Dwell Replace In Gujarati : શેરબજારમાં ત્રણ દિવસની મંદી બાદ ગુરુવારે સેન્સેક્સ નિફ્ટીમાં નીચી સપાટીથી નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ગુરુવારે સેન્સેક્સ 550 પોઇન્ટ ઉછળી 82459 ખુલ્યો હતો, જ્યારે પાછલા દવસે 81909 બંધ થયો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 800 પોઇન્ટથી વધુ ઉછળ્યો અને 82730 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25157 સામે આજે 220 પોઇન્ટ જેટલો ઉછળી 25344 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 245 પોઇન્ટ વધી 25400 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે.

યુરોપિયન દેશો પર હાલ ટ્રમ્પ ટેરિફ ટળી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા યુરોપિયન દેશો પર ટેરિફ લાદવાની ધમકી પાછી ખેંચતા અને ગ્રીનલેન્ડ પર NATO સાથે એક ડીલના ફ્રેમવર્કની ઘોષણા કરી છે. આ એકંદરે સારા સમાચારથી દુનિયાભરના શેરબજારોએ રાહતનો શ્વાસ લીધો છે.  

ઇટરનલ શેર 2 ટકા વધ્યો, દીપિન્દર ગોયલનું CEO પદેથી રાજીનામું

ઇટરનલનો પર આજે 2 ટકા જેટલો વધીને 304 રૂપિયા સુધી પહોંચ્યો હતો. આજે બીએસઇ પર ઇટરનલ લિમિટેડનો શેર વધીને 300 રૂપિયા ખુલ્યો હતો જ્યારે ગઇકાલનો બંધ ભાવ 283 રૂપિયા હતો. નોંધનિય છે કે, ઝોમેટો એટલે કે ઇટરનલ કંપનીના મેનેજમેન્ટમાં મોટા ફેરફાર થયા છે. ઓનલાઇન ફુડ ડિલિવરી ઝોમેટો અને બ્લિંકિટની પેરેન્ટ કંપની ઇટરનલના સ્થાપક દીપિન્દર ગોયલે કંપનીના ગ્રુપના સીઈઓ પદેથી રાજીનામું આપી દીધું છે. 

  • Jan 22, 2026 09:51 IST

    ઇટરનલ શેર 2 ટકા વધ્યો, દીપિન્દર ગોયલનું CEO પદેથી રાજીનામું

    ઇટરનલનો પર આજે 2 ટકા જેટલો વધીને 304 રૂપિયા સુધી પહોંચ્યો હતો. આજે બીએસઇ પર ઇટરનલ લિમિટેડનો શેર વધીને 300 રૂપિયા ખુલ્યો હતો જ્યારે ગઇકાલનો બંધ ભાવ 283 રૂપિયા હતો. નોંધનિય છે કે, ઝોમેટો એટલે કે ઇટરનલ કંપનીના મેનેજમેન્ટમાં મોટા ફેરફાર થયા છે. ઓનલાઇન ફુડ ડિલિવરી ઝોમેટો અને બ્લિંકિટની પેરેન્ટ કંપની ઇટરનલના સ્થાપક દીપિન્દર ગોયલે કંપનીના ગ્રુપના સીઈઓ પદેથી રાજીનામું આપી દીધું છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.

  • Jan 22, 2026 09:47 IST

    યુરોપિયન દેશો પર હાલ ટ્રમ્પ ટેરિફ ટળી

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા યુરોપિયન દેશો પર ટેરિફ લાદવાની ધમકી પાછી ખેંચતા અને ગ્રીનલેન્ડ પર NATO સાથે એક ડીલના ફ્રેમવર્કની ઘોષણા કરી છે. આ એકંદરે સારા સમાચારથી દુનિયાભરના શેરબજારોએ રાહતનો શ્વાસ લીધો છે.  

  • Jan 22, 2026 09:43 IST

    સેન્સેક્સ 800 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 250 પોઇન્ટ રિકવર

    શેરબજારમાં ત્રણ દિવસની મંદી બાદ ગુરુવારે સેન્સેક્સ નિફ્ટીમાં નીચી સપાટીથી નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ગુરુવારે સેન્સેક્સ 550 પોઇન્ટ ઉછળી 82459 ખુલ્યો હતો, જ્યારે પાછલા દવસે 81909 બંધ થયો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 800 પોઇન્ટથી વધુ ઉછળ્યો અને 82730 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25157 સામે આજે 220 પોઇન્ટ જેટલો ઉછળી 25344 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 245 પોઇન્ટ વધી 25400 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે.  



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *