અદાણી CNG ભાવ વધ્યા, સીએનજીની કિંમત પેટ્રોલ જેટલી થઇ
Adani CNG Worth Elevated : અદાણી સીએનજીમાં 13 દિવસમાં બીજી વખત ભાવ વધારો થયો છે. આજે 5 નવેમ્બર 2026ના રોજ અદાણી ટોટલ ગેસ કંપનીએ CNGના ભાવ ₹ 2.30 પ્રતિ કિલો વધાર્યા છે. આ સાથે અદાણી સીએનજીની કિંમત ₹ 100.77 પ્રતિ કિલો થઇ ગઇ છે. 2026માં 9મી વખત CNGમાં ભાવ વધારો નોંધનિય છે કે, અગાઉ 23 […]
વાંચન ચાલુ રાખો