ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ પાંચમી ટી20 લાઇવ અપડેટ્સ

India vs West Indies fifth T20I Stay Rating : ભારત સામેની પાંચમી અને નિર્ણાયક ટી20 મેચમાં વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન શાઇ હોપે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  મેચ વરસાદના કારણે 9-9 ઓવરની રમાશે.  આ મેચ બેંગલુરુંના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. પાંચ મેચની શ્રેણી 2-2થી બરાબરી પર છે. બન્ને ટીમો અંતિમ મેચ […]

વાંચન ચાલુ રાખો

Ind vs WI 4th T20I Reside : ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ ચોથી ટી20 લાઇવ અપડેટ્સ

India vs West Indies 4th T20I Rating : શાઇ હોપની અણનમ સદી બાદ કિમો પૌલની ચુસ્ત બોલિંગ (5 વિકેટ)ની મદદથી વેસ્ટ ઇન્ડીઝે ભારત સામેની ચોથી ટી20માં 24 રને વિજય મેળવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝે 20 ઓવરમાં 3 વિકેટે 247 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 19.3 ઓવરમાં 223 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે વેસ્ટ […]

વાંચન ચાલુ રાખો

અભિષેક શર્મા પાવરપ્લેમાં કેવી રીતે મચાવે છે ધમાલ, બોલરો સામેની રણનીતિ જણાવી

Abhishek Sharma : ભારતીય ઓપનર અભિષેક શર્મા તેની આક્રમક બેટીંગ માટે જાણીતો છે, પણ તેની બેટીંગ માત્ર સહજ શૈલી અને મોટા શોટ ફટકારવાની ક્ષમતા નથી. અભિષેક શર્મા મેદાનમાં ઉતરતા પહેલા એ પણ વિચારે છે કે વિરોધી બોલરો તેની સામે કઈ રણનીતિ અપનાવી શકે છે અને તેને કેવી રીતે જવાબ આપવાનો છે. ઈન્દોરમાં રમાયેલી વેસ્ટ ઇન્ડીઝ […]

વાંચન ચાલુ રાખો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ઈન્દોરમાં ત્રીજી ટી20 મેચ લાઈવ સ્કોર

IND vs WI Dwell Rating: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પોતાની પ્લેઈંગ XIમાં બે ફેરફાર કર્યા છે. શિવમ દુબેના સ્થાને નીતિશ રેડ્ડી અને કુલદીપ યાદવના સ્થાને પ્રિન્સ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. […]

વાંચન ચાલુ રાખો

249 રન ડિફેન્ડ ના કરી શકતા ભારતીય ટીમ પર ભડક્યો આ પૂર્વ ક્રિકેટર, કહ્યું – આપણી બોલિંગમાં ક્વોલિટી નથી

IND vs WI 2nd T20i : રાંચીમાં રમાયેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટી20 મેચમાં 249 રનનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ ભારતની બોલિંગ લાઈનઅપને લઈને ફરી ચિંતા વધી છે. ભારતના પૂર્વ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને ચેતવણી આપી છે કે ટીમે સારા બોલરો બનાવવા માટે વધુ કામ કરવાની જરૂર છે. ભારતના ભૂતપૂર્વ સ્પિનરનું માનવું છે કે આપણે […]

વાંચન ચાલુ રાખો

Ind vs WI 1st T20I Reside : ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ ટી20 લાઇવ અપડેટ્સ

India vs West Indies 1st T20I Reside Rating :  ભારતસામેની પ્રથમ ટી20માં વેસ્ટ ઇન્ડીઝે 3 ઓવરમાં વિના વિકેટે 28 રન બનાવી લીધા છે. ભારતના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. શ્રેણીની પહેલી મેચ લખનઉના એકાના સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.  બન્ને ટીમો આ પ્રમાણે છે ભારત : અભિષેક શર્મા, સંજુ […]

વાંચન ચાલુ રાખો

Ind vs WI third ODI Reside : ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ ત્રીજી વન ડે અપડેટ્સ

India vs West Indies third ODI Reside Rating : વેસ્ટ ઈન્ડીઝ સામેની ત્રીજી વન ડે માં ભારતે 25 ઓવરમાં 3 વિકેટે 141 રન બનાવી લીધા છે. ભારતના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ન્યૂ ચંદીગઢ સ્ટેડિયમમાં રમાઇ રહી છે . બન્ને ટીમો આ પ્રમાણે છે ભારત : શુભમન […]

વાંચન ચાલુ રાખો

શુભમન ગિલે સૌથી ઝડપી બેવડી સદી ફટકારી, ઈશાન કિશનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

Shubman Gill Information : ભારતીય કેપ્ટન શુભમન ગિલે વન-ડેમાં બીજી બેવડી સદી ફટકારી છે. ગિલે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન ડેમાં 133 બોલમાં 26 ફોર અને 8 સિક્સર સાથે અણનમ 223 રન બનાવ્યા હતા. આ પહેલા તેણે 2023માં ન્યૂઝીલેન્ડ સામે 208 રન બનાવ્યા હતા. વન ડેમાં આ સૌથી ઝડપી બેવડી સદી છે. આ સાથે તેણે […]

વાંચન ચાલુ રાખો

Ind vs WI 2nd ODI Dwell : ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ બીજી વન ડે અપડેટ્સ

India vs West Indies 2nd ODI Dwell Rating : ભારત સામેની બીજી વન ડેમાં  વેસ્ટ ઈન્ડીઝે 40.3 ઓવરમાં 4 વિકેટે 341 રન બનાવી લીધા છે. બીજી વન ડે મેચમાં ભારતના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.   બન્ને ટીમો આ પ્રમાણે છે […]

વાંચન ચાલુ રાખો

IND vs WI Stay Rating: રોહિત શર્માએ ચોગ્ગા સાથે ખાતું ખોલ્યું

India vs West Indies 1st ODI Stay Cricket Scorecard: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શુભમન ગિલે જણાવ્યું હતું કે ટીમમાં ચાર બોલરો અને બે ઓલરાઉન્ડરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નમન ધીર પણ પોતાની વનડે […]

વાંચન ચાલુ રાખો

વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણી માટે ભારતની વન ડે અને ટી 20 ટીમની જાહેરાત

Crew India ODI and T20I squads introduced :  વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનાર ટી20 અને વન ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વન ડેમાં શુભમન ગિલને કેપ્ટન અને કેએલ રાહુલને વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આકિબ નબી ડાર અને નમન ધીરની ભારતની વન ડે ટીમમાં પહેલીવાર પસંદગી કરવામાં આવી છે. રોહિત શર્મા […]

વાંચન ચાલુ રાખો
WI vs SCO Dwell Rating, T20 World Cup 2026: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સ્કોટલેન્ડ લાઈવ સ્કોર, વેસ્ટ ઈન્ડિઝે 50 રનનો આંકડો પાર કર્યો

WI vs SCO Dwell Rating, T20 World Cup 2026: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સ્કોટલેન્ડ લાઈવ સ્કોર, વેસ્ટ ઈન્ડિઝે 50 રનનો આંકડો પાર કર્યો

West Indies vs Scotland T20I WC 2026 Group A Match 2 Dwell Rating: ટી20 વર્લ્ડ કપ 2026 ની શરૂઆત પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચથી થઈ હતી. ત્યારબાદ પ્રથમ દિવસની બીજી મેચ હવે સ્કોટલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહી છે. સ્કોટલેન્ડના કેપ્ટન રિચી બેરિંગ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ બીજી વખત છે […]

વાંચન ચાલુ રાખો